ચીઝ

ચીઝ દૂધ પર આધારિત ખાદ્ય ઉત્પાદનોના વિવિધ સમુહ માટેનો એક સામાન્ય શબ્દ છે.

ચીઝ દુનિયાભરમાં વ્યાપક રુપે અનેક સ્વાદ અને રૂપોમાં બનાવવામાં આવે છે. ચીઝમાં પ્રોટિન અને ચરબી (ફેટ) હોય છે. ગાય, ભેંસ કે બકરીનાં દુધમાંથી તે બનાવવામાં આવે છે. દુધને ફાડીને તેમાં 'રેનેટ' નામનો ઉત્સેચક ઉમેરી તેને જમાવવામાં આવે છે અને તેમાં આથો આવવા દેવામાં આવે છે. તેમાં ઊંચી ગુણવત્તા વાળું પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, વિટામિન વગેરે ભરપુર તત્વો હોય છે. તે દાંતના આવરણની રક્ષા કરે છે અને સડતા બચાવે છે.

ચીઝ
રેડ હોક ચીઝ
ચીઝ
વિવિધ પ્રકારની ચીઝ વડે સજાવેલી થાળી

Tags:

દૂધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્ણમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કટોસણ રજવાડુંરમેશ મહેતાલવચિત્રવિચિત્રનો મેળોરાવણઅસહયોગ આંદોલનયજ્ઞરાહુલ ગાંધીધ્યાનજામનગરમાધવપુર ઘેડસૌરાષ્ટ્રભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગરમાળો (વૃક્ષ)કુંતીબાલમુકુન્દ દવેગુજરાત પોલીસકેદારનાથવિજ્ઞાનતાપમાનજવાહરલાલ નેહરુજય શ્રી રામપ્રેમગુજરાતી વિશ્વકોશમેઘધનુષગબ્બરમેઘજળ શુદ્ધિકરણભારતીય દંડ સંહિતાહિંમતનગર તાલુકોઅમરનાથ (તીર્થધામ)સોનુંપુષ્કરમોટરગાડીગુજરાતની ભૂગોળબેંકઆવર્ત કોષ્ટકદિવેલનારિયેળમાહિતીનો અધિકારઇન્ટરનેટગુજરાતી લોકોસંયુક્ત રાષ્ટ્રસંઘસવિતા આંબેડકરપાકિસ્તાનઇસ્લામઅગસ્ત્યગુજરાતના મુખ્યમંત્રીઓનીરેનગુજરાતના તાલુકાઓશનિદેવસ્નેહરશ્મિઉમાશંકર જોશીજન ગણ મનભારતીય સ્વતંત્રતા ચળવળગૌતમ અદાણીવૈષ્ણવ જન તોતાલુકા વિકાસ અધિકારીનાગલીભારત રત્નરાજપૂતમાઉન્ટ આબુજૂનું પિયેર ઘરગુજરાત સલ્તનતસંત દેવીદાસમાઇક્રોસોફ્ટપદ્મનાભસ્વામી મંદિરભારતનો ઇતિહાસભોંઆમલીઘૃષ્ણેશ્વર🡆 More