ચાંદી

ચાંદી એ એક તત્વ છે જેની સંજ્ઞા Ag અને અણુ ક્રમાંક ૪૭ (લૅટિન: Argentum - આર્જેન્ટમ) છે.

આ એક મૃદુ, સફેદ, ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે. ચાંદી પ્રકૃતિમાં તેના શુદ્ધ સ્વરૂપે અને સોનાની ખનિજમાં મિશ્ર ધાતુ તરીકે મળી આવે છે જેમકે આર્જેન્ટાઈટ અને ક્લોરાર્ગીરાઈટ. મોટા ભાગની ચાંદી તાંબુ સોનું, સીસું અને જસત આદિના શુદ્ધિકરણ સમયે આડ પેદાશ તરીકે મળે છે. આજે ચાંદી વિદ્યુત સંપર્કો, વિદ્યુત વાહકો, આરીસા બનાવવા અને રાસાયણિક પ્રક્રીયામાં ઉદ્દીપક તરીકેવપરાય છે. તેના સંયોજનોઇ ફોટોગ્રાફેક ફીલ્મમાં અને સીલ્વર નાઈટ્રેટ જેવા સંયોજનો જીવાણુ નાશક તરીકે થાય છે. જીવાણુ નાશક તરીકેના ચાંદીના વૈદકીય ઉપયોગ નું સ્થાન હવે એન્ટીબાયોટિક્સે લીધું છે પન આ તત્વોના વૈદકીય ઉપયોગ પર સંશોધન ચાલુ છે.. ઘણા લાંબા સમયથી કિમતી ધાતુ તરીકે જાણીતી રહી છે અને તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે.આજ થી ઘણા વષો પહેલા ભારત મા ચાંદી ના સિક્કા નુ ચલણ હતુ,ચાંદી ના દાગીના ભારત મા મુખ્યત્વે ૫૦ થી ૮૫ ટચ ના દાગીના નુ ચલણ છે,

ચાંદી
આવર્ત કોષ્ટક માં ચાંદી





Tags:

ઉષ્મા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલંકી વંશમુકેશ અંબાણીસંયુક્ત રાષ્ટ્રસંઘશ્રીમદ્ ભાગવતમ્પન્નાલાલ પટેલઅલ્પેશ ઠાકોરવિનોબા ભાવેનવગ્રહદિલ્હી સલ્તનતપંચાયતી રાજપટેલરાજ્ય સભાપૂનમવાંસમોગલ માજય વસાવડાસિંહ રાશીમોહેં-જો-દડોરા' નવઘણરાજસ્થાનીલગ્નપોલિયોછંદફણસએપ્રિલ ૨૪વ્યક્તિત્વગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવૈશ્વિકરણમહાવિરામનર્મદકાળો ડુંગરકબડ્ડીભારતમાં નાણાકીય નિયમનવેણીભાઈ પુરોહિતનરેન્દ્ર મોદી સ્ટેડિયમહિંમતનગરહનુમાન જયંતીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકાલિદાસલિંગ ઉત્થાનમહાત્મા ગાંધીરવીન્દ્ર જાડેજાકેન્દ્રશાસિત પ્રદેશચેસકન્યા રાશીઝવેરચંદ મેઘાણીગુજરાતી સિનેમાગંગા નદીક્ષત્રિયભારતના રાષ્ટ્રપતિઓની યાદીશીતપેટીપુ્ષ્ટિમાર્ગ બેઠકપૃથ્વીરાજ ચૌહાણકેદારનાથવિક્રમ સંવતઅરુણ જેટલી સ્ટેડિયમકુંભ રાશીહિંદુઋગ્વેદપ્રીટિ ઝિન્ટામુંબઈહાથીસપ્તર્ષિબાવળઘર ચકલીદાસી જીવણમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરઝૂલતા મિનારાસલામત મૈથુનફ્રાન્સની ક્રાંતિગાંધારીમાઇક્રોસોફ્ટબ્રાહ્મણડાંગરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧🡆 More