ગામ

ગામ એ સામુહીક માનવ વસાહત હોય છે.

સામુહીક માનવ વસાહતનો આ એકમ "નેસ કે નેસડો" જેવા એકમથી મોટો પણ "નગર" જેવા એકમથી નાનો ગણાય. વસતીની રીતે કેટલાંક સો કે કેટલાંક હજારની માનવ વસાહત ધરાવતું ગામ હોય છે. જો કે ગુજરાતી ભાષાનાં શબ્દકોશમાં "ગામ" વિશે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે, ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલા મકાનોવાળું વસાહતી સ્થાન.’; ‘વતન; રહેઠાણ’; ‘સો કુટુંબનો સમૂહ’ વગેરે. ગુજરાતી ભાષામાં "ગામ" અને "ગામડું" વચ્ચે થોડો પ્રમાણભેદ પણ રહે છે. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જ્યારે જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામડાંમાં જોઇતી ચીજો મળે અથવા ન મળે, પણ ગામમાં તો બે ચાર વેપારી અને કારીગરનાં ઘર હોય છે, તેથી જરૂરની ચીજો મળી રહે છે.. આમ "ગામ" એટલે જ્યાં કેટલાંક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું.

ગામ
ભારતનું એક ગામ, રાજસ્થાન, ભારત
ગામ
બેનિનનું એક દૂરનું ગામ

"ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે", મહાત્મા ગાંધીએ ૨૦મી સદીની શરૂઆતના સમયે કરેલું આ એક પ્રસિદ્ધ અવતરણ છે. ભારતની વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે, ૬૮.૮૪% ભારતીય લોકો (આશરે ૮૩.૩૧ કરોડ લોકો ) વિવિધ ૬,૪૦,૮૬૭ ગામોમાં વસવાટ કરે છે. આ ગામોનું કદ સારી પેઠે અલગ અલગ છે. ૨,૩૬,૦૦૪ ભારતીય ગામોની વસતી ૫૦૦ કરતાં ઓછી છે, જ્યારે ૩,૯૭૬ ગામોની વસતી ૧૦,૦૦૦ કરતાં વધારે છે. મોટાભાગનાં ગામોમાં એકાદું મંદિર કે અન્ય ધાર્મિક સ્થાન, જે ગામની સ્થાનિક વસતીનાં ધર્મ પર આધારીત છે, હોય જ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભો

Tags:

ગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવિન્દ્રનાથ ટાગોરબલરામવીર્ય સ્ખલનસૂર્યનમસ્કારબનાસકાંઠા જિલ્લોસ્વચ્છતાશ્રીરામચરિતમાનસનિરોધમકરધ્વજબૌદ્ધ ધર્મઅશોકભારતીય ક્રિકેટ મેદાનોની યાદીગોગા મહારાજહમીરજી ગોહિલડાંગ જિલ્લોઅશ્વત્થામાલગ્નચામુંડાસાહિત્ય ગૌરવ પુરસ્કારકુંભ રાશીશ્રીમદ્ ભાગવતમ્ભારતીય માનક સમયભારતીય દંડ સંહિતાગૃહમંત્રીએશિયાઇ સિંહઆંતરરાષ્ટ્રીય યોગ દિવસલોકનૃત્યઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપ્રમુખ સ્વામી મહારાજસફરજનઉજ્જૈનઅવિભાજ્ય સંખ્યાદ્વારકાઘોરખોદિયુંઅમિત શાહઅગિયાર મહાવ્રતલોક સભાપુરાણબારડોલી સત્યાગ્રહઅંજારગરુડમોગલ માડોરેમોનમુકેશ અંબાણીદ્વારકાધીશ મંદિરસુરેશ જોષીઅર્જુનસુદર્શન ચક્રઉચ્ચતર માધ્યમિક શાળાઉંબરો (વૃક્ષ)તાજ મહેલવનનાબૂદીદિપડોઇન્ટરનેટઠાકોરઅરવલ્લીભારતમાં મહિલાઓજંડ હનુમાનખીજડોઆણંદ જિલ્લોનર્મદા નદીમાધાપર (તા. ભુજ)યુટ્યુબબોટાદ જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨બાળકરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુજરાતના તાલુકાઓગુપ્તરોગક્ષય રોગસુરેન્દ્રનગર જિલ્લોશબ્દકોશભારતના રજવાડાઓની યાદીક્ષત્રિયપશ્ચિમ ઘાટપાણી (અણુ)હોળીતાલુકા વિકાસ અધિકારીધ્રુવ ભટ્ટ🡆 More