કોલમ્બિયા

કોલમ્બિયા દક્ષિણ અમેરીકા મહાદ્વીપની ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત એક દેશ છે .

આ દેશની રાજધાની બોગોટા નગર ખાતે આવેલી છે . કોલમ્બિયાની પૂર્વ દિશામાં વેનેઝુએલા અને બ્રાઝીલ, દક્ષિણમાં ઇક્વેડોર અને પેરૂ, ઉત્તર દિશામાં કેરેબિયન સાગર, ઉત્તર પશ્ચિમ દિશામાં પનામા અને પશ્ચિમ દિશામાં પ્રશાંત મહાસાગર સ્થિત છે . ક્ષેત્રફળના હિસાબથી કોલંબિયા દુનિયાનો ૨૬મો અને દક્ષિણ અમેરિકી મહાદ્વીપનો ચોથો મોટો દેશ છે. વસતિની બાબતમાં કોલંબિયા દુનિયાનો ૨૯મો અને દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં બ્રાઝીલ પછી બીજો સૌથી મોટો દેશ છે. કોલમ્બિયામાં મેક્સિકો અને બ્રાઝીલ પછી સ્પેનિશ બોલવા વાળા સર્વાધિક લોકો નિવાસ કરે છે.

República de Colombia  (Spanish)

કોલમ્બિયા ગણરાજ્ય
કોલમ્બિયાનો ધ્વજ
ધ્વજ
કોલમ્બિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Libertad y Orden"  (Spanish)"સ્વતંત્રતા ઔર સુશાસન"
રાષ્ટ્રગીત: "Oh, Gloria Inmarcesible!"  (Spanish)
Location of કોલમ્બિયા
રાજધાનીબોગોટા Left
સૌથી મોટું શહેરબોગોટા
અધિકૃત ભાષાઓસ્પેનિશ
માન્ય પ્રાદેશિક ભાષાઓThe constitution stipulates that the languages and dialects of ethnic groups are official in their territories
લોકોની ઓળખકોલંબિયન
સરકારરાષ્ટ્રપતિ ગણતંત્ર
• રાષ્ટ્રપતિ
અલવારો યૂરિબે વેલેજ
• ઉપ રાષ્ટ્રપતિ
ફ્રાંસ્સિકો સાંતોસ
• કાંગ્રેસ ના અધ્યક્ષ
હરનાન આંદ્રેદ
• સુપ્રીમ કોર્ટ ના અધ્યક્ષ
ફ્રાંસ્સિકો રિકુર્તે
સ્વતંત્રતા 
સ્પેન થી
• ઘોષણા
૨૦ જુલાઈ, ૧૮૧૦
• માન્યતા
૭ ઓગસ્ટ, ૧૮૧૯
• જળ (%)
૮.૮
વસ્તી
• નવંબર ૨૦૦૮ અંદાજીત
૪,૪૬,૬૦,૦૦૦ (૨૯ મો)
• ૨૦૦૫ વસ્તી ગણતરી
૪,૨૮,૮૮,૫૨૯
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૩,૭૮.૬૨૪ બિલિયન (૨૮ મો)
• Per capita
$ ૭,૯૬૮ (૮૨ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮)Decrease ૦.૭૮૭
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૦ મો
ચલણપેસો (COP)
સમય વિસ્તારUTC-૫
ટેલિફોન કોડ૫૭
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).co

સંદર્ભ

Tags:

કેરેબિયન સાગરપનામાબોગોટાબ્રાઝીલમેક્સિકોવેનેઝુએલાસ્પેનિશ ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઑસ્ટ્રેલિયાવેણીભાઈ પુરોહિતમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમલતા મંગેશકરક્રિકેટનું મેદાનગુજરાતી થાળીવાતાવરણજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતના રાજ્યપાલોનિવસન તંત્રભારતના રજવાડાઓની યાદીરૂપિયોપશ્ચિમ ઘાટરામાયણમોટરગાડીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)૨૦૦૧ ગુજરાત ધરતીકંપગુજરાતી લિપિનરેશ કનોડિયાજંડ હનુમાનભાવનગરબારડોલી લોક સભા મતવિસ્તારજામનગરરણજિતરામ સુવર્ણચંદ્રકકડીસ્વપ્નવાસવદત્તાદાબખલતિરૂપતિ બાલાજીજય વસાવડાપ્રહલાદ બ્રહ્મભટ્ટઅંકિત ત્રિવેદીસિંગાપુરપરેશ ધાનાણીનવરોઝપરિક્ષિતરા' ખેંગાર દ્વિતીયસમાજશાસ્ત્રવ્રતઆણંદ જિલ્લોદેવચકલીઆયુર્વેદદિપડોમોરબી જિલ્લોપૂજા ઝવેરીશીતળાવિજય રૂપાણીજ્વાળામુખીડોરેમોનનાગર બ્રાહ્મણોકચ્છનું રણકરીના કપૂરરતિલાલ બોરીસાગરવૈશ્વિકરણભારતના ચારધામપ્રાણીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરક્તના પ્રકારદશરથરાજેન્દ્ર શાહપાર્શ્વનાથભારત સરકારછંદભારત રત્નસમાજગુજરાત વિધાનસભામહાભારતએરિસ્ટોટલસચિન તેંડુલકરતારક મેહતા કા ઉલ્ટા ચશ્મારસીકરણરેવા (ચલચિત્ર)ક્ષત્રિયવિક્રમ ઠાકોરદર્શના જરદોશભારતમાં મહિલાઓમહાત્મા ગાંધીસાહિત્ય ગૌરવ પુરસ્કારજશોદાબેન🡆 More