કેલ્વિન: તાપમાનનો SI એકમ

કેલ્વિન (સંજ્ઞા: K) એ તાપમાનનો SI એકમ છે.

આ એકમ પ્રથમ લોર્ડ કેલ્વિન ભૌતિકશાસ્ત્રી વિલિયમ થોમસનના (૧૮૨૪–૧૯૦૭) માનમાં કેલ્વિન કહેવાય છે.

કેલ્વિન: તાપમાનનો SI એકમ
લોર્ડ કેલ્વિન
કેલ્વિન: તાપમાનનો SI એકમ

વ્યાખ્યા

કેલ્વિન માપ વાયુના દબાણ અને તાપમાન વચ્ચેના ચોક્કસ સંબંધ પરથી વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા મુજબ "વાયુનું દબાણ એ કેલ્વિન તાપમાન સાથે સીધા સંબંધમાં હોય છે". એટલે કે કેલ્વિન એ નિરપેક્ષ તાપમાન માપ છે અને વૈજ્ઞાનિકો તેને બીજા માપ કરતા વધુ ઉપયોગમાં લે છે.

કેલ્વિન તાપમાન એ પાણીના ઠાર બિંદુ કરતાં ૧/૨૭૩.૧૬ ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ તાપમાને પાણી ઘન, પાણી અને વરાળ સ્વરૂપમાં એક સાથે અસ્તિત્વમાં ધરાવે છે.

  • સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવવા માટે તેમાં ૨૭૩.૧૫ ઉમેરો. દાખલા તરીકે ૦ ડિગ્રી સેલ્સિયસ, ૨૭૩.૧૫ કેલ્વિન્સ (૨૭૩.૧૫ K) થાય છે.
  • કેલ્વિન્સને ડિગ્રી સેલ્સિયમાં ફેરવવા માટે એમાંથી ૨૭૩.૧૫ બાદ કરો. દાખલા તરીકે ૩૧૦ કેલ્વિન્સ એ ૩૬.૮૫ ડિગ્રી સેલ્સિયસ થાય છે.

કેલ્વિન એ ફક્ત કેલ્વિન તરીકે જ લખાય છે, નહિ કે ડિગ્રી કેલ્વિન. અંગ્રેજીમાં એ બહુવચનમાં કેલ્વિન્સ તરીકે લખાય છે.

આ પણ જુઓ

Tags:

એકમતાપમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સાહિત્ય અકાદમીદાહોદગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરામદેવપીરહિતોપદેશદલિતકેન્દ્રશાસિત પ્રદેશએપ્રિલ ૧૮સોલંકી વંશબાલમુકુન્દ દવેસામાજિક પરિવર્તનઔદિચ્ય બ્રાહ્મણભારતપુષ્પાબેન મહેતાતિલકદીપિકા પદુકોણધારાસભ્યમુહમ્મદબેટ (તા. દ્વારકા)વશઈન્દિરા ગાંધીખીજડોપાકિસ્તાનમીન રાશીભાવનગરભારત રત્નશરદ ઠાકર૧૮૫૭ની ભારતીય ક્રાંતિનિયમવાસુદેવ બળવંત ફડકેસરખેજ રોઝાઉનાળોવિકિપીડિયાનારાયણ સરોવર (તા. લખપત)સીદીસૈયદની જાળીમૂળદાસઘોરખોદિયુંગુજરાતી લિપિનડીઆદતકમરિયાંરાજધાનીક્રોહનનો રોગભારતમાં આવક વેરોઅયોધ્યાગાંધીનગરઝૂલતા મિનારાકલકલિયોHIV/AIDS વિશે ગેરમાન્યતાઓપૃથ્વીસાપુતારારઘુવીર ચૌધરીતિરૂપતિ બાલાજીત્રિકોણઉધઈભદ્રનો કિલ્લોમહાત્મા ગાંધીપિત્તાશયગુરુ (ગ્રહ)પ્રજાસત્તાક દિન (ભારત)ગુજરાત વિધાનસભાગરબાલગ્નરાજીવ ગાંધીરમત-ગમતદ્વાપરયુગઓઝોન અવક્ષયસંસ્કૃત ભાષાદશરથરૂપિયોસુરેન્દ્રનગર જિલ્લોમટકું (જુગાર)વિશ્વ વેપાર સંગઠનસોડિયમલીચી (ફળ)ગુજરાતનાં હવાઈમથકોપાવાગઢનવોદય વિદ્યાલયપ્રહલાદ જેઠાલાલ પારેખ🡆 More