કંપાલા

કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે.

વર્ષ ૨૦૧૯માં શહેરની વસ્તી ૧૭ લાખ થી થોડી ઓછી હોવાનો અંદાજ છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં હોવાનું નોંધાયું છે, જેનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર ૩૩ ટકા છે, સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નૈરોબી શહેર કરતા પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

કંપાલા
શહેર
કંપાલા
કંપાલા
કંપાલા is located in Kampala
કંપાલા
કંપાલા
યુગાન્ડામાં કંપાલાનું સ્થાન
કંપાલા is located in Uganda
કંપાલા
કંપાલા
કંપાલા (Uganda)
કંપાલા is located in Africa
કંપાલા
કંપાલા
કંપાલા (Africa)
અક્ષાંશ-રેખાંશ: 00°18′49″N 32°34′52″E / 0.31361°N 32.58111°E / 0.31361; 32.58111
દેશયુગાન્ડા
સરકાર
 • લોર્ડ મેયરઇરિઆસ લુકવાગો
 • એક્યુકેટિવ ડિરેક્ટરએન્ડ્રૂ કિટાકા
વિસ્તાર
 • શહેર૧૮૯ km2 (૭૩ sq mi)
 • જમીન૧૭૬ km2 (૬૮ sq mi)
 • જળ૧૩ km2 (૫ sq mi)
 • મેટ્રો
૮,૪૫૧.૯ km2 (૩૨૬૩.૩ sq mi)
ઊંચાઇ
૧,૨૦૦ m (૩૯૦૦ ft)
વસ્તી
 (૨૦૧૯)
 • શહેર૧૬,૮૦,૬૦૦
 • મેટ્રો વિસ્તાર
૬૭,૦૯,૯૦૦
સમય વિસ્તારUTC+3 (પૂર્વ આફિક્રી સમય)
વેબસાઇટwww.kcca.go.ug

કંપાલા શહેર મૂળ સાત ટેકરીઓ પર બન્યું હતું પણ આજે તે ખુબજ વિસ્તૃત બન્યું છે. કંપાલાનું હવામાન આહલાદક છે, અહી સરેરાશ તાપમાન ૧૫° થી ૨૨° સુધી રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ ૪૫ ઇંચ ની આસપાસ રહે છે.

સંદર્ભ

Tags:

યુગાન્ડા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નગરપાલિકાબીજું વિશ્વ યુદ્ધમીટરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ચૈત્ર સુદ ૧૫પાણીનું પ્રદૂષણગ્રીન હાઉસ (ખેતી)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સુરેશ જોષીનર્મદરતિલાલ બોરીસાગરજૂનું પિયેર ઘરદિલ્હીરસીકરણભારતમાં નાણાકીય નિયમનમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭શિવાજી જયંતિકુંભ રાશીદ્વારકારેવા (ચલચિત્ર)નવનિર્માણ આંદોલનજયંત પાઠકમહાવીર સ્વામીબ્લૉગવીર્ય સ્ખલનગુજરાત સમાચારકરીના કપૂરપોલિયોમોગલ માઉંઝાસાળંગપુરસુરેન્દ્રનગર જિલ્લોસૂર્યકપાસલોકસભાના અધ્યક્ષવસિષ્ઠરાજપૂતમોહેં-જો-દડોગોધરાકલ્પના ચાવલાભારતના રાષ્ટ્રપતિનક્ષત્રછોટાઉદેપુર જિલ્લોબળવંતરાય ઠાકોરદલપતરામઆવર્ત કોષ્ટકપ્લેટોહિંદુ ધર્મશક સંવતખેતીશબ્દકોશકૃષ્ણકુમારસિંહ ગોહીલઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારકેદારનાથ જ્યોતિર્લિંગએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ગરમાળો (વૃક્ષ)અંબાજીબહુચર માતાભારત સરકારસાંખ્ય યોગભારતીય સંસદવડરૂઢિપ્રયોગવિશ્વની સાત મોટી ભૂલોમૌર્ય સામ્રાજ્યબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાધવપુર ઘેડગંગાસતીમેઘધનુષપ્રાથમિક શાળાદયારામમકરધ્વજલૂઈ ૧૬મોબાબાસાહેબ આંબેડકર🡆 More