ઓગસ્ટ ૨૨: તારીખ

૨૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૫૬૫ – 'સંત કોલંબા'એ, સ્કોટલેન્ડનાં લોચનેસ જળાશયમાં, લોચનેસ દૈત્ય દેખાયાનીં નોંધ કરી.
  • ૧૬૩૯ – 'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' દ્વારા, સ્થાનિક નાયક રાજા પાસેથી લેવાયેલી ભુમિ પર, મદ્રાસ (હવે ચેન્નઈ), ભારત, નો પાયો નંખાયો.
  • ૧૮૪૯ – ઇતિહાસનો પ્રથમ હવાઇ હુમલો: ઓસ્ટ્રિયાએ ઈટાલિનાં વેનિસ શહેર પર ચાલકરહીત બલૂનો દ્વારા હુમલો કર્યો.
  • ૧૮૬૪ – બાર દેશોએ જિનેવા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. રેડક્રોસની સ્થાપના થઇ.
  • ૧૯૨૬ – દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગ ખાતે સોનું મળી આવ્યું.
  • ૧૯૬૨ – 'એન.એસ.સવાનાહે', વિશ્વનું પ્રથમ અણુચાલિત માલવાહક જહાજ, પોતાની પહેલી યાત્રા પૂર્ણ કરી.
  • ૧૯૮૯ – વરૂણ ગ્રહનું પ્રથમ વલય શોધી કઢાયું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૨૨ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૨૨ જન્મઓગસ્ટ ૨૨ અવસાનઓગસ્ટ ૨૨ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૨૨ બાહ્ય કડીઓઓગસ્ટ ૨૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાનતાની મૂર્તિકાલરાત્રિતાપમાનભાવનગર રજવાડુંગાંધીનગર લોક સભા મતવિસ્તારઅટલ બિહારી વાજપેયીદશાવતારશામળાજીજોગીદાસ ખુમાણગુજરાતી સાહિત્ય પરિષદશ્રીરામચરિતમાનસવિગ્રહરેખાપાટણજુવારચંદ્રમકરધ્વજગુરુ (ગ્રહ)દિવાળીક્રિકેટનો ઈતિહાસભારતનો રાષ્ટ્રધ્વજરમત-ગમતહનુમાન ચાલીસારાષ્ટ્રવાદગુજરાતનું સ્થાપત્યરવિ પાકબદ્રીનાથકુંવરબાઈનું મામેરુંમિઆ ખલીફાલસિકા ગાંઠસાપપાલીતાણાના જૈન મંદિરોનગરપાલિકાકુતુબ મિનારઅકબરગુંદા (વનસ્પતિ)સમય માપવાનાં સાધનોનો ઇતિહાસમંગલ પાંડેકન્યા રાશીબાબાસાહેબ આંબેડકરઝવેરચંદ મેઘાણીઅંગ્રેજી ભાષાગુપ્તરોગવડોદરા રાજ્યસચિન તેંડુલકરગોળમેજી પરિષદપ્રત્યાયનમાળિયા હાટીના તાલુકોઘોઘંબા તાલુકોઉંબરો (વૃક્ષ)માતાનો મઢ (તા. લખપત)ધાનપુર તાલુકોસિતાંશુ યશશ્ચન્દ્રસલમાન ખાનજ્ઞાનેશ્વરવલ્લભી વિશ્વવિદ્યાલયઆશાપુરા માતાવાલોડ તાલુકોકોણાર્ક સૂર્ય મંદિરબુધ (ગ્રહ)પીડીએફઆંબેડકર જયંતિસવિનય કાનૂનભંગની ચળવળગાંધીનગરસ્વામિનારાયણસ્વામી વિવેકાનંદપાટીદાર અનામત આંદોલનઇતિહાસભગત સિંહજંડ હનુમાનદયારામપીઠનો દુખાવોચંદ્રગુપ્ત મૌર્યમેડમ કામાબારીયા રજવાડુંદ્વારકાધીશ મંદિરમાનવ શરીરગુજરાતના લોકમેળાઓહોળી🡆 More