ઓગસ્ટ ૧૩: તારીખ

૧૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૦ દિવસ

બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ.
  • ૧૮૮૯ – હાર્ટફોર્ડ, કનેક્ટિકટના વિલિયમ ગ્રે ને "ટેલિફોન માટે સિક્કા-નિયંત્રિત ઉપકરણ" માટે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ (નંબર ૪૦૮,૭૦૯) અધિકારો આપવામાં આવ્યા.
  • ૧૯૦૫ – નોર્વેના લોકોએ સ્વીડન સાથેના જોડાણને સમાપ્ત કરવાની તરફેણમાં મત આપ્યો.
  • ૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનના રાષ્ટ્રગીત કોમી તરાનાનું પ્રસારણ કર્યું.
  • ૧૯૬૪ – પીટર એલન અને ગ્વિન ઇવાન્સ યુનાઇટેડ કિંગડમમાં ફાંસીની સજા ભોગવનાર છેલ્લા વ્યક્તિ બન્યા.

જન્મ

  • ૧૬૩૮ – દુર્ગાદાસ રાઠોડ, મારવાડને મુઘલ આધિપત્યથી મુક્ત કરાવનાર યોદ્ધા (અ. ૧૭૧૮)
  • ૧૯૧૮ – ફેડ્રિક સેંગર, અંગ્રેજ જીવરસાયણશાસ્ત્રી, બે વાર નોબલ પુરસ્કાર વિજેતા (અ. ૨૦૧૩)
  • ૧૯૨૬ – ફિડલ કાસ્ટ્રો, ક્યુબન રાજકારણી, ક્યુબન ક્રાંતિના આગેવાન (અ. ૨૦૧૬)
  • ૧૯૬૦ – અપરા મહેતા, ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી
  • ૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી (અ. ૨૦૧૮)

અવસાન

  • ૧૭૯૫ – અહિલ્યાબાઈ હોલ્કર, મરાઠા સામ્રાજ્યનાં મહારાણી (જ. ૧૭૨૫)
  • ૧૯૧૦ – ફ્લોરેન્સ નાઇટિંગેલ, સામાજિક સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક (જ. ૧૮૨૦)
  • ૧૯૩૬ – મેડમ કામા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૮૬૧)
  • ૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, "આપ જૈસા કોઇ…" થી પ્રખ્યાત. (જ. ૧૯૬૫)
  • ૨૦૧૫ – ઓમ પ્રકાશ મુંજાલ, ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી, હીરો સાયકલ્સના સહ-સ્થાપક (જ. ૧૯૨૮)
  • ૨૦૧૬ – પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ પંથના પાંચમા આધ્યાત્મિક અનુગામી (જ. ૧૯૨૧)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૧૩ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૧૩ જન્મઓગસ્ટ ૧૩ અવસાનઓગસ્ટ ૧૩ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૧૩ બાહ્ય કડીઓઓગસ્ટ ૧૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિતોપદેશદુબઇસ્વામિનારાયણ મંદિર, અમદાવાદકુદરતી સંપત્તિબુધ (ગ્રહ)વર્તુળતિથિપ્રયાગરાજત્રિકમ સાહેબખાદ્ય પદાર્થની સાચવણીરમાબાઈ આંબેડકરવાઘમોરબી રજવાડુંકનૈયાલાલ મુનશીજામા મસ્જિદ, અમદાવાદદશાવતારપાલીતાણાના જૈન મંદિરોજાડેજા વંશહુમાયુસંજુ વાળાભારતીય ચૂંટણી પંચએકમભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસલમાન ખાનશ્રીમદ્ ભગવદ્ ગીતાબગદાણા (તા.મહુવા)તિરૂપતિ બાલાજીનગરપાલિકાપુષ્પાબેન મહેતાબુર્જ દુબઈરામાયણકચ્છનો ઇતિહાસમાન સરોવરકલ્કિમોરબી જિલ્લોવિઘાજાપાનચેસખરીફ પાકકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનડાંગ જિલ્લોભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યારાવજી પટેલતકમરિયાંગુજરાતના તાલુકાઓમહિનોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનકાકાસાહેબ કાલેલકરગુરુ (ગ્રહ)મેષ રાશીતિલકબ્રાઝિલદલપતરામકાઠિયાવાડભારતમાં મહિલાઓદિલ્હીશામળદાસ આર્ટ્સ કૉલેજમોગલ મામદ્યપાનઉંબરો (વૃક્ષ)ભાવનગર રજવાડુંસલામત મૈથુનમોરિશિયસપટેલદત્તાત્રેયસોમનાથશંકરસિંહ વાઘેલાગુદા મૈથુનગોરખનાથપૃથ્વીરાજ ચૌહાણવાલ્મિકીભારતના રાજ્ય વૃક્ષોની યાદીકર્ક રાશીસ્નેહલતાચાણક્યએપ્રિલપ્રથમ પંચવર્ષીય યોજના🡆 More