A એ

A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે.

નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.

ઉદ્ભવ

શરુઆતમાં 'A' અક્ષર ફોનિશિયન મૂળાક્ષર અલીફ તરીકે ઉદ્ભવ્યો હતો. આ અક્ષર બળદના માથાનાં સરળ રુપાંતરમાંથી ઉદ્ભવ્યો છે.

ઇજિપ્શિયન ફોનિશિયન
અલેફ
ગ્રીર
આલ્ફા
ઇટ્ુશ્કેશન
A
રોમન/સિરિલિક
A
A એ  A એ  A એ  A એ  A એ 

ફોનિશિયન અક્ષરે શરુઆતનું સ્વરુપ આપવામાં મદદ કરી. ગ્રીકોએ આ અક્ષરમાં ફેરફાર કર્યો અને તેને આલ્ફા તરીકે ઉપયોગ કર્યો. ગ્રીક મૂળાક્ષરો ઉત્તર ઇટલીના ઇટ્રુશિયન લોકો વડે પણ ઉપયોગમાં લેવાતા હતાં. રોમનોએ તેમાં ફેરફાર કર્યો અને તેને પોતાની ભાષામાં વાપર્યો.

ઉપયોગ

આ અક્ષરને ૬ જુદાં-જુદાં પ્રકારના ઉચ્ચારો છે. તે ઇન્ટરનેશન ફોનેટિક આલ્ફાબેટ (IPA) માં æ, તરીકે વપરાય છે. દા.ત. શબ્દ pad. બીજા ઉચ્ચારો શબ્દ father, શબ્દ ace વગેરેમાં વપરાય છે.

ગણિતમાં ઉપયોગ

અંકગણિતમાં A અને બીજા અક્ષરો જાણીતી સંખ્યાઓ માટે વપરાય છે. ભૂમિતિમાં A, B, C વગેરે રેખાઓ વગેરેને દર્શાવવામાં વપરાય છે. સામાન્ય રીતે A ત્રિકોણના ખૂણાઓ દર્શાવવા માટે એક અક્ષર તરીકે વપરાય છે.

સંદર્ભ

Tags:

A એ ઉદ્ભવA એ ઉપયોગA એ ગણિતમાં ઉપયોગA એ સંદર્ભA એગ્રીક મૂળાક્ષરો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચક્રગૌતમ બુદ્ધરાણકદેવીખેતીનરસિંહગ્રહપ્રીટિ ઝિન્ટાપૂનમભારતવનનાબૂદીસંસ્કૃત ભાષામહાલક્ષ્મી મંદિર, દહાણુકુરુક્ષેત્ર યુદ્ધદિવ્ય ભાસ્કરઉદ્‌ગારચિહ્નમોહેં-જો-દડોમહમદ બેગડોસ્વાદુપિંડકડીઇન્ટરનેટવિક્રમાદિત્યક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસિક્કિમભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅકબરનગરપાલિકાહમીરજી ગોહિલગણિતઆત્મહત્યાપાટણમહાવીર સ્વામીરણજિતરામ સુવર્ણચંદ્રકઅલ્પ વિરામબુધ (ગ્રહ)ભારતીય જનતા પાર્ટીનરેન્દ્ર મોદીકેનેડાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)નર્મદચોટીલામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)યુગચિરંજીવીપૂર્વમટકું (જુગાર)કાલિદાસભારતના રાજ્ય વૃક્ષોની યાદીબીલીવિજય રૂપાણીઅંગ્રેજી ભાષાએપ્રિલ ૨૩ગુજરાતી ફિલ્મોની યાદીઆણંદ લોક સભા મતવિસ્તારરમાબાઈ આંબેડકરરક્તના પ્રકારહાફુસ (કેરી)જેસલ જાડેજાસંજ્ઞાભારતીય નાગરિકત્વખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)બારડોલી સત્યાગ્રહચાવડા વંશલોથલગુજરાતના રાજ્યપાલોગામરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘહાથીસુભાષચંદ્ર બોઝમોટરગાડીભારત છોડો આંદોલનજાહેરાતક્ષય રોગસ્વાધ્યાય પરિવારપાણીપતનું પહેલું યુદ્ધઅમરસિંહ ચૌધરીપૃથ્વી દિવસજાપાનપૂર્ણ વિરામ🡆 More