એપ્રિલ ૨૦: તારીખ

૨૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૦૮ – નેપોલિયન તૃતીય, (નેપોલીયન બોર્નાપાર્ટ) ફ્રેન્ચ પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ. (અ. ૧૮૭૩)
  • ૧૮૭૬ – લાંસ નાયક લાલા રામ, બ્રિટિશ અને કોમનવેલ્થ સૈનિકોની વીરતા માટેનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત. (અ. ૧૯૨૭)
  • ૧૮૮૩ – મોહનલાલ દવે, ગુજરાતી વિવેચક, નિબંધકાર. (અ. ૧૯૭૪)
  • ૧૮૮૯ – એડોલ્ફ હિટલર, જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીના સરમુખત્યાર નેતા. (અ. ૧૯૪૫)
  • ૧૯૧૪ – ગોપીનાથ મોહંતી, ઉડિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૯૧)
  • ૧૯૨૦ – જુથિકા રોય, ભારતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય અને ભજન (ભક્તિ) ગાયક. (અ. ૨૦૧૪)
  • ૧૯૫૦ – ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી. (રાજકીય પક્ષ - તેલુગુ દેશમ પાર્ટી)

અવસાન

  • ૧૨૩૬ – શમસુદ્દિન ઈલ્તત્મીશ, રઝિયા સુલતાનના પિતા.
  • ૧૯૬૦ – પન્નાલાલ ઘોષ, પ્રખ્યાત બાંસુરી વાદક.

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૦ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૦ જન્મએપ્રિલ ૨૦ અવસાનએપ્રિલ ૨૦ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૦ બાહ્ય કડીઓએપ્રિલ ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હર્ષ સંઘવીજય શ્રી રામસામવેદકબજિયાતભોજા ભગતપ્રત્યાયનડાંગ જિલ્લોસચિન તેંડુલકરગુજરાત સલ્તનતગાંધીનગર લોક સભા મતવિસ્તારમુખ મૈથુનમીન રાશીફિરોઝ ગાંધીગોગા મહારાજદલપતરામડોંગરેજી મહારાજહાર્દિક પંડ્યાલોકસભાના અધ્યક્ષલોપકચિહ્નછોટાઉદેપુર જિલ્લોમહારાણા પ્રતાપખાવાનો સોડાદક્ષિણ ગુજરાતવિક્રમાદિત્યસિંધુ ખીણની સંસ્કૃતિગુજરાતીગુજરાતી ભાષાપાકિસ્તાનતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબારડોલી સત્યાગ્રહસામાજિક પરિવર્તનભારતીય એક્સપ્રેસમાર્ગોકર્મરાધાનાગલીચિત્તોમાનવીની ભવાઇભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગર્ભાવસ્થાપ્રમુખ સ્વામી મહારાજસલમાન ખાનબેંક ઓફ બરોડાઅલ્પ વિરામરાજપૂતગુપ્તરોગપેન્શનગોળમેજી પરિષદપર્યાવરણીય શિક્ષણમિથુન રાશીલંબચોરસભારતનો ઇતિહાસવાયુનું પ્રદૂષણપરબધામ (તા. ભેંસાણ)ચોરસઅજંતાની ગુફાઓદાસી જીવણમેડમ કામાજન્માષ્ટમીચાંદીસુંદરમ્સામાજિક વિજ્ઞાનઆશાપુરા માતાક્રિકેટશાસ્ત્રીજી મહારાજલિઓનાર્ડો દ વિન્ચીઅશ્વગંધા (વનસ્પતિ)ચંદ્રઆંખલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)મહેસાણાસ્વચ્છતાપાટણ જિલ્લોઘુડખર અભયારણ્યગાંધીનગરનવદુર્ગા🡆 More