એપ્રિલ ૧૫: તારીખ

૧૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.'એન્ડ્રુ જોન્સન' અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
  • ૧૮૯૨ – 'જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના.
એપ્રિલ ૧૫: મહત્વની ઘટનાઓ, જન્મ, અવસાન 
ટાઇટેનિક હોનારત.
  • ૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડૂબ્યું.
  • ૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.

જન્મ

  • ૧૪૫૨ – લિઓનાર્દો દ વિન્સી Leonardo da Vinci, ઇટાલિયન ચિત્રકાર (અ. ૧૫૧૯)
  • ૧૪૬૯ – ગુરુનાનક, શીખ ધર્મનાં સ્થાપક (અ. ૧૫૩૯)
  • ૧૮૦૦ – જેમ્સ ક્લાર્ક રોસ (James Clark Ross), અંગ્રેજ સંશોધક,અન્વેષક (અ. ૧૮૬૨)
  • ૧૮૬૨ - પ્રભાશંકર પટ્ટણી, ગુજરાતી સાહિત્યકાર અને રાજપુરુષ. (અ. ૧૯૩૮)
  • ૧૮૯૪ – નિકિતા ખ્રૂશ્ચેવ, શીત યુદ્ધ દરમિયાન સોવિયત સંઘના સર્વોચ્ચ નેતા. (અ. ૧૯૭૧)
  • ૧૯૨૨ – હસરત જયપુરી, હિન્દી ફિલ્મોના ગીતકાર. (અ. ૧૯૯૯)
  • ૧૯૩૭ - મનહર મોદી, ગુજરાતી કવિ અને સાહિત્યકાર. (અ. ૨૦૦૩)
  • ૧૯૬૩ – મનોજ પ્રભાકર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર.
  • ૧૯૭૭ – સુદર્શન પટનાયક, પૂરી, ઓરિસ્સાના ભારતીય રેત કલાકાર (સેન્ડ આર્ટિસ્ટ).

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૧૫ મહત્વની ઘટનાઓએપ્રિલ ૧૫ જન્મએપ્રિલ ૧૫ અવસાનએપ્રિલ ૧૫ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૧૫ બાહ્ય કડીઓએપ્રિલ ૧૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હુમાયુએ (A)ગણેશગુજરાતના લોકસભા મતવિસ્તારોપ્રહલાદ જેઠાલાલ પારેખટાઇફોઇડભારતીય રૂપિયા ચિહ્નગુજરાતની ભૂગોળમૂડીવાદત્રિકોણકાંકરિયા તળાવરાજીવ ગાંધીમૈત્રકકાળશરણાઈઆર્યભટ્ટસૌરાષ્ટ્રભારતીય જનતા પાર્ટીમાન સરોવરબેંકજાહેરાતગામદિલ્હીકનૈયાલાલ મુનશીગુજરાત વિદ્યાપીઠગુજરાતએકી સંખ્યાવિજય રૂપાણીપ્રજાસત્તાક દિન (ભારત)ગુજરાત વિદ્યા સભાતાલુકા વિકાસ અધિકારીસોમનાથદાહોદ જિલ્લોભાસગુજરાતના મુખ્યમંત્રીઓસ્વામી સચ્ચિદાનંદઉંચા કોટડાઅમરેલી જિલ્લોમનમોહન સિંહબૌદ્ધ ધર્મભારતના રાજ્ય પ્રાણીઓની યાદીમોરિશિયસહવામાનગૂગલમધ્ય પ્રદેશઆઠમતુલા રાશિશિવસિદ્ધિદાત્રીભારતમાં આવક વેરોગુજરાતની નદીઓની યાદીદર્શનમહાત્મા ગાંધીઉમાશંકર જોશીએપ્રિલ ૧૮હમ્પીપાણીપતની ત્રીજી લડાઈસ્ટેચ્યુ ઓફ યુનિટીરુધિરાભિસરણ તંત્રગુજરાતી ફિલ્મોની યાદીમગજપરબધામ (તા. ભેંસાણ)સીદીરામનવમીગુજરાતનો નાથપપૈયુંસલમાન ખાનઓએસઆઈ મોડેલઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનાગેશ્વરમોહેં-જો-દડોસ્નેહલતાલક્ષ્મણસાપઘર ચકલીમકર રાશિઝારખંડ🡆 More