એપ્રિલ ૧૦: તારીખ

૧૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૦મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૧૦ – 'કોપીરાઇટ'ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
  • ૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
  • ૧૯૧૨ – "ટાઇટેનિક" (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.
  • ૧૯૯૪ - ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.

જન્મ

  • ૧૮૯૪ – શ્રી ઘનશ્યામ દાસ બિરલા, ભારતીય ઉદ્યોગપતિ. (અ. ૧૯૮૩)
  • ૧૯૦૭ - મોતીરામ ગજાનન રાંગણેકર, મરાઠી નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક તેમ જ પત્રકાર.
  • ૧૯૧૭ - રોબર્ટ બર્ન્સ વુડવર્ડ, અમેરીકન રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા.
  • ૧૯૪૦ - વર્ષા અડાલજા, ગુજરાતી સાહિત્યકાર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૧૦ મહત્વની ઘટનાઓએપ્રિલ ૧૦ જન્મએપ્રિલ ૧૦ અવસાનએપ્રિલ ૧૦ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૧૦ બાહ્ય કડીઓએપ્રિલ ૧૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિઘાભારતનું બંધારણપરશુરામસિંહ રાશીગરુડવિકિમીડિયા ફાઉન્ડેશનપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)બાવળજામનગરમનોવિજ્ઞાનરાહુલ ગાંધીબારડોલી લોક સભા મતવિસ્તારપર્યાવરણીય શિક્ષણમિઆ ખલીફાનવસારીસાતપુડા પર્વતમાળાપ્રાણીદાદા ભગવાનમહાગુજરાત આંદોલનભારતગુજરાતી સાહિત્યતત્વ (જૈનત્વ)મેષ રાશીબુર્જ દુબઈગુજરાતના તાલુકાઓઅમદાવાદચંદ્રસ્વચ્છતાપ્રમુખ સ્વામી મહારાજમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાભારતીય ચૂંટણી પંચપાટણઓખાહરણએલિઝાબેથ પ્રથમરંગપુર (તા. ધંધુકા)અમિતાભ બચ્ચનદેવભૂમિ દ્વારકા જિલ્લોકન્યા રાશીગુજરાતની ભૂગોળસુંદરમ્સાર્વભૌમત્વપી.વી. નરસિંહ રાવહમીરજી ગોહિલડાંગ જિલ્લોનવલકથાહનુમાન મંદિર, સાળંગપુરધરતીકંપઝાલામાણસાઈના દીવાકાળો ડુંગરઆમ આદમી પાર્ટીરાજસ્થાનીગલગોટાગોપાળાનંદ સ્વામીમોબાઇલ ફોનવિક્રમ સંવતગુરુ (ગ્રહ)વિરામચિહ્નોકબજિયાતદાંડી સત્યાગ્રહમકર રાશિશુક્ર (ગ્રહ)ખેડા જિલ્લોઐશ્વર્યા રાયસંચળસિંધુ ખીણની સંસ્કૃતિગુજરાતનું સ્થાપત્યકુમારપાળઘર ચકલીવાંસવીર્ય સ્ખલનઉત્તરવાહિની નર્મદા પરિક્રમારાષ્ટ્રીય મતદાતા દિવસસાળંગપુરનળ સરોવરઝિંઝુવાડા (તા. દસાડા)🡆 More