ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ એક મોબાઈલ, ડેસ્કટૉપ અને ઈંટરનેટ-આધારિત ફોટો-શેરિંગ એપ્લિકેશન છે જે ઉપયોગકર્તાઓ ને ફોટો કે વિડિઓ ને સાર્વજનિક રૂપ થી કે નિજી તૌર પર શેર કરવાની અનુમતિ આપે છે.

તેની સ્થાપના ૨૦૧૦ માં કેવિન સિસ્ટરૉમ અને માઇક કેગરે કરી હતી, અને ઓક્ટોબર ૨૦૧૦ માં આઈઓએસ(આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમ) ના માટે વિશેષ રૂપ થી મફત મોબાઈલ એપ ના રૂપ માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોઇડ (પ્રચાલન તંત્ર) ઉપકરણ ના માટે એક સંસ્કરણ બે વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૨ માં રજૂ કરાઈ હતી, આ પછી, નવેમ્બર ૨૦૧૨ માં ફીચર-સીમિત વેબસાઈટ ઇન્ટરફેસ, અને વિન્ડોઝ ૧૦ મોબાઈલ અને વિન્ડોઝ ૧૦ માટે ઓક્ટોબર ૨૦૧૬ માં એપ્લિકેશન તૈયાર કરાઈ હતી.

ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામ
વેબસાઇટwww.instagram.com Edit this on Wikidata

ઇન્સ્ટાગ્રામ પર આજે રજિસ્ટર્ડ સભ્યો અસંખ્ય ચિત્રો અને વિડિઓઝ શેર કરી શકે છે જેમાં તેઓ ફિલ્ટર્સ પણ બદલી શકે છે. સાથે જ આ ચિત્રો ભેગું પોતાનું લોકેશન અર્થાત સ્થિતિ પણ જોડી શકાય છે. આ ઉપરાંત જેમ ટ્વિટર અને ફેસબુક માં હૈશટૈગ જોડાય છે એમજ આમાં પણ હૈશટૈગ લાગવાનું વિકલ્પ મળે છે. સાથે જ ફોટો અને વિડિઓ ના ઉપરાંત લખીને પણ પોસ્ટ કરી શકાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિન્ડોઝ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિરાટ કોહલીવિકિપીડિયાઅક્ષરધામ (ગાંધીનગર)યુનાઇટેડ કિંગડમધારાસભ્યલોકસભાના અધ્યક્ષકુમારપાળમેષ રાશીવિશ્વ વેપાર સંગઠનમુસલમાનસત્યના પ્રયોગો અથવા આત્મકથાલીંબુગઝલદિવાળીઋગ્વેદકળથીગંગા નદીભૂપેન્દ્ર પટેલસંયુક્ત રાષ્ટ્રસંઘએલેપ્પીદયારામવિદ્યાગૌરી નીલકંઠગર્ભાવસ્થાભારતીય રૂપિયોસામાજિક મનોવિજ્ઞાનઅમિતાભ બચ્ચનપૃથ્વીભારતીય બંધારણ સભાદિવેલઆત્મહત્યાઅવતરણ ચિહ્નદિવ્ય ભાસ્કરઇન્સ્ટાગ્રામહિતોપદેશરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘદ્રૌપદીજવાહરલાલ નેહરુકાળકા માતા મંદિર, પાવાગઢવલસાડ જિલ્લોમેકણ દાદાઅયોધ્યાનર્મદમરાઠા સામ્રાજ્યબગદાણા (તા.મહુવા)સંયુક્ત આરબ અમીરાતઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજજીરુંકલાપીસુભદ્રાજૈન ધર્મગુજરાતના મુખ્યમંત્રીઓરામનારાયણ પાઠકચેતક અશ્વપરેશ ધાનાણીબાળકકર્કરોગ (કેન્સર)સૂર્યઅમૃતલાલ વેગડહેમંત ચૌહાણવર્ણવ્યવસ્થાનવોદય વિદ્યાલયઅઝીમ પ્રેમજીશ્રવણક્ષત્રિયસાતપુડા પર્વતમાળાકાઠિયાવાડી ઘોડામોરશુક્લ પક્ષસરસ્વતી દેવીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગોધરામુંબઈડીસાહિમાંશી શેલતજયંતિ દલાલમોરબી જિલ્લોહવામાનમહર્ષિ દયાનંદ🡆 More