અતિસાર

અતિસાર કે ડાયરિયા (અંગ્રેજી: Diarrhea)માં યા તો વારંવાર મળ ત્યાગ કરવો પડે છે અથવા મળ બહુ પાતળા હોય છે અથવા બન્ને સ્થિતિઓ હોઈ શકે છે.

પાતળા દસ્ત, જેમાં જળનો ભાગ અધિક હોય છે, થોડા-થોડા સમય ના અંતરે આવતા રહે છે.

અતિસાર
ખાસિયતInfectious diseases, gastroenterology Edit this on Wikidata

લક્ષણ

અતિસારનું મુખ્ય લક્ષણ, અને ક્યારેક-ક્યારેક એકલા લક્ષણ, વિકૃત દસ્તોનું વારં-વાર આવવું હોય છે. તીવ્ર દશાઓમાં ઉદર ના સમસ્ત નીચલા ભાગમાં પીડા તથા બેચેની પ્રતીત થાય છે અથવા મળત્યાગ ના અમુક સમય પૂર્વ માલૂમ પડે છે. ધીમા અતિસારના બહુ સમય સુધી રહેતા, કે ઉગ્ર દશામાં થોડા જ સમયમાં, રોગીનું શરીર કૃશ થઈ જાય છે અને જળ હ્રાસ (ડિહાઇડ્રેશન) ની ભયંકર દશા ઉત્પન્ન થઈ શકે છે. ખનિજ લવણોનાં તીવ્ર હ્રાસથી રક્તપૂરિતા તથા મૂર્છા (કૉમા) ઉત્પન્ન થઈ મૃત્યુ સુદ્ધા થઈ શકે છે.

કારણ

આ આંતરડામાં અધિક દ્રવ જમા થતા, આંતરડા દ્વારા તરલ પદાર્થ ને ઓછી માત્રામાં અવશોષિત કરવાથી કે આંતરડામાં મળ ના ઝડપથી પસાર થવાથી થાય છે.

પ્રકાર

અતિસાર 
આંત્ર માર્ગનું ચિત્ર

ડાયરિયા ની બે સ્થિતિઓ હોય છે:

એક, જેમાં દિવસમાં પાંચ વાર થી અધિક મળ ત્યાગ કરવો પડે છે કે પતલું મળ આવે છે. આને ડાયરિયાની ગંભીર સ્થિતિ કહી શકાય છે. આનુપાતિક ડાયરિયામાં વ્યક્તિ સામાન્યતઃ જેટલી વાર મળ ત્યાગે છે તેનાથી અમુક વધુ વાર અને થોડું પતલું મળ ત્યાગે છે.

ઉગ્ર અતિસાર - ઉગ્ર (ઐક્યૂટ) અતિસારનું કારણ પ્રાયઃ આહારજન્ય વિષ, વિશેષ ખાદ્ય પદાર્થ પ્રતિ અસહિષ્ણુતા (એલર્જી) કે સંક્રમણ હોય છે. અમુક વિષ થી પણ, જેમકે સંખિયા કે પારદ ના લવણ થી, દસ્ત થવા લાગે છે.

જીર્ણ અતિસાર - જીર્ણ (ક્રૉનિક) અતિસાર ઘણા કારણોં થી થઈ શકે છે. આમાશય અથવા અગ્ન્યાશય ગ્રંથિ ના વિકાસ થી પાચન વિકૃત થઈ અતિસાર ઉત્પન્ન કરી શકે છે. આંત્ર ના રચનાત્મક રોગ, જેવાકે અર્બુદ, સંકિરણ (સ્ટ્રિક્ચર) આદિ, અતિસાર ના કારણ હોઈ સકતે છે. જીવાણુઓં દ્વારા સંક્રમણ તથા જૈવવિષોં (ટૌક્સિન) દ્વારા પણ અતિસાર ઉત્પન્ન થઈ જાય છે. આ જૈવવિષો ના ઉદાહરણ છે: રક્તવિષાક્તતા (સેપ્ટિસીમિયા) તથા રક્તપૂરિતા (યૂરીમિયા). ક્યારેક નિઃસ્રાવી (એંડોક્રાઇન) વિકાર પણ અતિસાર ના રૂપમાં પ્રકટ થાય છે, જેમકે ઐડીસન ના રોગ અને અત્યવટુકતા (હાઇપર થાઇરૉયડિજ્મ). ભય, ચિંતા તથા માનસિક વ્યથાઓ પણ આ દશા ને ઉત્પન્ન કરી શકે છે. ત્યારે આને માનસિક અતિસાર કહી શકાય છે.

ચિકિત્સા

સામાન્ય રીતે જ્યાં સુધી ઝાડા રહે ત્યાં સુધી દર્દીને ચપટી મીઠા અને મુઠી ખાંડવાળુ પાણી (ઓ.આર.એસ) ઝાડાના પ્રમાણ/તીવ્રતા અનુસાર આપવામાં આવે છે અને દહીં સાથે હળવું ભોજન જેમકે દહીં ભાત, દહીં, ખિચડી વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય દર્દીને તુરંત રાહત માટે દવાઓ આપવામાં આવે છે. સામાન્ય ઝાડા ફક્ત ઓ.આર.એસ.અને દહીં સાથે હળવા ભોજન તેમજ વધુ માત્રામાં પાણીથી જ મટી જતા હોય છે. અસામાન્ય સંજોગોમાં ગંભીર દર્દીને તુરંત સારવારમાં ગ્લુકોઝના બાટલા, ઇંજેક્શન વગેરે આપવામાં આવે છે. ડાયરિયા ઉગ્ર કે જીર્ણ (ક્રોનિક) હોઈ શકે છે અને પ્રત્યેક પ્રકારના ડાયરિયાના ભિન્ન-ભિન્ન કારણ અને ઇલાજ હોય છે. ડાયરિયાથી ઉત્પન્ન જટિલતાઓમાં નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન), ઇલેક્ટ્રોલાઇટ (ખનિજ) અસામાન્યતા અને મળદ્વારમાં જલન, શામિલ છે. નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન) ને પીવાવાળી રિહાઇડ્રેશન ઘોલ કી સહાયતાથી ઓછી કરી શકાય છે અને આવશ્યક હોય તો અંતઃશિરા દ્રવ્ય (ગ્લુકોઝ ચડાવવું) ની મદદ પણ લઈ શકે છે.

ચિકિત્સા માટે રોગી ના મળ ની પરીક્ષા કરી રોગ ના કારણોનો નિશ્ચય કરી લેવું આવશ્યક છે, કેમકે ચિકિત્સા તેના પર નિર્ભર છે. કારણ જાણી તેની અનુસાર વિશિષ્ટ ચિકિત્સા કરવાથી લાભ થઈ શકે છે. રોગી ને પૂર્ણ વિશ્રામ દેવો તથા ક્ષોભક આહાર બિલકુલ રોકી દેવું આવશ્યક છે. ઉપયુક્ત ચિકિત્સા માટે કોઈ વિશેષજ્ઞ ચિકિત્સકનો પરામર્શ ઉચિત છે.

બાહરી કડીઓ

Tags:

અતિસાર લક્ષણઅતિસાર કારણઅતિસાર પ્રકારઅતિસાર ચિકિત્સાઅતિસાર બાહરી કડીઓઅતિસાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એકમવિનોદ ભટ્ટવીર્યજુનાગઢકનૈયાલાલ મુનશીઅમદાવાદ બીઆરટીએસપાંડવનવનિર્માણ આંદોલનમાળિયા (મિયાણા) તાલુકોચંદ્રયાન-૩મોરબી જિલ્લોભારતનો રાષ્ટ્રધ્વજજૂનું પિયેર ઘરઅશોકભારતના ચારધામઅસહયોગ આંદોલનઆવર્ત કોષ્ટકરશિયાઘોડોમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭મહાભારતભાથિજીમોરકલાપીગાયત્રીકેન્દ્રશાસિત પ્રદેશકોણાર્ક સૂર્ય મંદિરઅર્જુનઅનિલ અંબાણીનિતા અંબાણીગુજરાતના શક્તિપીઠોમહાગુજરાત આંદોલનઅખા ભગતસંચળકાળકા માતા મંદિર, પાવાગઢબહુચર માતાપ્રજાસત્તાક દિન (ભારત)વડોદરાઉંઝારૂઢિપ્રયોગદાસી જીવણરાજકોટમૌર્ય સામ્રાજ્યજુનાગઢ ગ્રામ્ય તાલુકોગુજરાત યુનિવર્સિટીઉજ્જૈનવિજ્ઞાનવિદ્યુતભારકમ્પ્યુટર નેટવર્કગુજરાતી વિશ્વકોશભારતીય ધર્મોઇસ્લામસ્વપ્નવાસવદત્તામોબાઇલ ફોનદિવ્ય ભાસ્કરભારતીય સ્વતંત્રતા ચળવળસાપુતારાભરવાડનિરંજન ભગતલગ્નવ્યાસદ્વારકાબાવળરાષ્ટ્રીય મતદાતા દિવસમતદાનલોહાણાબનારસ હિંદુ યુનિવર્સિટીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસુભાષચંદ્ર બોઝપ્રત્યાયનસલમાન ખાનબનાસ ડેરીઅભિમન્યુચોટીલાઅંબાજીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળશામળ ભટ્ટ🡆 More