અંધવિશ્વાસ

અંધવિશ્વાસ અથવા અંધશ્રદ્ધા એ એક માણસોના મનની માન્યતા છે.

આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારીત હોતી નથી, પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારીત હોય છે.

અંધવિશ્વાસ
કેટલીક સંસ્કૃતિઓમાં કાળી બિલાડી ખરાબ અથવા સારા શુકનની નિશાની ગણાય છે.

આદિકાળમાં મનુષ્ય અનેક ક્રિયાઓ તથા ઘટનાઓ પાછળનાં કારણોને સમજી ન શકતો હતો. તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે. વર્ષા, વીજળી, રોગ, ભૂકંપ, વૃક્ષપાત, કુદરતી આપત્તિ વગેરે ઘટનાઓને અજ્ઞાત તથા અજ્ઞેય દેવ, ભૂત, પ્રેત અને પિશાચનાં પ્રકોપનું પરિણામ તરીકે માનવામાં આવતું હતું. વર્તમાન વિજ્ઞાનનો પ્રકાશ થઈ જવા છતાં પણ આવા વિચાર વિલીન ન થવા પામ્યા, પ્રત્યુત આ માન્યતાઓની અંધવિશ્વાસ તરીકે ગણના થવા લાગી.

સમય જતા મોટાભાગની અંધશ્રદ્ધાઓમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં

અંધવિશ્વાસ 
ભારતમાં મોટાભાગની જગ્યાએ લીંબુ-મરચું લગાવવાની ખરાબ નજર દૂર થાય છે, તેવી અંધશ્રદ્ધા છે.

ભારતમાં બાળકોના ગાલ કે કપાળ પર કાળું ટીકું કરવાથી નજર લાગતી નથી તેવી વ્યાપક અંધશ્રદ્ધા છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિનાયક દામોદર સાવરકરમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાસિદ્ધરાજ જયસિંહસ્વપ્નવાસવદત્તાસંત રવિદાસનારાયણ સ્વામી (ભજનીક)ભારતના રાષ્ટ્રપતિહાથીવિજ્ઞાનમતદાનસીતામુંબઈસંત કબીરઅમરેલી જિલ્લોગુજરાતના રાજ્યપાલોભૂસ્ખલનકેનેડાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)હિંદુ ધર્મવનસ્પતિસૂર્યમંદિર, મોઢેરામરાઠી ભાષાઇશાવાસ્ય ઉપનિષદવર્ણવ્યવસ્થાજયંતિ દલાલનિકાહ હલાલાકાળકા માતા મંદિર, પાવાગઢભારતનો ઇતિહાસરાશીસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઘોરખોદિયુંધીરુબેન પટેલજલિયાંવાલા બાગ હત્યાકાંડહોમરુલ આંદોલનભારતીય અર્થતંત્રવિજયનગર સામ્રાજ્યસુગ્રીવપરબધામ (તા. ભેંસાણ)કચ્છનું નાનું રણકમ્પ્યુટર નેટવર્કપ્રતિભા પાટીલખજૂરત્રિપિટકસામાજિક વિજ્ઞાનગાયકવાડ રાજવંશમાધાપર (તા. ભુજ)સુષ્મા સ્વરાજભારતીય ભૂમિસેનાચાવડા વંશનવરોઝતાનસેનપક્ષીઅરવલ્લીગુજરાતી લિપિપાલનપુર (વિધાન સભા બેઠક)રાજસ્થાનસૂર્યમંડળહેમચંદ્રાચાર્યઅક્ષય કુમારજ્યોતિબા ફુલેબીલીશૈવ સંપ્રદાયમુખ મૈથુનગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'બૌદ્ધ ધર્મઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)સ્વામિનારાયણ સંપ્રદાયદૂધઆંકડો (વનસ્પતિ)રક્તપિતફુગાવોજાડેજા વંશવિષ્ણુ સહસ્રનામગુજરાતી લોકોકાંકરિયા તળાવચંદ્રવીર્ય સ્ખલન🡆 More