અંગકોર વાટ

અંગકોર વાટ (/ˌæŋkɔːr ˈwɒt/; Khmer: អង្គរវត្ត, રાજ મંદિર) કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares (1,626,000 m2; 402 acres) વિસ્તારમાં ફેલાયેલું છે.

તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મંદિરમાં તેનું પરિવર્તન થયું હતું. તેનું બાંધકામ ખ્મેર રાજા સૂર્યવર્મન દ્વિતિય દ્વારા ૧૨મી સદીના આરંભમાં ખ્મેર સામ્રાજ્યની રાજધાની યશોધરાપુરા, હાલમાં અંગકોરમાં શરૂ કરાયું હતું. ખ્મેર સામ્રાજ્યના પહેલાંના પરંપરાગત શૈવ મંદિરો કરતા અલગ આ મંદિર વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિર તેની સ્થાપનાથી મહત્વ ધરાવતું રહ્યું છે અને ખ્મેર સામ્રાજ્યના સ્થાપત્યની ઉચ્ચ કલા દર્શાવે છે. તે કમ્બોડીયાનું એક પ્રતીક બની રહ્યું છે, અને ક્મ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં દર્શાવાયું છે તેમજ દેશનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે.

અંગકોર વાટ
અંગકોર વાટ
મંદીર સંકુલની મુખ દીશા
અંગકોર વાટ is located in Cambodia
અંગકોર વાટ
Shown within Cambodia
સ્થાનઅંગકોર, સિઅૅમ રિપ, કમ્બોડીયા
અક્ષાંસ-રેખાંશ13°24′45″N 103°52′0″E / 13.41250°N 103.86667°E / 13.41250; 103.86667
ઇતિહાસ
નિર્માણકર્તાસુર્યવર્મન તૃતિય દ્વારા શરુ કરાયું અને જયવર્મન સપ્ત દ્વારા પુર્ણ કરાયું.
સ્થાપના૧૨મી સદી
સંસ્કૃતિઓખ્મેર સામ્રાજ્ય
Architecture
સ્થાપત્ય શૈલીઓખ્મેર સ્થાપત્ય પ્રકાર

સંદર્ભ

બાહ્ય કડીઓ

અંગકોર વાટ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

કમ્બોડીયાકમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજબૌદ્ધ ધર્મમદદ:IPA/Englishવિષ્ણુશૈવ સંપ્રદાય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આરઝી હકૂમતભાસસંત કબીરસ્વાધ્યાય પરિવારકસ્તુરબાવૈશ્વિકરણદમણ અને દીવગાંઠિયો વારામનારાયણ પાઠકરઘુવીર ચૌધરીકેરીમધ્ય પ્રદેશગુજરાત દિનતકમરિયાંભારતમાં નાણાકીય નિયમનઇન્ટરનેટઉપરકોટ કિલ્લોગ્રહજિજ્ઞેશ મેવાણીફેફસાંગુજરાતી થાળીચાવડા વંશવિક્રમ સંવતગુજરાતની નદીઓની યાદીભારતીય ધર્મોવૈશ્વિક આબોહવા પરિવર્તનવાયુનું પ્રદૂષણભારતના રાજ્ય વૃક્ષોની યાદીહવામાનકેદારનાથવૃશ્ચિક રાશીવર્ષા અડાલજાચરક સંહિતાવિનોબા ભાવેસમય માપવાનાં સાધનોનો ઇતિહાસજય વસાવડામોરારજી દેસાઈપરેશ ધાનાણીસરિતા ગાયકવાડકળથીકલાભારતીય રેલઅમદાવાદ બીઆરટીએસશીતળામહુવા તાલુકોગાંધીનગરપ્લાસીની લડાઈરાની મુખર્જીગુજરાત વિદ્યાપીઠચેસલિંગ ઉત્થાનપીઠનો દુખાવોટ્વિટરમુનમુન દત્તાશ્રીમદ્ ભાગવતમ્મહાગુજરાત આંદોલનરતન તાતાકૃષ્ણકુમારસિંહ ગોહીલધારાસભ્યઅબ્દુલ કલામસરસ્વતી દેવીખજુરાહોસલામત મૈથુનઅથર્વવેદકર્ક રાશીબારડોલી લોક સભા મતવિસ્તારપાણીનું પ્રદૂષણજાહેરાતખંભાતરામાયણક્રિકેટઆર્યભટ્ટજગન્નાથપુરીહરદ્વારમિઆ ખલીફાદુલા કાગકાજલ ઓઝા-વૈદ્ય🡆 More