સિરીયમ: રાસાયણિક તત્વ

સિરીયમ એ એક રાસાયણિક તત્વ જેની સંજ્ઞા Ce' અને અણુ ક્રમાંક ૫૮ છે.

આ એક નરમ, ચળકતી, બરડ ધાતુ જે હવામાં ખુલ્લી રાખતાં તેનું ઓક્સિડેશન થઈ જાય છે. સિરીયમનું નામ બટુક ગ્રહ સિરસ (આ નામ ખેતેની રોમન દેવીનું છે.) પરથી કાડવામાં આવ્યું છે. દુર્લભ પાર્થિવ તત્વોમાં આ સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. પૃથ્વીના પોપડામાં વજન અનુસાર આનું પ્રમાણ ૦.૦૦૪૬% જેટલું છે. આ ધાતુ ધણાં ખનિજોમાં મળે છે, તેમાં સૌથી મહત્ત્વની છે મોન્ઝાઈટ અને બેસ્ટનાસાઈટ. આ ધાતુની ઘણા વાણિજ્યિક ઉપયોગ છે. તેના ઉપયોગ ઉદ્દીપક તરીકે, ઈધણમાં પ્રદૂષણ રોકનાર તત્વ તરીક અને કાંચ ઉદ્યોગમાં અને એનેમલમાં તેનો રંગ બદલવા માટે. સિરીયમ ઓક્સાઈડ એ એક કાંચ પર પોલીશ કરવા માટે વપરાતો મહત્વનો પદાર્થ છે અને ફોસ્ફરસ ફ્લોરોસેંટ ટ્યુબની સપાટી પર લગાડવા માટે થાય છે.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુખ મૈથુનહિંદુ ધર્મછોટાઉદેપુર જિલ્લોકડવા પટેલવાયુનું પ્રદૂષણવડોદરા રાજ્યરાષ્ટ્રવાદચંદ્રશેખર આઝાદલીમડોગુજરાતી ભાષાઆંગણવાડીઉદ્યોગ સાહસિકતાC (પ્રોગ્રામિંગ ભાષા)ચરબીક્રોહનનો રોગચંદ્રતત્ત્વબદ્રીનાથઉજ્જૈનજામીનગીરીઓ૨૦૦૧ ગુજરાત ધરતીકંપવૈશ્વિક આબોહવા પરિવર્તનલોથલકાઠિયાવાડપ્રાચીન ઇજિપ્તગુજરાતી સિનેમાઝંડા (તા. કપડવંજ)રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિદ્વારકાધીશ મંદિરપૂર્ણ વિરામવસંત વિજયઉંબરો (વૃક્ષ)આઠમજોગીદાસ ખુમાણઆત્મહત્યાઅરુંધતીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીભારતના ચારધામભાષાગુણવંત શાહપ્રમુખ સ્વામી મહારાજબિન-વેધક મૈથુનવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ગામમીન રાશીરાશીહોસ્પિટલચારમત-ગમતશ્રીરામચરિતમાનસબહારવટીયોમહાભારતનવકાર મંત્રતુલા રાશિનાઝીવાદગુજરાતી લોકોએઇડ્સવાઘહાર્દિક પંડ્યારાજધાનીપાણીનું પ્રદૂષણશીતળા માતામાતાનો મઢ (તા. લખપત)જળ શુદ્ધિકરણયોગ (મનોશારીરીક જીવનશૈલી)ક્ષત્રિયપીડીએફમેડમ કામાસમાનાર્થી શબ્દોસરિતા ગાયકવાડફિરોઝ ગાંધીરસીકરણરાજેન્દ્ર શાહરામદેવપીરઇસ્લામીક પંચાંગકર્મપાલીતાણાના જૈન મંદિરોપંચાયતી રાજગુજરાતનું સ્થાપત્ય🡆 More