સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે.
આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહો - સીરિસ, પ્લૂટો અને એરીસ પણ સૌરમંડળમાં આવેલા છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ગ્રહ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.