સોનું

સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum - ઑરમ્ ).

સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.

સોનું
આવર્ત કોષ્ટક માં સોનું

આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.

આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.

ચિત્રો



Tags:

તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાલરાત્રિઉશનસ્કેદારનાથઆંકડો (વનસ્પતિ)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગુજરાતના જિલ્લાઓહાર્દિક પંડ્યાહનુમાન મંદિર, સાળંગપુરરક્તપિતશબ્દકોશવાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનભારત રત્નખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયામીરાંબાઈઅટલ બિહારી વાજપેયીમહેસાણા જિલ્લોકોંગોનું પ્રજાસત્તાક ગણતંત્રલોથલડોરેમોનપાવાગઢગેની ઠાકોરકોળીક્રિકેટચંદ્રશેખર આઝાદકાકાસાહેબ કાલેલકરમુખ મૈથુનટાઇફોઇડગૌતમ અદાણીગ્રીસગોહિલ વંશગુજરાતીસતાધારસ્વામી સચ્ચિદાનંદઆખ્યાનપાણીનું પ્રદૂષણ૦ (શૂન્ય)સમાનતાની મૂર્તિઘંટાકર્ણ મહાવીરભારતીય સંગીતરક્તના પ્રકારએકી સંખ્યાભારતમાં આવક વેરોમુકેશ અંબાણીહિમાલયધરતીકંપગુજરાત મેટ્રોશહેરીકરણગુજરાત સરકારભારતના રાજ્ય વૃક્ષોની યાદીગ્રહરાવણખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રશિયામહિનોચાંપાનેરગુરુત્વાકર્ષણઓઝોન સ્તરમધુ રાયગર્ભાવસ્થાનેપાળકબૂતરફિરોઝ ગાંધીસ્ટેચ્યુ ઓફ યુનિટીગુજરાતના ધોરીમાર્ગોની યાદીભારતીય ભૂમિસેનાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભારતીય સંસદસાબરકાંઠા જિલ્લોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયએપ્રિલ ૧૫ગતિના નિયમોકર્ક રાશીબીજોરાસમાજખંભાતમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પરેશ ધાનાણી🡆 More