રાષ્ટ્રીય પંચાંગ

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે.

સરકારી કામકાજોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.

આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે.

શક સવંતની શરૂઆત ઈ.સ. ૭૮માં કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી.

બંધારણ

ક્રમ માસ દીવસો શરૂ થવા તારીખ (ગ્રેગોરીયન)
ચૈત્ર ૩૦/૩૧ ૨૨ માર્ચ*
વૈશાખ ૩૧ ૨૧ એપ્રિલ
જયેષ્ઠ ૩૧ ૨૨ મે
અષાઢ ૩૧ ૨૨ જૂન
શ્રાવણ ૩૧ ૨૩ જુલાઇ
ભાદ્રપદ ૩૧ ૨૩ ઓગસ્ટ
અશ્વિન ૩૦ ૨૩ સપ્ટેમ્બર
કાર્તિક ૩૦ ૨૩ ઓક્ટોબર
મૃગશિષ ૩૦ ૨૨ નવેમ્બર
૧૦ પોષ ૩૦ ૨૨ ડિસેમ્બર
૧૧ માઘ ૩૦ ૨૧ જાન્યુઆરી
૧૨ ફાલ્ગુન ૩૦ ૨૦ ફેબ્રુઆરી

સંદર્ભ

નોંધ

* લીપ વર્ષમાં ચૈત્ર માસ ૩૧ દીવસનો હોય છે અને ૨૧ માર્ચથી શરૂ થાય છે.

Tags:

ગ્રેગોરીયન પંચાંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાલક્ષ્મી મંદિર, દહાણુચિત્તોડગઢમીન રાશીપંચતંત્રધીરૂભાઈ અંબાણીનવસારી લોક સભા મતવિસ્તારધ્રુવ ભટ્ટતત્ત્વઔદિચ્ય બ્રાહ્મણસાબરમતી નદીચિત્તભ્રમણાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમળેલા જીવરમેશ પારેખગૂગલ ક્રોમગુજરાતી લિપિહરિયાણાઆર્યભટ્ટકોમ્પ્યુટર વાયરસતુલા રાશિભાવનગર રજવાડુંઆયંબિલ ઓળીશ્રીમદ્ ભગવદ્ ગીતાકળિયુગએડોલ્ફ હિટલરવિક્રમ સંવતબાલમુકુન્દ દવેચરક સંહિતાસિવિલ હોસ્પિટલ, અમદાવાદસચિન તેંડુલકરદુબઇસમાજશાસ્ત્રસોલંકી વંશઐશ્વર્યા રાયવ્યક્તિત્વવિરાટ કોહલીપત્નીમહાગુજરાત આંદોલનઆંકડો (વનસ્પતિ)અશ્વત્થામાગરમ મસાલોહસ્તમૈથુનભારતીય જનતા પાર્ટીનરસિંહકેરીયુનિફોર્મ રિસોર્સ લોકેટરરુદ્રમહાલય (સિદ્ધપુર)હાજીપીરચિનુ મોદીચાંદીડાંગ જિલ્લોકોણાર્ક સૂર્ય મંદિરમ્યુચ્યુઅલ ફંડસમાનાર્થી શબ્દોગરમાળો (વૃક્ષ)ગુજરાતના જિલ્લાઓફૂલનરેશ કનોડિયામિઆ ખલીફાવિષ્ણુપોલિયોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઉંચા કોટડાવ્યાસગઝલપ્રશ્નચિહ્નગૂગલએકમદાબખલકલ્પના ચાવલાકસ્તુરબારા' ખેંગાર દ્વિતીયમોરબી જિલ્લોપ્રકાશસંશ્લેષણલોકસભાના અધ્યક્ષઉત્તરાખંડઅમિતાભ બચ્ચનલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)🡆 More