જૂન ૩: તારીખ

૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
  • ૧૯૧૫ – રવિન્દ્રનાથ ટાગોરને બ્રિટિશ સરકારે નાઇટનો ઇલકાબ આપ્યો.
  • ૧૯૪૭ – માઉન્ટબેટન યોજના અંતર્ગત હિંદના ભાગલા અને ભારતની આઝાદીની તારીખની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૬૫ – નાસાના ક્રૂ દ્વારા પ્રથમ બહુદિવસીય અંતરિક્ષ મિશન જેમિની ૪નું લોકાર્પણ. એડ વ્હાઇટ સ્પેસવોક કરનાર બન્યા.
  • ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
  • ૧૯૮૪ – ઓપરેશન બ્લુ સ્ટાર: અમૃતસર નજીક શીખ ધર્મના પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
  • ૧૯૮૯ – ચીનની સરકાર સાત અઠવાડિયાના કબજા પછી વિરોધીઓને તિયાનાનમેન સ્ક્વેરની બહાર દબાણ કરવા સૈનિકો મોકલ્યા.
  • ૨૦૧૨ – એલિઝાબેથ દ્વિતીયની ડાયમંડ જ્યુબિલી માટેનો મહોત્સવ થેમ્સ નદી પર યોજાયો.

જન્મ

  • ૧૮૮૩ – વિનાયક મહેતા, ગુજરાતી લેખક અને નાટ્યકાર (અ. ૧૯૪૦)
  • ૧૮૯૦ – બાબુરાવ પેઈન્ટર, ભારતીય ફિલ્મ દિગ્દર્શક. (અ. ૧૯૫૪)
  • ૧૯૧૨ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૯૫)
  • ૧૯૨૪ – એમ. કરુણાનિધિ, ભારતીય પટકથા લેખક અને રાજકારણી, તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી (અ. ૨૦૧૮)
  • ૧૯૨૯ – ચીમનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (અ. ૧૯૯૪)
  • ૧૯૩૦ – જ્યોર્જ ફર્નાન્ડિઝ, ભારતીય પત્રકાર અને રાજકારણી, ભારતના પૂર્વ સંરક્ષણ મંત્રી (અ. ૨૦૧૯)
  • ૧૯૩૬ – તરલા દલાલ, ભારતીય રસોઈકળાના નિષ્ણાંત (અ. ૨૦૧૩)
  • ૧૯૬૬ – વસીમ અક્રમ, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર.
  • ૨૦૦૮ – હર્ષાલી મલ્હોત્રા, બાળ અભિનેત્રી

અવસાન

  • ૧૯૨૪ – ફ્રાન્ઝ કાફકા, આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક (જ. ૧૮૮૩)
  • ૧૯૫૬ – વામનરાવ જોશી, મરાઠી પત્રકાર, નાટ્યકાર અને સ્વતંત્રતા સેનાની. (જ. ૧૮૮૧)
  • ૧૯૭૬ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (જ. ૧૮૮૮)
  • ૧૯૯૪ – ત્રિભુવનભાઇ પટેલ, ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક. (જ. ૧૯૦૩)
  • ૨૦૧૪ – ગોપીનાથ મુંડે, ભારતીય રાજકારણી, મહારાષ્ટ્રના ત્રીજા નાયબ મુખ્યમંત્રી (જ. ૧૯૪૯)
  • ૨૦૧૬ – મુહમ્મદ અલી, અમેરિકન બોક્સર (જ. ૧૯૪૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૩ મહત્વની ઘટનાઓજૂન ૩ જન્મજૂન ૩ અવસાનજૂન ૩ તહેવારો અને ઉજવણીઓજૂન ૩ બાહ્ય કડીઓજૂન ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચોઘડિયાંઆગહનુમાન જયંતીકડીગુજરાતી થાળીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનકેન્સરસ્વાઈન ફ્લૂવાલ્મિકીગુરુ (ગ્રહ)તુર્કસ્તાનમુહમ્મદભવાઇમહાભારતપાર્વતીજુનાગઢખીજડોભરવાડઔદિચ્ય બ્રાહ્મણમાધાપર (તા. ભુજ)આર્યભટ્ટકાશી વિશ્વનાથઅશોકસરસ્વતીચંદ્રગુજરાતી સાહિત્યમુક્તાનંદ સ્વામીગુજરાત સરકારરતનપર (તા. લોધિકા)રાશીરવિશંકર વ્યાસમલેરિયાકબજિયાતફુગાવોસુરેશ જોષીચાણક્યવડોદરા રાજ્યપૃથ્વીરાજ ચૌહાણસિંહ રાશીતાનસેનજલિયાંવાલા બાગ હત્યાકાંડગુજરાતની વસતીગણતરી ૨૦૧૧૧૮૫૭ની ભારતીય ક્રાંતિસામાજિક વિજ્ઞાનસુંદરમ્મહેસાણા જિલ્લોઉત્તર પ્રદેશના જિલ્લાઓની યાદીસોલંકીઉજ્જૈનજલારામ બાપાબહુચરાજીપાટણસમાજકાકાસાહેબ કાલેલકરતાલુકા મામલતદારમીન રાશીમકર રાશિઆતંકવાદક્ષેત્રફળઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)સોક્રેટિસસોયાબીનભારતનું બંધારણખેતીતુલા રાશિદમણસ્વપ્નવાસવદત્તાબ્રાહ્મણસિદ્ધરાજ જયસિંહભારતનો ઇતિહાસવીર્યઇન્સ્ટાગ્રામપ્રત્યાયન🡆 More