જુલાઇ ૨૧: તારીખ

૨૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૩મો) દિવસ છે.

આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૩૫૬ ઇ.પૂ. – આર્ટેમિસનું દેવળ, વિશ્વની સાત પ્રાચીન અજાયબીઓમાંની એક ને આગ લગાડી બાળી મુકાયું.
  • ૧૯૬૦ – સિરિમાવો ભંડારનાઇકે શ્રીલંકાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા, તેઓ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૬૯ – નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong) અને એડવિન એલ્ડ્રિન (Edwin "Buzz" Aldrin), એપોલો ૧૧ કાર્યક્રમ અંતર્ગત, ચંદ્રની ધરતી પર ડગ માંડનાર પ્રથમ માનવો બન્યા.
  • ૧૯૭૦ – ૧૧ વર્ષના બાંધકામ પછી ઇજિપ્તમાં આસ્વાન બંધ પૂર્ણ થયો.
  • ૧૯૮૩ – વિશ્વનું સૌથી નીચું તાપમાન વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટીકા ખાતે −૮૯.૨ °સે (−૧૨૮.૬ °ફે) નોંધાયું.
  • ૨૦૦૮ – રામ બરાન યાદવને નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૧ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૧ જન્મજુલાઇ ૨૧ અવસાનજુલાઇ ૨૧ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૧ બાહ્ય કડીઓજુલાઇ ૨૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામિનારાયણ સંપ્રદાયઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનવગ્રહતુલસીછોટાઉદેપુર જિલ્લોહોળીભારતીય એક્સપ્રેસમાર્ગોમનોજ ખંડેરિયાદાહોદકેરળકુદરતી આફતોકચરાનો પ્રબંધભારતમાં મહિલાઓવૈશ્વિકરણઇન્ટરનેટપાંડુરંગ શાસ્ત્રી આઠવલેવલસાડ જિલ્લોગુજરાતના શક્તિપીઠોકપિલ દેવરાત્રિ સ્ખલનખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)બંગાળી ભાષાઇઝરાયલવિઘાકફોત્પાદક ગ્રંથિપર્યાવરણીય શિક્ષણકલમ ૩૭૦જય શ્રી રામઉપનિષદરઘુપતિ રાઘવ રાજા રામમાળવાનો ઉચ્ચપ્રદેશદયારામસુંદરમ્જવાહરલાલ નેહરુસિતાંશુ યશશ્ચન્દ્રજુનાગઢહર્ષ સંઘવીભારતીય બંધારણ સભાવાયુ પ્રદૂષણકૃત્રિમ વરસાદમુનમુન દત્તાપીડીએફસાબરકાંઠા જિલ્લોમૌર્ય સામ્રાજ્યનળાખ્યાન (પ્રેમાનંદ)કબજિયાતમાધવપુર ઘેડઆવર્ત કોષ્ટકક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીનક્ષત્રરમણભાઈ નીલકંઠચંદ્રગુપ્ત મૌર્યગરમાળો (વૃક્ષ)ભારતીય ચૂંટણી પંચદિવેલમગફળીરાણી લક્ષ્મીબાઈબાવળઆતંકવાદસૂર્યમંદિર, મોઢેરારબારીમાધાપર (તા. ભુજ)વ્યાસરોગતાપમાનઇન્સ્ટાગ્રામઈન્દિરા ગાંધીડાકોરતકમરિયાંગ્રામ પંચાયતમોરગોળમેજી પરિષદઅટલ બિહારી વાજપેયીજામનગરહિંદી ભાષાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ🡆 More