કળિયુગ

કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે.

જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી. આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.

કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.

સંદર્ભો

Tags:

દ્વાપરયુગપૃથ્વીમોક્ષયુગવેદહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગાંઠિયો વાઅમૃતલાલ વેગડતાપી જિલ્લોસીદીસૈયદની જાળીખંભાતગુજરાતના લોકસભા મતવિસ્તારોઉપનિષદબહુચર માતાકુંભ રાશીશિવપટેલભાષાશામળાજીજીસ્વાનગુજરાત વિદ્યાપીઠસુરેશ જોષીલિંગ ઉત્થાનગાંધીધામનાગાલેંડગુજરાતના મુખ્યમંત્રીઓમહીસાગર જિલ્લોબુર્જ દુબઈદેવાયત પંડિતજમ્મુ અને કાશ્મીરપ્રીટિ ઝિન્ટામિથુન રાશીપોરબંદરહસ્તમૈથુનજોગીદાસ ખુમાણપાવાગઢસંત કબીરબારોટ (જ્ઞાતિ)વ્યાસકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીસાંચીનો સ્તૂપમંત્રતકમરિયાંછોટાઉદેપુર જિલ્લોરાત્રિ સ્ખલનબોટાદકફોત્પાદક ગ્રંથિરઘુવીર ચૌધરીતત્ત્વગોધરાકેરમભારતના વડાપ્રધાનરાજ્ય સભાલોકનૃત્યપ્રેમાનંદખજુરાહોમોરબીલોકશાહીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાદ્વીપકલ્પઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકાંકરિયા તળાવવશલોથલજયંતિ દલાલચામુંડાગંગા નદીદ્વારકાપાણીનું પ્રદૂષણભારતીય બંધારણ સભાપીડીએફસંખેડાવિઘાકળથીતક્ષશિલામેરસંચળપ્રદૂષણઆંખઅટલ બિહારી વાજપેયી🡆 More