એપ્રિલ ૬: તારીખ

૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૬મો(લિપ વર્ષ દરમ્યાન ૯૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૯ - કચકડા (Celluloid)ની પેટન્ટ (એકાધિકાર) લેવામાં આવી .
  • ૧૮૯૬ - એથેન્સમાં, રોમન સમ્રાટ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી,૧૫૦૦ વર્ષ પછી પ્રથમ અર્વાચિન ઓલિમ્પીક રમતોત્સવનું ઉદ્ઘાટન કરાયું.
  • ૧૯૦૯ - 'રોબર્ટ પિયરી' અને 'મેથ્યુ હેન્સન' માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા.
  • ૧૯૧૯ - મહાત્મા ગાંધીજીએ અસહકારનું એલાન આપ્યું.
  • ૧૯૩૦ - મહાત્મા ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે:"આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ". અને "મીઠાનો સત્યાગ્રહ" શરૂ કર્યો.
  • ૧૯૭૩ - "પાયોનિયર-૧૧" અવકાશયાનનું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૯૮ - પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૬ મહત્વની ઘટનાઓએપ્રિલ ૬ જન્મએપ્રિલ ૬ અવસાનએપ્રિલ ૬ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૬ બાહ્ય કડીઓએપ્રિલ ૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્રૌપદીપશ્ચિમ ઘાટભારતની નદીઓની યાદીશંખપુષ્પીગિરનારવિષ્ણુ સહસ્રનામચિત્તભ્રમણામંથરાઉપરકોટ કિલ્લોગાંધી આશ્રમજ્વાળામુખીપૂર્વપ્રાથમિક શાળાપાણીપતનું પહેલું યુદ્ધલોહીતુલા રાશિગરબામંગળ (ગ્રહ)વીર્યઓખાહરણમાઇક્રોસોફ્ટભારતીય ક્રિકેટ મેદાનોની યાદીઔદિચ્ય બ્રાહ્મણભારતીય બંધારણ સભાજગન્નાથપુરીભારત સરકારનક્ષત્રવાઘઆલ્બર્ટ આઇન્સ્ટાઇનનળ સરોવરકનૈયાલાલ મુનશીજામનગરગરમાળો (વૃક્ષ)મહાત્મા મંદિરમોરારજી દેસાઈપંચાયતી રાજસચિન તેંડુલકરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મળેલા જીવશુક્ર (ગ્રહ)વિશ્વની અજાયબીઓઅવિભાજ્ય સંખ્યાબાજરીપ્રશ્નચિહ્નમીરાંબાઈઑસ્ટ્રેલિયામેડમ કામાપટેલભવાઇઉંચા કોટડારક્તપિતએપ્રિલ ૨૩૨૦૦૧ ગુજરાત ધરતીકંપગંગા નદીહિંમતનગરદશરથમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઉજ્જૈનરાજપૂતઠાકોરમેકણ દાદાનોબૅલ પારિતોષિકમુનમુન દત્તાવનનાબૂદીપૃથ્વી દિવસલીંબુજંડ હનુમાનલોથલHTMLસાળંગપુરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘરામાયણતકમરિયાંજાડેજા વંશસાબરમતી નદીમિથુન રાશીસિંધુ ખીણની સંસ્કૃતિઉદયપુર🡆 More