જરથોસ્તી ધર્મ

જરથોસ્તી ધર્મ પારસીઓનો ધર્મ છે.

જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યો જેથી એમનું મૃત્યુ થયું.

જરથુષ્ટ્રના દેહાંત બાદ તેનો પ્રભાવ ધીમે ધીમે વધવા લાગ્યો હતો. સમગ્ર ઇરાનમાં આ રાજધર્મ બન્યો. આ ઉપરાંત રુસ, ચીન, તુર્કિસ્તાન, આરમેનિયા સુધી તેનો થોડો થોડો પ્રભાવ જોવા મળ્યો હતો. વિશ્વના અન્ય ભાગોમાં ઇરાની સભ્યતાનો પ્રભાવ જરથુષ્ટ્ર પહેલા જ હતો. એટલા માટે જ્યારે ઇરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બન્યો ત્યારે ઇરાની સભ્યતાની સાથે સંપર્કવાળા દેશોમાં પણ તેનો પ્રભાવ ફેલાયો હતો. સિકંદરના હુમલા સમયે આ ધર્મના ધાર્મિક સાહિત્યની લોકોમાં ઊંડી અસર હતી. પાર્સીપોલિસ અને સમરકંદમાં આ ગ્રંથોને ખૂબ જ બહુત સજાવી ધજાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

અરબી રાજ તથા હલાકુ, તેમૂર તથા નાદિર શાહના હુમલા સમયે આ ધર્મના અનુઆયીઓ પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેના પરિણામે જરથોસ્તી ધર્મનો પ્રચાર સાતમી સદીમાં ઓછો થવાનો શરૂ થયો. સન ૭૫૦માં છેલ્લા જરથુષ્ટ્ર રાજાનો આરબો સામે યુધ્ધમાં પરાજય થયો હતો. ત્યાર બાદ જરથોસ્તી પંથના ખૂબ મોટા સમુદાયે દેશનો ત્યાગ કરી ભારત તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તેઓ છેલ્લાં ૧૨૦૦ વર્ષથી શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.

પહેલા તેઓ ખેતીના કામમાં જોડાયા હતા. બાદમાં તેઓએ શિક્ષણ અને ઉધોગ તરફ ધ્યાન આપ્યું હતું. પરિણામે આજે ભારતમાં શિક્ષણ અને ઉધોગની દ્રષ્ટિએ પારસી સમુદાય આગળ છે. ભારત ઉપરાંત ઇરાનના કેટલાંક શહેરોમાં પણ જરથોસ્તી ધર્મના અનુઆયીઓ છે. જ્યારે તેઓને ખૂબ જ અત્યાચારોનો સામનો કરવો પડ્યો છે.

Tags:

જરથુષ્ટ્રપારસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત મેટ્રોઔદ્યોગિક ક્રાંતિપોલીસમુખપૃષ્ઠમીરાંબાઈમહેસાણાનરસિંહલોકશાહીકાશ્મીરઅમેરિકાદિલ્હીઆઝાદ હિંદ ફોજસંત દેવીદાસતાપી નદીજવાહરલાલ નેહરુરાવણસુખદેવલિંગ ઉત્થાનફાગણદાસી જીવણચંદ્રગુપ્ત મૌર્યશ્રીરામચરિતમાનસપાળિયાજુનાગઢ જિલ્લોપપૈયુંમાનવ શરીરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસોનાક્ષી સિંહાભોજા ભગતધીરૂભાઈ અંબાણીકચ્છ જિલ્લોવિક્રમ ઠાકોરગુજરાતના લોકસભા મતવિસ્તારોસંચળતુષાર ચૌધરીકલાપીલાભશંકર ઠાકરઐશ્વર્યા રાયમહાવીર સ્વામીમહાત્મા ગાંધીનું કુટુંબકુંવારપાઠુંકેદારનાથ જ્યોતિર્લિંગહિંદુરા' નવઘણઉપેન્દ્ર ત્રિવેદીઆસામશ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુરઅનિલ અંબાણીસિદ્ધપુરક્ષત્રિયમહમદ બેગડોયુનાઇટેડ કિંગડમકર્કરોગ (કેન્સર)અનાસક્તિ યોગકીર્તિદાન ગઢવીવ્યક્તિત્વએમિલ દર્ખેમપ્રજાસત્તાક દિન (ભારત)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારપશ્ચિમ બંગાળભારતીય બંધારણ સભાભારતના રજવાડાઓની યાદીગુજરાતની નદીઓની યાદીરાજ્ય સભાશહેરગુજરાતના મુખ્યમંત્રીઓગુજરાતી સાહિત્યકારોની યાદીઇસ્કોનનવસારી લોક સભા મતવિસ્તારરંગપંચમીઓમકારેશ્વરચોટીલાકર્ક રાશીદમણઆવળ (વનસ્પતિ)રવિશંકર રાવળવૃષભ રાશી🡆 More