ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ એક મોબાઈલ, ડેસ્કટૉપ અને ઈંટરનેટ-આધારિત ફોટો-શેરિંગ એપ્લિકેશન છે જે ઉપયોગકર્તાઓ ને ફોટો કે વિડિઓ ને સાર્વજનિક રૂપ થી કે નિજી તૌર પર શેર કરવાની અનુમતિ આપે છે.

તેની સ્થાપના ૨૦૧૦ માં કેવિન સિસ્ટરૉમ અને માઇક કેગરે કરી હતી, અને ઓક્ટોબર ૨૦૧૦ માં આઈઓએસ(આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમ) ના માટે વિશેષ રૂપ થી મફત મોબાઈલ એપ ના રૂપ માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોઇડ (પ્રચાલન તંત્ર) ઉપકરણ ના માટે એક સંસ્કરણ બે વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૨ માં રજૂ કરાઈ હતી, આ પછી, નવેમ્બર ૨૦૧૨ માં ફીચર-સીમિત વેબસાઈટ ઇન્ટરફેસ, અને વિન્ડોઝ ૧૦ મોબાઈલ અને વિન્ડોઝ ૧૦ માટે ઓક્ટોબર ૨૦૧૬ માં એપ્લિકેશન તૈયાર કરાઈ હતી.

ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામ
વેબસાઇટwww.instagram.com Edit this on Wikidata

ઇન્સ્ટાગ્રામ પર આજે રજિસ્ટર્ડ સભ્યો અસંખ્ય ચિત્રો અને વિડિઓઝ શેર કરી શકે છે જેમાં તેઓ ફિલ્ટર્સ પણ બદલી શકે છે. સાથે જ આ ચિત્રો ભેગું પોતાનું લોકેશન અર્થાત સ્થિતિ પણ જોડી શકાય છે. આ ઉપરાંત જેમ ટ્વિટર અને ફેસબુક માં હૈશટૈગ જોડાય છે એમજ આમાં પણ હૈશટૈગ લાગવાનું વિકલ્પ મળે છે. સાથે જ ફોટો અને વિડિઓ ના ઉપરાંત લખીને પણ પોસ્ટ કરી શકાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિન્ડોઝ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિંદી ભાષાવન લલેડુઉપદંશઈન્દિરા ગાંધીજ્યોતિબા ફુલેમાનવીની ભવાઇસલમાન ખાનયુટ્યુબશિવાજીદશરથઇડરદ્રૌપદીજીવવિજ્ઞાનહાર્દિક પંડ્યાપાલનપુર રજવાડુંખંભાતનો અખાતધીરૂભાઈ અંબાણીપ્રયાગરાજઅરડૂસીહમીરજી ગોહિલઆંખઆંગણવાડીબાવળક્રોહનનો રોગગર્ભાવસ્થાસ્વતંત્રતા દિવસ (ભારત)ફેસબુકતિલકકનિષ્કભારત રત્નકારડીયાતત્વમસિભવાઇત્રિકોણકેનેડાકેન્દ્રશાસિત પ્રદેશઅર્જુનમૂડીવાદરહીમગુજરાતી ફિલ્મોની યાદીઓએસઆઈ મોડેલકુરુક્ષેત્ર યુદ્ધવિરામચિહ્નોપ્રિયામણિઘોરખોદિયુંપાળિયાકંસપવનચક્કીગુજરાતી લોકોકલાવિશ્વ હિમોફિલિયા દિવસગુજરાતી સાહિત્યકારોની યાદીઅમૂલસાબરમતી નદીલોહીનવદુર્ગાગુજરાતી સાહિત્યજાડેજા વંશઅશોકગુજરાતી ભોજનપરબધામ (તા. ભેંસાણ)ઓઝોન અવક્ષયસિકંદરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાજ્યોતિર્લિંગખોડિયારબેટ (તા. દ્વારકા)સિંહ રાશીનવરોઝદ્વારકાનારાયણ સ્વામી (ભજનીક)ગુજરાતની નદીઓની યાદીકચ્છ ઘોરાડ અભયારણ્યભારતના ઉપરાષ્ટ્રપતિલીમડોગબ્બર🡆 More