હિમવર્ષા

હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે.

સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે.

હિમવર્ષા
હિમવર્ષા પછીનાં વૃક્ષો

હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્યાં બરફ છવાયેલો રહેતો હોય છે. ક્યારેક સાઇબીરિયા જેવા બરફના રણમાં પણ હિમવર્ષા થાય છે.

હિમવર્ષા થાય ત્યારે માનવજીવન એકદમ સંઘર્ષમય બની જાય છે. કેટલીકવાર થોડા દિવસ સુધી સ્થગિત થઈ જતું હોય છે. વાહનવ્યવહાર પણ દિવસો સુધી ઠપ થઈ જાય છે. રસ્તા, ઘર, વનસ્પતિ અને ખુલ્લી જમીન બધા પર બરફ જામી જાય છે.

Tags:

પવનપૃથ્વી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સમાચારત્રેતાયુગહોળીનાં લોકગીતોઅમરનાથ (તીર્થધામ)ઔદિચ્ય બ્રાહ્મણઅશફાક ઊલ્લા ખાનભાવનગર રજવાડુંશ્રીનિવાસ રામાનુજનચુનીલાલ મડિયાપાવાગઢધીરૂભાઈ અંબાણીરુદ્રસચિન તેંડુલકરજનમટીપહમીરજી ગોહિલચુડાસમાભારતીય દંડ સંહિતામહાકાળેશ્વર જ્યોતિર્લિંગનરસિંહ મહેતાભારતના રાજ્ય પ્રાણીઓની યાદીગાંધીનગરડાંગ દરબારગુજરાતના તાલુકાઓચાર્લ્સ કૂલેદિપડોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારમિઆ ખલીફાએઇડ્સખીજડોખુદીરામ બોઝનર્મદા નદીખંભાતનો અખાતદાહોદલગ્નમકવાણા (અટક)માધાપર (તા. ભુજ)હસ્તમૈથુનવૃષભ રાશીવૌઠાનો મેળોક્ષત્રિયજીસ્વાનઆદિ શંકરાચાર્યરાષ્ટ્રીય મતદાતા દિવસલોકશાહીપિત્તાશયફોસ્ફરસગુજરાતભવાઇઅમિતાભ બચ્ચનમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ભારતીય જીવનવીમા નિગમજવાહરલાલ નેહરુકબજિયાતવીમોકુંભ રાશીગતિના નિયમોઆહીરભારતના ચારધામરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવિકિમીડિયા કૉમન્સશિવકલાપીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળબજરંગદાસબાપાભગત સિંહકૃષ્ણએલર્જીમુહમ્મદહવામાનખોડિયારનવરાત્રીવાછરાદાદાભારતની નદીઓની યાદીયુનાઇટેડ કિંગડમગ્રહ🡆 More