સર્બિયા

સર્બિયા યુરોપના બાલ્કન દ્વિપકલ્પ આવેલો એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજધાની બેલગ્રેડ છે.

સર્બિયાનું ગણરાજ્ય

Република Србија  (Serbian)
Republika Srbija  (Serbian)
સર્બિયાનુંનો ધ્વજ
ધ્વજ
સર્બિયાનું નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Боже правде
Bože pravde
"God of Justice"
સર્બિયા
સર્બિયા
Location of Serbia (green) and the disputed territory of Kosovo (light green) in Europe (dark grey).
રાજધાની
and largest city
બેલગ્રેડ
44°48′N 20°28′E / 44.800°N 20.467°E / 44.800; 20.467
અધિકૃત ભાષાઓસર્બિયન
વંશીય જૂથો
(2011)
  • 83.3% Serbs
  • 3.5% Hungarians
  • 2.1% Roma
  • 2% Bosniaks
  • 9% Other / No answer
  • (excluding Kosovo)
ધર્મ
(2011)
  • 90.6% Christianity
  • —84.6% Eastern Orthodoxy
  • —5.0% Catholicism
  • —1.0% Protestantism
  • 3.1% Islam
  • 1.1% No religion
  • 5.2% Other / No answer
  • (excluding Kosovo)
લોકોની ઓળખસર્બ
સરકારUnitary parliamentary
constitutional republic
• President
Aleksandar Vučić
• Prime Minister
Ana Brnabić
• President of the National Assembly
Ivica Dačić
સંસદNational Assembly
Establishment history
• Principality
780
• Kingdom
1217
• Empire
1346
• Ottoman conquest
1459–1556
• Revolutionary Serbia
1804
• Principality of Serbia
1815
• Independence recognized
1878
• Kingdom of Serbia
1882
• Yugoslavia
1918
• Serbia and Montenegro
1992
• Independence restored
2006
વિસ્તાર
• Including Kosovo
88,361 km2 (34,116 sq mi) (111th)
• Excluding Kosovo
77,474 km2 (29,913 sq mi)
વસ્તી
• 2021 અંદાજીત
Decrease 6,871,547 (excluding Kosovo) (106th)
• ગીચતા
89/km2 (230.5/sq mi) (95th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
Decrease $130.6 billion (excluding Kosovo) (78th)
• Per capita
Increase $18,840 (excluding Kosovo) (66th)
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
Increase $52 billion (excluding Kosovo) (84th)
• Per capita
Increase $7,497 (excluding Kosovo) (75th)
જીની (2019)positive decrease 33.3
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.806
very high · 64th
ચલણસર્બિયન દિનાર (RSD)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+381
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .rs
  • .срб

ઇતિહાસ

સર્બિયામા સ્લાવિક લોકોના આગમન બાદ ૬મી સદીમા નાંના નાંના રાજ્યો સ્થપાયા હતા જે તે સમયના બાયઝન્ટાઇન અને હંગેરીયન સામ્રાજ્યના ભાગ હતા. ઈ.સ.૧૨૬૧મા પ્રથમ્ સર્બિયન સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. ૧૫મી સદીમા સર્બિયા ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ બન્યુ હતુ જે ૩૦૦ વરસ સુધી ચાલ્યુ હતું ત્યાર બાદ ૧૯મી સદીની શરુઆતમા સર્બિયન વિગ્રહ બાદ તે ફરી એકવાર સ્વતંત્ર થયુ હતુ. પહેલા વિશ્વયુધ્ધ બાદ વોજવોદીના અને અન્ય સ્લાવીક રાજ્યોએ ભેગા મળીને યુગોસ્લાવીયા નામનો દેશ રચ્યો હતો. ૧૯૯૦માં યુગોસ્લોવિયાના યુધ્ધ બાદ અન્ય રાજ્યો તેમાંથી અલગ થયા હતા અને સર્બિયા અને મોન્ટેનેગ્રોનો અલગ સંઘ બનાવ્યો હતો. ઈ.સ્. ૨૦૦૬ આ સંઘનુ વીઘટન થઈને સર્બિયા એક અલગ દેશ બન્યો હતો.

ભૂગોળ

સર્બિયા યુરોપના મધ્ય દક્ષિણ-પુર્વમા બાલ્કન દ્વિપકલ્પમાં પેનોનિયનના મેદાનો પર આવેલો છે. તેની ઉત્તરે હંગેરી,ઉત્તર્-પુર્વમા રોમાનીયા, દક્ષિણ-પુર્વમા બલ્ગેરિયા, દક્ષિણમા મેસેડોનિયા, પશ્ચીમમા ક્રોએશીયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના અને દક્ષિણ-પશ્ચીમમા મોન્ટેનેગ્રો જેવા દેશો આવેલા છે. સર્બિયાનો કુલ વિસ્તાર ૮૮,૩૬૧ ચો.કિ.મી ( ક્રોસોવોના વિવાદીત વિસ્તાર સાથે) જેટલો છે. સર્બિયાની આબોહવા હુંફાળી ,ભેજવાળી અને ખંડીય પ્રકારની છે. દેશના ઉત્તર્ ભાગમા શિયાળો ઠંડો અને ઉનાળો ગરમ અને ભેજવાળો હોય છે જ્યારે દક્ષિણ ભાગમા મહદ અંશે સુકો અને શિયાળો ઠંડો અને બરફવર્ષા વાળો હોય છે.

અર્થતંત્ર

સર્બિયાના ખેતીના મુખ્ય પાકોમા ઘંઉ,મકાઇ, હેમ્પ,ફ્લેક્ષ અને ફળફળાદી છે. દેશના મુખ્ય ઉદ્યોગોમાં તાંબાનુ શુધ્ધીકરણ,રસાયણ,કપડાઅને યાંત્રીક સામગ્રી બનાવવાનો છે. આ ઉપરાંત પ્રવાસન અને સેવા ઉદ્યોગોનો પણ ફાળો છે.

વસ્તીવિષયક

સર્બિયાની મોટાભાગની પ્રજા સર્બ લોકોની છે આ ઉપરાંત હંગેરિયન,રોમા( જીપ્સી) ,બોસ્નિઆક,ક્રોએશીયન અને સ્લોવાક લોકો પણ વસે છે.સર્બિયા સત્તાવાર રીતે બિનસાંપ્રાદયીક રાષ્ટ્ર છે પણ ૮૫% થી વધુ લોકો ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. સર્બિયાની સતાવાર ભાષા સર્બિયન છે

સંદર્ભ

Tags:

સર્બિયા ઇતિહાસસર્બિયા ભૂગોળસર્બિયા અર્થતંત્રસર્બિયા વસ્તીવિષયકસર્બિયા સંદર્ભસર્બિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુનાઇટેડ કિંગડમપરેશ ધાનાણીમંથરાગુપ્તરોગપરમાણુ ક્રમાંકઅર્જુનભારતીય સ્વતંત્રતા ચળવળપાવાગઢએકમઓખાહરણદાંડી સત્યાગ્રહવીર્યગેની ઠાકોરભારતનો ઇતિહાસઅલ્પ વિરામગૌતમ અદાણીભારતમાં આવક વેરોઅંબાજીગુરુનાનકદ્રૌપદીમાધુરી દીક્ષિતઇલોરાની ગુફાઓકાદુ મકરાણીદયારામસચિન તેંડુલકર૧૮૫૭ની ભારતીય ક્રાંતિચંદ્રકેન્સરનવદુર્ગાકચ્છનો ઇતિહાસકેદારનાથ જ્યોતિર્લિંગજામા મસ્જિદ, અમદાવાદમિથુન રાશીકર્ક રાશીરાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનચિનુ મોદીશરીર વજન અનુક્રમથરાદમહાત્મા ગાંધીનું કુટુંબભેંસસમાન નાગરિક સંહિતાદિવેલજવાહરલાલ નેહરુહિંદી ભાષાબુધ (ગ્રહ)પક્ષીસામાજિક નિયંત્રણફિરોઝ ગાંધીવડોદરા રાજ્યક્ષેત્રફળરાવણમલેરિયાપંચતંત્રહિંદુ ધર્મમહાગૌરીપાટણસાપપ્રાણીઅક્ષય કુમારમધુ રાયદેવભૂમિ દ્વારકા જિલ્લોલખપતઝંડા (તા. કપડવંજ)મતદાનમોબાઇલ ફોનરમત-ગમતમિઆ ખલીફાવિક્રમાદિત્યજય જય ગરવી ગુજરાતહનુમાનનળાખ્યાન (પ્રેમાનંદ)એપ્રિલ ૧૫સંયુક્ત રાષ્ટ્રસંઘહોલો🡆 More