મે ૩૦: તારીખ

૩૦ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૩૧ – પ્રથમ ફ્રેન્ચ અખબાર ‘ગેઝેટ ડી ફ્રાન્સ’નું પ્રકાશન.
  • ૧૮૨૬ – ભારતનું સૌ પ્રથમ હિન્દી ભાષાનું અખબાર ઉદન્ત માર્તણ્ડ (उदन्त मार्तण्ड) કલકત્તાથી પ્રકાશિત થયું.
  • ૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
  • ૧૯૮૯ – તિઆનાનમેન સ્ક્વેર વિરોધ પ્રદર્શન ૧૯૮૯: વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ દ્વારા તિઆનાનમેન સ્ક્વેરમાં ૧૦ મીટર ઊંચી "લોકશાહીની દેવી" પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
  • ૧૯૯૮ – પરમાણુ પરીક્ષણ: પાકિસ્તાને ખારન રણમાં ભૂગર્ભ પરીક્ષણ કર્યું.

જન્મ

  • ૧૯૨૧ – સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૮૬)
  • ૧૯૪૦ – જગમોહન દાલમિયા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ. (અ. ૨૦૧૫)
  • ૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.
  • ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતિ.

અવસાન

  • ૧૬૦૬ – ગુરુ અર્જુન દેવ, પાંચમા શીખ ધર્મગુરુ. (જ. ૧૫૬૩)
  • ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman), બાંગ્લાદેશના પ્રમુખ. (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૩૦ મહત્વની ઘટનાઓમે ૩૦ જન્મમે ૩૦ અવસાનમે ૩૦ તહેવારો અને ઉજવણીઓમે ૩૦ બાહ્ય કડીઓમે ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વ્યાસકેદારનાથ જ્યોતિર્લિંગલસિકા ગાંઠપ્રાણીગુજરાતનો નાથકર્કરોગ (કેન્સર)સિદ્ધપુરખંભાતનો અખાતરામખંભાતવિંધ્યાચલકરાડ૦ (શૂન્ય)પરેશ ધાનાણીગુજરાતની નદીઓની યાદીમહારાણા પ્રતાપજીસ્વાનભારતમાતા (ચિત્ર)કૃત્રિમ ઉપગ્રહગુજરાતી સાહિત્યભારતીય ભૂમિસેનાહમીરજી ગોહિલવાઘેલા વંશબોરસદ સત્યાગ્રહયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅર્જુનવર્ગમૂળનર્મદા નદીમાળવાનો ઉચ્ચપ્રદેશસમાનાર્થી શબ્દોઔરંગઝેબક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકથકલીશિક્ષણનું સમાજશાસ્ત્રમાનવ શરીરગુજરાતીભરૂચગુજરાતી ભોજનગુપ્તરોગગુજરાત વિદ્યાપીઠગૌતમ અદાણીબોટાદ જિલ્લોરાજપૂતસુરેશ જોષીમહેસાણાભારતનાં વિશ્વ ધરોહર સ્થળોકલાપીદયારામગઝલગુજરાતના તાલુકાઓચુડાસમાહિમાંશી શેલતસતાધારભવાઇક્રોમાચાંપાનેરસરિતા ગાયકવાડબહારવટીયોગુજરાતી થાળીસંયુક્ત આરબ અમીરાતકન્યા રાશીભારતીય રૂપિયા ચિહ્નજ્યોતિબા ફુલેશામળ ભટ્ટરાષ્ટ્રીય મતદાતા દિવસગુજરાતી સાહિત્યકારોની યાદીપ્લાસીની લડાઈવૈશ્વિક આબોહવા પરિવર્તનપાળિયાવિક્રમ સંવતરુદ્રમહાલય (સિદ્ધપુર)ચોમાસુંરા' નવઘણનકશોદેવભૂમિ દ્વારકા જિલ્લોહાર્દિક પંડ્યાઉપનિષદ🡆 More