મે ૧૪: તારીખ

૧૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

મે ૧૪: મહત્વની ઘટનાઓ, જન્મ, અવસાન 
અવકાશ મથક 'સ્કાયલેબ'ને લઇ જતા 'સેટર્ન' રોકેટનું પ્રક્ષેપણ.
  • ૧૭૯૬ – એડવર્ડ જેનરે (Edward Jenner) પ્રથમ વખત શીતળા (Smallpox)ની રસીનો પ્રબંધ કર્યો.
  • ૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજૂરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
  • ૧૯૩૯ – લીના મેડિના પાંચ વર્ષની ઉંમરે તબીબી ઇતિહાસમાં સૌથી નાની વયે માતા બની.
  • ૧૯૪૮ – ઈઝરાયલને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું અને અંતરિમ સરકારનું ગઠન કરવામાં આવ્યું. આ ઘોષણા બાદ તરત જ પડોશી આરબ રાજ્યો દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો, પરિણામે ૧૯૪૮નું આરબ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું.
  • ૧૯૭૩ – સ્કાયલેબ (Skylab), અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.

જન્મ

  • ૧૬૫૭ – સંભાજી, શિવાજીના જ્યેષ્ઠ પુત્ર. (અ. ૧૬૮૯)
  • ૧૮૮૦ – જહાંગીર એદલજી સંજાણા, ગુજરાતી ભાષાના વિવેચક. (અ. ૧૯૬૪)
  • ૧૯૦૭ – અયુબ ખાન (Ayub Khan), પાકિસ્તાનના પ્રમુખ (અ. ૧૯૭૪)
  • ૧૯૨૩ – મૃણાલ સેન (Mrinal Sen), ચલચીત્ર દિગ્દર્શક
  • ૧૯૩૬ – વહીદા રેહમાન (Waheeda Rehman), અભિનેત્રી
  • ૧૯૮૧ – પ્રણવ મિસ્ત્રી, ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક.
  • ૧૯૮૪ – માર્ક ઝકરબર્ગ, અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક (Facebook)ના સહસ્થાપક

અવસાન

  • ૧૫૭૪ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)
  • ૧૭૩૨ – પીલાજી રાવ ગાયકવાડ, મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશના સ્થાપક, મરાઠા સેનાપતિ (જ. ?)
  • ૧૯૨૩ – નારાયણ ગણેશ ચંદાવરકર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક રાજકારણી અને હિન્દુ સમાજ સુધારક. (જ. ૧૮૫૫)
  • ૧૯૬૭ – મહેંદી નવાઝ જંગ, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ (જ. ૧૮૯૪)
  • ૨૦૧૩ – અસગર અલી એન્જીનિયર, ભારતીય સુધારાવાદી-લેખક અને સામાજિક કાર્યકર્તા. (જ. ૧૯૩૯)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૧૪ મહત્વની ઘટનાઓમે ૧૪ જન્મમે ૧૪ અવસાનમે ૧૪ તહેવારો અને ઉજવણીઓમે ૧૪ બાહ્ય કડીઓમે ૧૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉપનિષદમાહિતીનો અધિકારગેની ઠાકોરઈરાનહનુમાન જયંતીજ્ઞાનેશ્વરરણચામાઉન્ટ આબુખરીફ પાકગુજરાતના લોકસભા મતવિસ્તારોગોળ ગધેડાનો મેળોમહાત્મા ગાંધીકાલિદાસનવનાથહાફુસ (કેરી)સંજ્ઞાજ્યોતિર્લિંગપુ્ષ્ટિમાર્ગ બેઠકસંસ્કૃત ભાષાત્રિકોણચંદ્રઅખા ભગતઆદિ શંકરાચાર્યબાળાજી વિશ્વનાથઈંડોનેશિયાસાળંગપુરખેતીગરમાળો (વૃક્ષ)એકી સંખ્યાવિકિકોશભારતમાં મહિલાઓઉપેન્દ્ર ત્રિવેદીગણેશચરક સંહિતાખેડા લોક સભા મતવિસ્તારકચ્છનો અખાતધીરૂભાઈ અંબાણીપ્રાણીપ્લેટોઇ-કોમર્સસરસ્વતી દેવીઆયુર્વેદમહાવીર જન્મ કલ્યાણકજય શ્રી રામC (પ્રોગ્રામિંગ ભાષા)સામાજિક નિયંત્રણભારતની નદીઓની યાદીમેષ રાશીજયંત પાઠકદુર્ગાવતી દેવીશુક્ર (ગ્રહ)દૂધસંત કબીરમહુડોખોડિયારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઅભંગઅમદાવાદની ભૂગોળલોથલરાજકોટ જિલ્લોશ્યામજી કૃષ્ણ વર્માઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકાંગડાકેન્સરઅક્ષાંશ-રેખાંશકમ્પ્યુટર હાર્ડવેરક્ષય રોગશ્રીમદ્ ભાગવતમ્ભારતીય દંડ સંહિતાપ્રથમ પંચવર્ષીય યોજનાયુટ્યુબભારતીય માનક સમયગુજરાતી સામયિકોસમઘનહમીરજી ગોહિલવિરાટ કોહલી🡆 More