ઝેક ગણરાજ્ય

ઝેક(ઝેકીયા) ગણરાજ્ય યુરોપમા આવેલ એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજ્ધાની પ્રાગ છે.

ઝેક ગણરાજ્ય

Česká republika  (Czech)
ઝેક ગણરાજ્યનો ધ્વજ
ધ્વજ
ઝેક ગણરાજ્ય નું Coat of arms
Coat of arms
સૂત્ર: "Pravda vítězí" ()
"Truth prevails"
રાષ્ટ્રગીત: 
  • Kde domov můj  ()
  • Where is my home a
the  ઝેક ગણરાજ્ય નું સ્થાન  (dark green) – in Europe  (green & dark grey) – in the European Union  (green)  –  [Legend]
the  ઝેક ગણરાજ્ય નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in the European Union  (green)  –  [Legend]

રાજધાની
and largest city
પ્રાગ
50°05′N 14°28′E / 50.083°N 14.467°E / 50.083; 14.467
Official languageઝેક
Officially recognized languages
List
  • Belarusian
  • German
  • Greek
  • Hungarian
  • Polish
  • Romani
  • Russian
  • Rusyn
  • Serbian
  • Slovak
  • Ukrainian
  • Vietnamese
વંશીય જૂથો
(2011)
  • 64.3% Czechs
  • 5.0% Moravians
  • 1.4% Slovaks
  • 0.5% Ukrainians
  • 3.5% Others
  • 25.3% No answer
ધર્મ
(2011)
  • 34.5% No religion
  • 11.6% Christianity
  • —10.4% Catholicism
  • —1.2% Other Christian
  • 2.5% Others
  • 44.7% No answer
લોકોની ઓળખઝેક
સરકારUnitary parliamentary
constitutional republic
• President
Miloš Zeman
• Prime Minister
Andrej Babiš
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
Chamber of Deputies
Establishment history
• Duchy of Bohemia
c. 870
• Kingdom of Bohemia
1198
• Czechoslovakia
28 October 1918
• Czech Republic
1 January 1993
વિસ્તાર
• કુલ
78,871 km2 (30,452 sq mi) (115th)
• જળ (%)
2.12 (as of 2020)
વસ્તી
• 2021 અંદાજીત
ઢાંચો:DecreaseNeutral 10,701,777 (86th)
• 2011 વસ્તી ગણતરી
10,436,560
• ગીચતા
136/km2 (352.2/sq mi) (62th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
Increase $432.346 billion (36th)
• Per capita
Increase $40,585 (34th)
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
Increase $261.732 billion (36th)
• Per capita
Increase $24,569 (37th)
જીની (2019)Steady 24.0
low · 5th
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.900
very high · 27th
ચલણઝેક કોરુના (CZK)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+420b
ISO 3166 કોડCZ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).czc
  1. The question is rhetorical, implying "those places where my homeland lies".
  2. Code 42 was shared with Slovakia until 1997.
  3. Also .eu, shared with other European Union member states.

ઈતિહાસ

નવમી સદીની શરુઆતમા બોહેમિયાનુ રાષ્ટ્ર બ્રુહદ મોરેવિયાનો એક ભાગ હતું ત્યાર બાદ તે જુદાજુદા સમય દરમ્યાન રોમન સામ્રાજ્ય અને ઓસ્ટ્રીયન સામ્રજ્યનો ભાગ રહ્યુ હતું. પ્રથમ વિશ્વયુધ્ધના અંત બાદ ઝેકોસ્લોવેકીયાનું ગણતંત્ર અસ્તિત્વમા આવ્યુ હતુ. બીજા વિશ્વયુધ્ધના અંત બાદ તે સોવીયેત રશિયાની અસર હેઠળ સામ્યવાદી રાષ્ટ્ર બન્યુ હતુ .૧૯૯૩મા સોવીયેટ રશિયાના પતન બાદ ઝેકોસ્લોવેકિયા બે સ્વતંત્ર દેશમા વિભાજીત થઈને ઝેક ગણરાજ્ય અને સ્લોવાકીયા એમ બે જુદા દેશો બન્યા હતા.

ભૂગોળ

ઝેક ગણરાજ્ય મધ્ય યુરોપમા ચોતરફ જમીનથી ઘેરાયેલો એક દેશ છે જે પ્રાચીન સમયમાં બોહેમિયાના નામે ઓળખાતો હતો. ઝેક રાજ્યની દક્ષિણે ઓસ્ટ્રીયા,પશ્ચિમે જર્મની,ઉત્તર-પુર્વમા પોલેન્ડ અને પુર્વમાં સ્લોવેકિયા આવેલ છે. ઝેક રાજ્યનો કુલ વિસ્તાર ૭૮,૮૭૧ ચો.કિ.મી જેટલો છે. ઝેક રાજ્યની આબોહવા ખંડીય પ્રકારની સમઘાત છે જેથી ઉનાળો હુંફાળો અને શિયાળો ઠંડો,બર્ફિલો અને વાદળછાયો હોય છે.

ઉદ્યોગ

ઝેક ગણરાજ્યનુ અર્થતંત્ર વિક્સીત દેશોની હરોળમા આવેછે અને મુખ્યત્વે સેવા અને પ્રવાસન ઉદ્યોગ પર આધાર રાખે છે. દેશના મુખ્ય ઉદ્યોગો રસાયણ,મોટર બનાવવાનો,પોલાદ,યંત્રસામગ્રી,વિજાણુ ઉદ્યોગ અને ખાદ્ય પદાર્થો બનાવવાનો છે. ખેતીવાડીમા મહદ અંશે જવ,મકાઈ,ફળફળાદી,રાઈ,ઘઉ અને હોપ છે.

વસ્તીવિષયક

ઝેક રાજ્યની મોટા ભાગની પ્રજા ઝેક પ્રજાતીની છે તે ઉપરાંત મોરેવિયન અને સ્લોવાકિયન લોકો પણ વસે છે. દેશની સત્તાવાર ભાષા ઝેક છે. સામ્યવાદની લાંબાગાળાની અસર હેઠળ દેશના મોટાભાગની પ્રજા કોઇ ચોક્કસ ધર્મનુ પાલન કરતા નથી પણ ઘણા લોકો રોમન કેથોલિક અને "ઇસ્ટર્ન ઓર્થોડોક્સ" ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.

સંદર્ભ

Tags:

ઝેક ગણરાજ્ય ઈતિહાસઝેક ગણરાજ્ય ભૂગોળઝેક ગણરાજ્ય ઉદ્યોગઝેક ગણરાજ્ય વસ્તીવિષયકઝેક ગણરાજ્ય સંદર્ભઝેક ગણરાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સવિનય કાનૂનભંગની ચળવળવિશ્વની અજાયબીઓરામગુજરાત વડી અદાલતસાર્થ જોડણીકોશખાવાનો સોડાસુરત જિલ્લોકળથીભારતબળવંતરાય ઠાકોરવાઈચોઘડિયાંધૃતરાષ્ટ્રદિવાળીકમળોપક્ષીવેબેક મશિનજયંત પાઠકકાલિદાસવિષ્ણુ સહસ્રનામખંભાળિયાપાવાગઢકાબરસ્વપ્નવાસવદત્તાસવિતા આંબેડકરકમ્પ્યુટર હાર્ડવેરપ્રાણાયામચૈત્રજય જય ગરવી ગુજરાતઉત્તરાયણકારડીયાલવપ્રાણીગુજરાતી ભાષાપાટણભોળાદ (તા. ધોળકા)મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાજ્ઞાનકોશસામાજિક પરિવર્તનતિરૂપતિ બાલાજીલોકસભાના અધ્યક્ષવીમોઇન્સ્ટાગ્રામઅંગ્રેજી ભાષાહમીરજી ગોહિલધ્યાનયજુર્વેદવરૂણચરક સંહિતાકર્મઆંગણવાડીહનુમાન ચાલીસાસ્વામિનારાયણસમાનતાની મૂર્તિપૃથ્વીમૂળરાજ સોલંકીવાલ્મિકીબુધ (ગ્રહ)જશોદાબેનC (પ્રોગ્રામિંગ ભાષા)મીન રાશીઘુમલીપોષરાજપૂતશિવરાજપુર દરિયાકિનારોગુજરાતના જિલ્લાઓનવકાર મંત્રઈરાનજય વસાવડાઉંઝાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧વ્યક્તિત્વકથકસ્નેહલતાદાયકો🡆 More