જુલાઇ ૨૦: તારીખ

૨૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૩ – ફોર્ડ (Ford) મોટર કંપનીએ તેમની પ્રથમ મોટરકાર બહાર પાડી.
  • ૧૯૦૫ – લૉર્ડ કર્જન દ્વારા બંગાળ વિભાજનની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૦૮ – વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વડોદરા રજવાડામાં બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૬૦ – શ્રીલંકામાં, શિરીમાવો ભંડારનાયકે ચુંટાઇ આવ્યા. તેઓ વિશ્વના પ્રથમ ચુંટાયેલા મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૬૮ – શિકાગોના સોલ્જર ફિલ્ડ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશેષ ઓલિમ્પિક ગ્રીષ્મ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા લગભગ ૧,૦૦૦ એથ્લીટ્સે ભાગ લીધો.
  • ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતર્યું. અમેરિકન નીલ આર્મસ્ટ્રૉંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ચાલનાર પ્રથમ મનુષ્ય બન્યા.
  • ૧૯૬૯ – મોહમ્મદ હિદાયતુલ્લાએ ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો.
  • ૧૯૭૬ – વાઇકિંગ ૧ યાને સફળતાપૂર્વક મંગળ પર ઉતરાણ કર્યું.
  • ૧૯૮૯ – બર્માના શાસક જુન્ટાએ વિપક્ષી નેતા ડાઉ આંગ સાન સૂ કીને નજરકેદ કર્યા.
  • ૨૦૦૫ - સજાતિય લગ્નને કાનૂની માન્યતા આપનાર, કેનેડા વિશ્વનો ચોથો દેશ બન્યો.
  • ૨૦૧૫ – અમેરિકા અને ક્યુબાએ પાંચ દાયકા બાદ સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ફરી શરૂ કર્યા.

જન્મ

  • ૧૯૧૩ – સાવિત્રી ખાનોલકર, ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા ડિઝાઇનર (અ. ૧૯૯૦)
  • ૧૯૧૯ – એડમંડ હિલેરી, હિમાલય સર કરનારા પ્રથમ પર્વતારોહીઓ પૈકીના એક (અ. ૨૦૦૮)
  • ૧૯૨૯ – રાજેન્દ્ર કુમાર (Rajendra Kumar), ભારતીય અભિનેતા (અ. ૧૯૯૯)
  • ૧૯૩૧ – શકુંતલા કરંદીકર, મરાઠી લેખિકા અને દાનવીર (અ. ૨૦૧૮)
  • ૧૯૫૦ – નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah), ભારતીય અભિનેતા
  • ૧૯૭૬ – દેબાષિશ મોહન્તી (Debashish Mohanty), ભારતીય ક્રિકેટર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૦ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૦ જન્મજુલાઇ ૨૦ અવસાનજુલાઇ ૨૦ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૦ બાહ્ય કડીઓજુલાઇ ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૂલમેરભારતમાં નાણાકીય નિયમનવશખોડિયારઅજંતાની ગુફાઓગામછંદદમણકાજલ ઓઝા-વૈદ્યઆદિ શંકરાચાર્યમગફળીવિઘાભારતના ચારધામઇન્ટરનેટજલારામ બાપાભારત સરકારગંગાસતીબોટાદયુગવિકિપીડિયામાહિતીનો અધિકારગુજરાતી રંગભૂમિસાંચીનો સ્તૂપનિરોધરતન તાતાવેદહોળીજગન્નાથપુરીહસ્તમૈથુનરાધનપુરગુજરાત સમાચારચંદ્રગુપ્ત પ્રથમપ્રતિક ગાંધીભારતીય ધર્મોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)રવિશંકર રાવળઆંખખેડબ્રહ્માઆંજણી (રોગ)નાગાલેંડઝાલાભારતીય ચૂંટણી પંચઘઉંસંસ્કારબીજું વિશ્વ યુદ્ધમહુડોઆત્મહત્યામરીઝબહુચરાજીગુણવંત શાહકેન્દ્રશાસિત પ્રદેશલતા મંગેશકરપાણીપતની ત્રીજી લડાઈયોગ (મનોશારીરીક જીવનશૈલી)તીર્થંકરસાળંગપુરબોટાદ જિલ્લોભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીગાંધીનગરગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'જંડ હનુમાનદેવચકલીસ્વાદુપિંડઅખેપાતરગિરનારબાવળદ્વીપકલ્પરાવજી પટેલવિરાટ કોહલીમુઘલ સામ્રાજ્યઅમરેલીખજુરાહોકાઠિયાવાડગુજરાતી ફિલ્મોની યાદી🡆 More