ઑસ્ટ્રિયા: યુરોપનો એક દેશ

ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે.

તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.

Republik Österreich
ઑસ્ટ્રિયાનો ધ્વજ
ધ્વજ
ઑસ્ટ્રિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: નથી
રાષ્ટ્રગીત: લૅન્ડ ડર બર્જ, લૅન્ડ આમ સ્ટ્રોમ
Location of ઑસ્ટ્રિયા
રાજધાની
and largest city
વિયેના
અધિકૃત ભાષાઓજર્મન
સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.)
સરકારપ્રજાસત્તાક
સ્વતંત્રતા
• જળ (%)
૧.૩
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૮,૨૦૬,૫૨૪ (૮૬મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૮,૦૩૨,૯૨૬
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૨૬૭ બિલિયન (૩૫મો)
• Per capita
$૩૨,૯૬૨ (૯મો)
GDP (nominal)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૩૧૮ બિલિયન (૨૨મો)
• Per capita
$૩૯,૨૯૨ (૧૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૯૩૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૭મો
ચલણયુરો (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).at
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ

જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.

ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.

બાહ્ય કડીઓ

Tags:

ઇટાલીજર્મનીયુરોપસ્લોવેનિયાસ્વિત્ઝરલૅન્ડહંગેરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાવડા વંશડાંગ જિલ્લોનારિયેળચામુંડાડોરેમોનગર્ભાવસ્થાજ્યોતિર્લિંગઅમદાવાદની ભૂગોળપ્રકાશસંશ્લેષણભારતમાં મહિલાઓપ્રીટિ ઝિન્ટાનિતા અંબાણીલીંબુઆરઝી હકૂમતઅરવલ્લીએકમએપ્રિલ ૨૨નવનિર્માણ આંદોલનપ્રાથમિક શાળાએપ્રિલયુનિફોર્મ રિસોર્સ લોકેટરગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોદાસી જીવણનર્મદા નદીસંજ્ઞાનોબૅલ પારિતોષિકજ્યોતિષવિદ્યાપરિક્ષિતભારતીય નાગરિકત્વગુજરાતી ભોજનમગજગુજરાતી સિનેમાભજનગુજરાતહાર્દિક પંડ્યાબીજોરામલેરિયાલિંગ ઉત્થાનસાહિત્ય ગૌરવ પુરસ્કારસિંગાપુરસંયુક્ત આરબ અમીરાતમકરધ્વજરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિપૃથ્વીમહેસાણાસાળંગપુરમંત્રઆંજણાકારડીયાસૌરાષ્ટ્રરંગપુર (તા. ધંધુકા)વિકિપીડિયાઅમદાવાદ જિલ્લોપદ્મશ્રીઔદિચ્ય બ્રાહ્મણપટેલભારત છોડો આંદોલનપાણીપતનું પહેલું યુદ્ધદત્તાત્રેયધરતીકંપઈન્દિરા ગાંધીપત્નીમોરરમત-ગમતમહાત્મા મંદિરસુરતગાંધી આશ્રમકૃષ્ણકુમારસિંહ ગોહીલધ્વનિ પ્રદૂષણલોથલમટકું (જુગાર)રાત્રિ સ્ખલનસુંદરમ્વસ્તીચાવંદે માતરમ્ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદીભારતનું સર્વોચ્ચ ન્યાયાલય🡆 More