સ્ટીફન હોકિંગ (૮ જાન્યુઆરી ૧૯૪૨ - ૧૪ માર્ચ ૨૦૧૮) ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક હતા.
તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. ૧૯૭૯ અને ૨૦૦૯ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા.
સ્ટીફન હોકિંગ | |
---|---|
Stephen Hawking en 1974 dans les locaux de la NASA. | |
જન્મ | ૮ જાન્યુઆરી ૧૯૪૨ ઓક્ષફર્ડ |
મૃત્યુ | ૧૪ માર્ચ ૨૦૧૮ કેમ્બ્રિજ |
અંતિમ સ્થાન | Westminster Abbey |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર, cosmologist, લેખક |
સંસ્થા |
|
કાર્યો | A Brief History of Time, Black Holes and Baby Universes and Other Essays, On the Shoulders of Giants, The Universe in a Nutshell |
જીવન સાથી | Jane Wilde Hawking |
બાળકો | Lucy Hawking, Robert Hawking, Timothy Hawking |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://hawking.org.uk |
સહી | |
પદની વિગત | Lucasian Professor of Mathematics (૧૯૭૯–૨૦૦૯) |
સ્ટીફન હોકિંગ તેમના વિજ્ઞાન પુસ્તક અ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઇમ માટે અત્યંત પ્રખ્યાત બન્યા હતા.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સ્ટીફન હોકિંગ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.