રણ બિલાડી

રણ બિલાડી કે 'આફ્રિકન રાની બિલાડી' (એટલે કે જંગલી બિલાડી) તરીકે ઓળખાતું આ પ્રાણી વધુતો આફ્રિકા અને મધ્યપૂર્વમાં જોવા મળે છે.જે 'જંગલી બિલાડી'ની એક પ્રજાતી છે.

રણ બિલાડી
રણ બિલાડી
આફ્રિકન રાની બિલાડી
સ્થાનિક નામરણ બિલાડી,રાની બિલાડી
અંગ્રેજી નામDESERT CAT
વૈજ્ઞાનિક નામFelis lybica
લંબાઇ૮૦ થી ૯૦ સેમી.(૨૫ સેમી.પુંછડી સાથે)
ઉંચાઇ૩૦ સેમી.
વજન૩ થી ૪ કિલો
ગર્ભકાળ૪૫ દિવસ
દેખાવઆછા સોનેરી રંગનાં શરીર પર ભૂખરા-રાખોડી-કાળા ટપકા તેમજ પગ અને પુંછડી તથા પીઠ પર સમાંતર પટ્ટા હોય છે.
ખોરાકપક્ષીઓ,સરિસૃપ,મોટા જીવડા
વ્યાપગુજરાતમાં વેળાવદર,કચ્છ,નારાયણ સરોવર તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો અને તદઉપરાંત રાજસ્થાનમાં.
રહેણાંકરણ વિસ્તારનાં જંગલમાં બખોલ બનાવી રહે છે.
ઉપસ્થિતિ ના ચિન્હોરણમાં આવેલ ઝાડીઓમાં દર-બખોલ પરથા જાણી શકાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૮ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક

સામાન્ય રીતે દિવસનાં બખોલમાં રહે છે,રાત્રે શિકાર માટે બહાર આવે છે.કચ્છનાં નાના-મોટા રણમાં ક્યારેક જોવા મળે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મેઘધનુષરા' નવઘણદેવભૂમિ દ્વારકા જિલ્લોકલાચંદ્રકાંત બક્ષીઉપનિષદઆલ્બર્ટ આઇન્સ્ટાઇનજમ્મુ અને કાશ્મીરઅથર્વવેદઇસ્લામસૂર્યમંદિર, મોઢેરાગ્રીન હાઉસ (ખેતી)ઇન્સ્ટાગ્રામપ્રજાસત્તાક દિન (ભારત)જય શ્રી રામગોવર્ધનરામ ત્રિપાઠીજંડ હનુમાનશાકભાજીગુજરાત સમાચારલોકશાહીચિત્રલેખાચિત્તોડગઢચંદ્રકાન્ત શેઠતાજ મહેલભારતમાં આવક વેરોમોરારીબાપુતલાટી-કમ-મંત્રીદમણપર્યટનકર્કરોગ (કેન્સર)મોટરગાડીગુજરાતના લોકસભા મતવિસ્તારોકચ્છનું રણબનાસ ડેરીનવોદય વિદ્યાલયભાસઆંકડો (વનસ્પતિ)ઔદિચ્ય બ્રાહ્મણસાર્થ જોડણીકોશઆવળ (વનસ્પતિ)પાટણ જિલ્લોસૂર્યમંડળરામભારતના રજવાડાઓની યાદીભાથિજીમાંડવી (કચ્છ)લાખસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસંસ્કૃત ભાષાઆઇઝેક ન્યૂટનવેદઅમદાવાદ રેલ્વે સ્ટેશનહનુમાન મંદિર, સાળંગપુરનિરંજન ભગતપોરબંદરભીખુદાન ગઢવીચંદ્રગુપ્ત મૌર્યઅનિલ અંબાણીમહાવીર જન્મ કલ્યાણકપ્રત્યાયનમાઇક્રોસોફ્ટસૌરાષ્ટ્રસુરેન્દ્રનગર જિલ્લોહિતોપદેશભારત સરકારવિકિમીડિયા ફાઉન્ડેશનઝૂલતા મિનારાગોળમેજી પરિષદપ્રદૂષણકચ્છનું મોટું રણગરમાળો (વૃક્ષ)પ્રીટિ ઝિન્ટામંથરાગોહિલ વંશપોલિયો🡆 More