માનવશાસ્ત્ર

માનવશાસ્ત્ર એ માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતો વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર છે.

માનવશાસ્ત્રમાં એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા સામાજિક સંસ્કૃતિમાં ભાષા, સાહિત્ય, ધર્મ, માન્યતાઓ, ઋઢિઓ, પ્રથાઓ, રિવાજો, પરંપરાઓ, લગ્ન, કુટુંબ, સગાઈવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય નિયમન વગેરે સંસ્થાઓની રચના તથા કાર્યવ્યવસ્થા, આદિમ જૂથોથી માંડીને આધુનિક સમુદાયોના સંબંધમાં ઉત્પત્તિ અને વિકાસની પ્રક્રિયાનું, તેમાં થતા ફેરફારો, તેના પ્રશ્નો તથા ઉકેલો વેગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.

સંદર્ભો

Tags:

સંસ્કૃતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમાદિત્યપ્રથમ વિશ્વ યુદ્ધખેડા લોક સભા મતવિસ્તારભારતીય જનતા પાર્ટીબૌદ્ધ ધર્મઉજ્જૈનભજનસાઉદી અરેબિયાબેટ (તા. દ્વારકા)પર્યાવરણીય શિક્ષણનિરંજન ભગતમેષ રાશીઅમૃતા (નવલકથા)વડતાલ (તા. નડીઆદ)બગદાણા (તા.મહુવા)કાચબોસાવરકુંડલાફાગણમુસલમાનપુષ્ટિ માર્ગપીડીએફખિલજી વંશઘેલા સોમનાથસાપુતારાકુંવરબાઈનું મામેરુંભારતના ભાગલાછંદકલાપીક્ષત્રિયગુજરાતના મુખ્યમંત્રીઓકર્ક રાશીમુખપૃષ્ઠપટેલરાની મુખર્જીમાતાનો મઢ (તા. લખપત)લદ્દાખસ્વામી વિવેકાનંદલોકશાહીમકર રાશિધીરૂભાઈ અંબાણીરક્તના પ્રકારભારતના ચારધામવીર્યપરમાણુ ક્રમાંકરૂઢિપ્રયોગચોટીલાહાથીસંસ્કારઔદિચ્ય બ્રાહ્મણખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)સાનિયા મિર્ઝામોરારીબાપુસિક્કિમજોસેફ મેકવાનરુદ્રસૌરાષ્ટ્રગુજરાતના શક્તિપીઠોરેખાગણેશપુનાબુધ (ગ્રહ)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતીય સંસદનરસિંહ મહેતાજુનાગઢ જિલ્લોમાનવીની ભવાઇભરૂચ જિલ્લોતલાટી-કમ-મંત્રીભરવાડસૂર્યગ્રહણશાકભાજીરાજકોટપન્નાલાલ પટેલભારતના રજવાડાઓની યાદીવૃંદાવનવાગડસંસ્કૃતિબહારવટીયો🡆 More