રમત બાસ્કેટબોલ

બાસ્કેટબોલ એ આપણા વિશ્વમાં રમાતી સૌથી વધુ જોવાતી એક અત્યંત લોકપ્રિય રમત છે.

આ રમત પાંચ-પાંચ ખેલાડીઓથી બનેલી બે ટીમ વચ્ચે રમાય છે. આ રમત માટેનું મેદાન લંબચોરસ આકારનું હોય છે. મેદાનના બંને છેડે ઉભા કરેલા થાંભલાની ઉપર લગાવવામાં આવેલી રીંગમાંથી બોલને પસાર કરવાનો હોય છે, જેને ગોલ થયો કહેવાય છે. ૧૮ ઈંચ વ્યાસ ધરાવતી આ રીંગ ૧૦ ફૂટની ઊંચાઈ પર લગાવેલી હોય છે. દરેક ટીમના ખેલાડીઓ તેના દડાને બે હાથ વડે પકડીને પ્રતિસ્પર્ધી ટીમના મેદાન તરફના ગોલ તરફ લઈ જવાના પ્રયત્ન કરે છે, અને ગોલ નજીક પહોંચી ઝડપથી રીંગમાંથી પસાર કરવા પ્રયત્ન કરે છે. બોલ મેળવવાની ઝપાઝપી એ રમતને રસાકસીભરી બનાવે છે. ચોક્કસ સમયમાં જે ટીમના ખેલાડીઓ વધુ ગોલ કરે, એટલે કે દડાને વધુ વખત રીંગમાંથી પસાર કરે તે ટીમ વિજેતા જાહેર કરવામાં આવે છે.

રમત બાસ્કેટબોલ
અમેરીકન બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડન પ્રતિસ્પર્ધી ટીમના ગોલપોસ્ટ નજીક

આ રમતની શોધ ઈ. સ. ૧૮૯૧ના વર્ષમાં અમેરિકાના જેમ્સ નાઈસ્મિથે કરી હતી. ઈ. સ. ૧૯૩૬ના વર્ષમાં આ રમતને ઑલિમ્પિક રમતોત્સવમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલની રમતનું મેદાન ૯૧.૯ ફૂટ લાંબુ અને ૪૯.૨ ફૂટ પહોળું હોય છેref>ગુજરાત સમાચાર વર્તમાનપત્ર; ઝગમગ પૂર્તિ; તા.૨૭મી જુલાઈ, ૨૦૧૩; પાના નં. ૫.


સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતીય અર્થતંત્રપ્રથમ પંચવર્ષીય યોજનામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઆવૃત્તિશ્રીમદ્ રાજચંદ્રIP એડ્રેસઆઇ.આઇ.એમ. અમદાવાદહસ્તપ્રતઆયુર્વેદગુજરાત સરકારગુજરાતી બ્રેઇલબાલમુકુન્દ દવેકુંભ રાશીપીઠનો દુખાવોભાસસ્વાદુપિંડભરવાડસંજ્ઞારામમોરવા (હડફ) તાલુકોમોખડાજી ગોહિલચંદ્રકાંત બક્ષીઆણંદ જિલ્લોગુજરાતી અંકઅક્ષય કુમારબચેન્દ્રી પાલનવરોઝનિતા અંબાણીમણિશંકર રત્નજી ભટ્ટનવરાત્રીચુનીલાલ મડિયામોહેં-જો-દડોલીલપ્રાણીઆહીરકાળકા માતા મંદિર, પાવાગઢગંગાસતીગાંઠિયો વાકેન્સરગુજરાતી લોકોઇડરરાહુલ ગાંધીપન્નાલાલ પટેલસત્યના પ્રયોગો અથવા આત્મકથાગોપનું મંદિરઇ-મેઇલમનોવિજ્ઞાનરાષ્ટ્રીય મતદાતા દિવસમંત્રમાઇક્રોસોફ્ટકાશ્મીરસંસ્કૃત ભાષાગુજરાતી ફિલ્મોની યાદીનેહા મેહતાપારસીમહાત્મા ગાંધીનું કુટુંબટાઇફોઇડતાજ મહેલક્ષત્રિયવર્ષા અડાલજાગુજરાતના લોકસભા મતવિસ્તારોમોગલ માતાત્યા ટોપેમુખપૃષ્ઠગાંધીનગરવૃશ્ચિક રાશીસલામત મૈથુનવર્લ્ડ વાઈડ વેબમકરધ્વજસરદાર સરોવર બંધલક્ષ્મી વિલાસ મહેલનેપાળકોમ્પ્યુટર વાયરસ🡆 More