બલ્ગેરિયા

બલ્ગેરિયા યુરોપના દક્ષિણ-પુર્વમા આવેલો એક દેશ છે અને તેની રાજ્ધાની સોફીયા છે.

બલ્ગેરિયાનું ગણરાજ્ય

Република България  (Bulgarian)
Republika Bǎlgariya
બલ્ગેરિયાનો ધ્વજ
ધ્વજ
બલ્ગેરિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
  • Съединението прави силата (Bulgarian)
  • "Sǎedinenieto pravi silata"  (transliteration)
  • "Unity makes strength"
રાષ્ટ્રગીત: Мила Родино  (Bulgarian)
Mila Rodino  (transliteration)
Dear Motherland
 બલ્ગેરિયા નું સ્થાન  (dark green) – in Europe  (green & dark grey) – in the European Union  (green)  –  [Legend]
 બલ્ગેરિયા નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in the European Union  (green)  –  [Legend]

રાજધાની
and largest city
સોફિયા
42°41′N 23°19′E / 42.683°N 23.317°E / 42.683; 23.317 23°19′E / 42.683°N 23.317°E / 42.683; 23.317
અધિકૃત ભાષાઓબલ્ગેરિયન
Official scriptસિરિલિક
વંશીય જૂથો
(2011)
  • 84.8% Bulgarians
  • 8.8% Turks
  • 4.9% Roma
  • 0.7% OthersRed XN
ધર્મ
  • 61.1% Christianity
  • —59.5% Bulgarian Orthodoxy
  • —1.6% Other Christian
  • 9.3% No religion
  • 7.9% Islam
  • 0.3% Others
  • 21.5% No answer
લોકોની ઓળખ
  • બલ્ગેરિયન
સરકારUnitary parliamentary republic
• President
Rumen Radev
• Vice President
Iliana Iotova
• Prime Minister
Stefan Yanev
સંસદNational Assembly
Establishment history
• 1st Bulgarian Empire
681–1018
• 2nd Bulgarian Empire
1185–1396
• Principality of Bulgaria
3 March 1878
• Declaration of Independence
5 October 1908
• Current state form
15 November 1990
વિસ્તાર
• કુલ
110,993.6 km2 (42,854.9 sq mi) (103rd)
• જળ (%)
2.16
વસ્તી
• June 2021 અંદાજીત
Decrease 6,875,040 (106th)
• ગીચતા
63/km2 (163.2/sq mi) (120th)
GDP (PPP)2021 અંદાજીત
• કુલ
Increase $174.998 billion (73rd)
• Per capita
Increase $25,471 (55th)
GDP (nominal)2021 અંદાજીત
• કુલ
Increase $77.782 billion (68th)
• Per capita
Increase $11,321 (61st)
જીની (2020)positive decrease 40
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Steady 0.816
very high · 56th
ચલણLev (BGN)
સમય વિસ્તારUTC+2 (EET)
• ઉનાળુ (DST)
UTC+3 (EEST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+359
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bg
.бг

ઇતિહાસ

બલ્ગેરિયા ઈ.સ્. ૪૫થી રોમન સામ્રજ્યનો એક ભાગ હતું. ૭મી સદી બાદ બલ્ગરસ અને સ્લાવ લોકોએ પ્રથમ બલ્ગેરિયન સામ્રાજ્યની રચના કરી હતી જે ૧૧મી સદી બાદ બાયઝન્ટાઇન સામ્રાજ્યનો ભાગ બન્યુ હતુ. ૧૧૮૫ની સાલના વિગ્રહ બાદ બલ્ગેરિયન પ્રજાએ બળવો કરીને બીજા બલ્ગેરિયન રાજ્યની રચના કરી હતી. ઈ.સ ૧૮૯૬મા તુર્કીના ઓટ્ટોમન રાજ્યએ તેને જીતીને પોતાના સામ્રાજ્યમા ભેળવી દીધુ હતું જે લગભગ ૫૦૦ વરસ સુધી રહ્યું હતું. ઈ.સ્.૧૮૭૭મા રશીયન-ટર્કીશ યુધ્ધ બાદ ફરી એક વખત સ્વતંત્ર દેશ બન્યો હતો. બીજા વિશ્વ યુધ્ધના અંત બાદ બલ્ગેરિયા સોવિયેટ રશીયન સામ્યવાદી સમુહની અસર હેઠળ રહ્યું હતું. ૧૯૮૯ની સાલ બાદ રશીયન અસરથી મુક્ત થઈને પુર્ણ લોકશાહી દેશ બન્યો છે.

ભૂગોળ

બલ્ગેરિયાનુ સ્થાન્ યુરોપના દક્ષિણ-પુર્વમા બાલ્કનના દ્વિપકલ્પ પર આવેલ છે. બલ્ગેરિયાની ઉત્તરે રોમાનીયા, પસ્ચિમમા સર્બિયા અને મેસિડોનીયા, દક્ષિણમા ગ્રીસ અને તુર્કી અને પુર્વમા કાળો સમુદ્ર આવેલો છે. બલ્ગેરિયાનો કુલ વિસ્તાર ૧,૧૦૯૯૪ ચો.કિ.મી જેટલો છે. બલ્ગેરિયાની આબોહવા સમશિતોષ્ણ કટીબંધની ખંડીય પ્રકારની છે જેમા ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો હોય છે. મે મહીનાથી ઓગસ્ટ મહીના સુધી વિવિધ વિસ્તારોમા ૬૦૦ મી.મી થી લઈને ૧૧૦૦ મી.મી જેટ્લો વરસાદ વરસે છે.

અર્થતંત્ર

બલ્ગેરિયાના મુખ્ય ઉદ્યોગો ખનીજ ખોદકામ અને ઉર્જા ઉત્પાદન છે આ ઉપરાંત રસાયણ,યંત્ર સામગ્રી બનાવવાનો ઉદ્યોગ વિક્સેલ છે. કોલસો,લિગનાઈટ,તાંબુ,સીસુ,જસત અને મેગેંનીઝ જેવા ખનીજો પણ્ અહીંથી નિકળે છે. ખેતીના મુખ્ય પાકોમા ચોખા,ઘંઉ,મકાઈ,રાય,જવ,ઓટ ,વિવિધ પ્રકારના ફળો ,તમાકુ અને ગુલાબ છે.

વસ્તીવિષયક

બલ્ગેરિયાની મોટા ભાગની પ્રજા બલ્ગેરિયન જાતીની છે આ ઉપરાંત ટર્કીશ,જીપ્સી અને મેસીડોનિયન જાતીના લોકો પણ વસે છે. વસ્તિના ૭૦% લોકો "ઇસ્ટરન ઓર્થોડોક્સ" પ્રકારના ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે બાકીની પ્રજા ઇસ્લામ અને કોઇ ધર્મમા નહી માનવાવાળી છે. બલ્ગેરિયન રાષ્ટ્રની સત્તાવાર ભાષા બલ્ગેરિયન છે.

સંદર્ભ

Tags:

બલ્ગેરિયા ઇતિહાસબલ્ગેરિયા ભૂગોળબલ્ગેરિયા અર્થતંત્રબલ્ગેરિયા વસ્તીવિષયકબલ્ગેરિયા સંદર્ભબલ્ગેરિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જાડેજા વંશમહેસાણાબાવળઅગિયાર મહાવ્રતલોહીલોકસભાના અધ્યક્ષનળાખ્યાન (પ્રેમાનંદ)નારાયણ સ્વામી (ભજનીક)કાઠિયાવાડી ઘોડાઆદિ શંકરાચાર્યમૌર્ય સામ્રાજ્યરાજા રવિ વર્માનવોદય વિદ્યાલયજામનગર જિલ્લોફિરોઝ ગાંધીધ્યાનહોળીઅમૃતલાલ વેગડહનુમાન મંદિર, સાળંગપુરવીર્યનરેન્દ્ર મોદીઅક્ષય કુમારઅલ્પેશ ઠાકોરરાજકોટઅવિભાજ્ય સંખ્યાગુજરાતી ભોજનમેકણ દાદાપીપળોએ (A)ગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાત સાહિત્ય અકાદમીકનિષ્કમહારાણા પ્રતાપગાંધીધામસિતાંશુ યશશ્ચન્દ્રપ્રજાસત્તાક દિન (ભારત)શ્રીમદ્ ભગવદ્ ગીતાકાઠિયાવાડપ્રદૂષણમધ્ય પ્રદેશઅમદાવાદ જિલ્લોજ્યોતિબા ફુલેનર્મદભારતીય રિઝર્વ બેંકચંદ્રશેખર આઝાદસ્વાધ્યાય પરિવારબુર્જ દુબઈહાફુસ (કેરી)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયચકલીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમહાભારતહીજડાકચ્છ જિલ્લોભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીઆયંબિલ ઓળીશાકભાજીજવાહરલાલ નેહરુઆખ્યાનસંખેડાનવસારીવિરામચિહ્નોચુડાસમામુનમુન દત્તાદાડમમુસલમાનવૃશ્ચિક રાશીપંચતંત્રસરસ્વતી દેવીહવામાનત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધસલામત મૈથુનતાપી જિલ્લોહોલોજનરલ સામ માણેકશાચંદ્રગુપ્ત મૌર્ય🡆 More