ટ્વિટર

ટ્વિટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજીક આપલે માટેનું માધ્યમ છે જેમાં સંદેશ ને ટ્વિટ કેહવામાં આવે છે અને આ સંદેશ ૧૪૦ અક્ષરો સુધી મર્યાદિત છે.

નોધણી કરાવેલ (રજીસ્ટર) વપરાશકર્તાઓ ટ્વિટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ જેઓ રજીસ્ટર નથી તે માત્ર તેમને વાંચી શકે છે. ઉપયોગકર્તા ટ્વિટર વેબસાઇટ ઈન્ટરફેસ, એસએમએસ અથવા મોબાઇલ ઉપકરણ એપ્લિકેશન મારફતે ટ્વિટર નો ઉપયોગ કરે છે. ટ્વિટરની મૂળ ઓફિસ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલ છે, અને સમગ્ર વિશ્વમાં 25 થી વધુ કચેરીઓ ધરાવે છે.

ટ્વિટર માર્ચ ૨૦૦૬માં જેક ડોર્સીએ, નુહ ગ્લાસ, બિઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું અને જુલાઈ માં એને જાહેર જનતા માટે ખૂલું મુકવામાં આવ્યું, અને આ સેવાએ ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ૨૦૧૨માં, ૧૦ કરોડ કરતા વધારે વપરાશકર્તાઓ ૩૪ કરોડ ટ્વિટ્સ એક દિવસમાં પોસ્ટ કરતા હતા, અને આ સેવાએ દિવસ દીઠ સરેરાશ ૧.૬ અબજ શોધ આદેશ સંભાળી.

૨૦૧૩માં, તે દસ સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સ પૈકી એક હતી અને "ઇન્ટરનેટ એસએમએસ" તરીકે વર્ણવવામાં આવી હતી. માર્ચ ૨૦૧૬ના રોજ, ટ્વિટર પાસે ૩૧ કરોડથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ હતા.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિવાજીહાર્દિક પંડ્યાહર્ષ સંઘવીભગત સિંહઓખાહરણહેમચંદ્રાચાર્યવિરામચિહ્નોરામવલ્લભભાઈ પટેલસિંધુ ખીણની સંસ્કૃતિવિશ્વ પર્યાવરણ દિવસઅમદાવાદ બીઆરટીએસસાર્થ જોડણીકોશસંસ્કૃતિપૂર્ણાંક સંખ્યાઓભાવનગરશિખરિણીભાષાગુજરાતના લોકસભા મતવિસ્તારોપાંડવબેંકવિક્રમ સંવતશક સંવતયુટ્યુબરુધિરાભિસરણ તંત્રમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યમહારાણા પ્રતાપવિશ્વ બેંકગણેશમહિનોનગરપાલિકાભારત છોડો આંદોલનજુલાઇ ૧૬સંસ્કારલાલ બહાદુર શાસ્ત્રીખાખરોવિષાણુગરમાળો (વૃક્ષ)દલપતરામઓઝોન અવક્ષયઉપરકોટ કિલ્લોનવસારી જિલ્લોવડક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ઉપનિષદરવિ પાકકેનેડાવડોદરાવૈશ્વિકરણસામાજિક પરિવર્તનદશાવતારમિથુન રાશીકબડ્ડીદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવસરદાર સરોવર બંધશાહબુદ્દીન રાઠોડરાજા રવિ વર્મામીન રાશીસુરેશ જોષીઑસ્ટ્રેલિયાકોળીઅંગ્રેજી ભાષાઆણંદદુકાળછેલ્લો દિવસ (ચલચિત્ર)ગૂગલખરીફ પાકઅશ્વગંધા (વનસ્પતિ)મહાગુજરાત આંદોલનકર્મ યોગમુખ મૈથુનઇન્ટરનેટવશ૧૮૫૭ની ભારતીય ક્રાંતિસોનુંદિપડોવલસાડ જિલ્લોપ્રાણાયામ🡆 More