ચંદ્ર

ચંદ્ર (ખગોળશાસ્ત્રીય પ્રતિક: ) પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.

ચંદ્ર
ચંદ્ર

ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.

ચંદ્ર
ચંદ્રની આંતરિક રચના

ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે, જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

સોળ કળા

હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે, આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે.

૧. અમૃતા

૨. મનાદા

૩. પૂષા

૪. પુષ્ટિ

૫. તુષ્ટિ

૬. રતિ

૭. ધૃતિ

૮. રાશિની

૯. ચંદ્રિકા

૧૦. કાન્તિ

૧૧. જયોત્સ્ના

૧૨. શ્રી

૧૩. પ્રીતિ

૧૪. અંગદા

૧૫. પૂર્ણા

૧૬. પૂણાર્મૃતા



Tags:

પૃથ્વી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યોગ (મનોશારીરીક જીવનશૈલી)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીઅમદાવાદવસ્તી-વિષયક માહિતીઓકચ્છનું રણમાધવપુર ઘેડવલ્લભી વિશ્વવિદ્યાલયમાર્કેટિંગચાણક્યગુરુ (ગ્રહ)બુર્જ દુબઈSay it in Gujaratiઅંકિત ત્રિવેદીહીજડાઉમાશંકર જોશીજીરુંચોટીલાઝૂલતા મિનારાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસનક્ષત્રકુમારપાળઅનિલ અંબાણીકોણાર્ક સૂર્ય મંદિરપટેલહાર્દિક પંડ્યાચંદ્રશેખર આઝાદબોટાદએશિયાઇ સિંહવિજ્ઞાનઉંઝાતીર્થંકરનર્મદા નદીરઘુવીર ચૌધરીગ્રીનહાઉસ વાયુગ્રામ પંચાયતતાલુકા મામલતદારએઇડ્સસરદાર સરોવર બંધભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઅભિમન્યુહનુમાનઆયુર્વેદવિનોબા ભાવેભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસકલમ ૩૭૦હિંદી ભાષાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)બહુચર માતાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયજૂનું પિયેર ઘરબાલમુકુન્દ દવેવિષાણુવાયુનું પ્રદૂષણમાનવીની ભવાઇહમીરજી ગોહિલહિંદુ ધર્મઅંકશાસ્ત્રકુંભ રાશીશબ્દકોશરાયણપૃથ્વીરાજ ચૌહાણગુજરાતી ભાષામૂળરાજ સોલંકીપ્રમુખ સ્વામી મહારાજવિનોદ ભટ્ટજગન્નાથપુરીઅમરનાથ (તીર્થધામ)ગૌતમ બુદ્ધસચિન તેંડુલકરસંયુક્ત રાષ્ટ્રસંઘમકરંદ દવેસંજ્ઞાભારતીય ભૂમિસેનાજોગીદાસ ખુમાણસુકો મેવોનાઝીવાદઘર ચકલી🡆 More