આકાશગંગા

આકાશગંગા (અંગ્રેજી ભાષા: Milky Way) એટલે આકાશમાં દેખાતી ગંગા.

સ્વચ્છ હવામાન હોય ત્યારે રાત્રીના સમય દરમિયાન આકાશમાં જોતાં દુધિયા રંગનો એક ઝાંખો પટ્ટો જોવા મળે છે, જેને આકાશગંગા કહેવામાં આવે છે. આ એક તારાપુંજ છે, જેમાં પૃથ્વી સહિત આખા સૂર્યમંડળનો સમાવેશ થાય છે. આપણી આકાશગંગાનુ બીજું નામ મંદાકિની (દૂધ ગંગા) છે. આપણી આકાશગંગાની સૌથી નજીક આવેલી આકાશગંગા દેવયાની છે. આકાશગંગામાં ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે.

આકાશગંગા
આકાશગંગાની નજીક લીલા અને લાલ રંગનો ઉલ્કાનો પટ્ટો, ઓગસ્ટ ૨૦૦૭
આકાશગંગા
આકાશગંગાના મધ્યભાગની ઇન્ફ્રારેડ છબી
આકાશગંગા
સેજિટેરિયન દિશા તરફ આકાશગંગાનું કેન્દ્ર. મુખ્ય તારાઓ લાલ રંગમાં દર્શાવેલા છે.
આકાશગંગા
આકાશગંગા તરફ લેસર, ચીલીની વેધશાળા ખાતે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવનિર્માણ આંદોલનમોરમોટરગાડીકેરીયોગ (મનોશારીરીક જીવનશૈલી)સલમાન ખાનચાઆયુર્વેદકાળકા માતા મંદિર, પાવાગઢઇસ્લામીક પંચાંગગેની ઠાકોરગાંધી આશ્રમબારીયા રજવાડુંગુજરાતી સિનેમાચંદ્રગુપ્ત મૌર્યભારતનો રાષ્ટ્રધ્વજવાઘેલા વંશલિપ વર્ષઅંકિત ત્રિવેદીનગરપાલિકાપાલનપુરમહાલક્ષ્મી મંદિર, દહાણુશામળ ભટ્ટજગન્નાથપુરીજામા મસ્જિદ, અમદાવાદબિન-વેધક મૈથુનઝરખબુર્જ દુબઈપાણીપતની ત્રીજી લડાઈભગત સિંહલોકમાન્ય ટિળકવિનોબા ભાવેભારતની નદીઓની યાદીબાબાસાહેબ આંબેડકરભારતના રજવાડાઓની યાદીચોમાસુંદાસી જીવણકેન્સરવિજ્ઞાનયજ્ઞોપવીતરાજકોટ જિલ્લોમાધ્યમિક શાળાઆણંદ જિલ્લોનકશોનરસિંહ મહેતાદાહોદ જિલ્લોવડોદરા જિલ્લોપાટણડોરેમોનભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઅલ્પેશ ઠાકોરનિવસન તંત્રગુજરાતના લોકમેળાઓજેસલ જાડેજાસ્નેહલતાભારતના વિદેશમંત્રીઅમરેલીગુજરાતના રાજ્યપાલોજશોદાબેનરાષ્ટ્રીય મતદાતા દિવસઅમદાવાદ જિલ્લોવિક્રમ સંવતસૂર્યમંડળદયારામમોરારજી દેસાઈપ્રત્યાયનગુજરાતી થાળીદિપડોગુપ્તરોગપ્રમુખ સ્વામી મહારાજમકરધ્વજમહમદ અલી ઝીણારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગોળમેજી પરિષદમીરાંબાઈઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર🡆 More