સેલિના ગોમેઝ

સેલિના મેરી ગોમેઝ (અંગ્રેજી: Selena Marie Gomez; જન્મ 22 જુલાઈ 1992) એક અમેરિકી અભિનેત્રી અને ગાયિકા છે જે ડિઝ્ની ચેનલ ના એમી પુરસ્કાર વિજેતા ટેલિવિઝન ધારાવાહિક વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ માં એલેક્સ રુસો ની ભૂમિકા માટે જાણીતી છે.

એમણે અનધર સિંડ્રેલા સ્ટોરી, વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ: દ મૂવી અને પ્રિંસેસ પ્રોટેકશન પ્રોગ્રામ જેવી મુખ્ય અને ટેલિવિઝન ફિલ્મોમાં પણ અભિનય ભજવ્યું છે. એમને મોટા પરદે ની ફિલ્મોમાં રમોના એન્ડ બીઝુસ થી પદાર્પણ કર્યું.

સેલિના ગોમેઝ
સેલિના ગોમેઝ
ગોમેઝ ઓક્ટોબર 2009 માં
પાર્શ્વ માહિતી
જન્મ નામસેલિના મેરી ગોમેઝ
જન્મ (1992-07-22) July 22, 1992 (ઉંમર 31)
ગ્રાન્ડ પ્રૈરી, ટેક્સાસ, અમેરિકા
શૈલીપૉપ, નૃત્ય, હિપહૉપ, બીપૉપ રૉક
વ્યવસાયોઅભિનેત્રી, ગાયિકા, ફેશન ડિજાઇનર
વાદ્યોઅવાજ, પિયાનો, ગિટાર, ડ્રમ
સક્રિય વર્ષો2002 – અત્યાર સુધી
રેકોર્ડ લેબલહોલિવુડ
સંબંધિત કાર્યોસેલિના ગોમેઝ એન્ડ દ સીન, જસ્ટિન બીબર, ડેમી લોવાટો, ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ
વેબસાઇટSelenaGomez.com

એમનું કરિયર સંગીત ઉદ્યોગમાં પણ ફેલાયેલું છે. તે સેલિના ગોમેઝ એન્ડ દ સીન નામ ના પૉપ બેન્ડ ની મુખ્ય ગાયિકા અને સંસ્થાપક છે જેને આરઆઈએએ દ્વારા સ્વર્ણ પ્રમાણિત ત્રણ આલબમ, કિસ એન્ડ ટેલ, ધ ઇયર વિથાઉટ રેન અને વ્હેન દ સન ગોઝ ડાઉન, બનાવી ચુકી છે.

વ્યક્તિગત જીવન

ગોમેઝ નું જન્મ ગ્રાન્ડ પ્રૈરી, ટેક્સાસ માં થયું હતું. તે પૂર્વ મંચ અભિનેત્રી અમૈંડા ડાન "મૈંડી" ટીફી અને રિકાર્ડો જોએલ ગોમેઝ ની દીકરી છે. એમના પિતા મેક્સિકન અને માઁ ઇટાલિયન છે. જ્યારે તે પાંચ વર્ષ ની હતી ત્યારે તેના માતા-પિતા ના છૂટાછેડા થઈ ગયા અને તેની એકલ સંતાન ના રૂપ માં એની માઁ એ પરવરીશ કરી. 2006 માં મૈંડી એ બ્રાયન ટીફી સાથે ફરીથી લગ્ન કર્યા. એમનું નામકરણ તેજાનો ગાયિકા સેલિના ના નામ પર થયું હતું જેમનું ગોમેઝ ના જન્મ ના ત્રણ વર્ષ પછી મૃત્યુ થયું હતું. 2009 માં પીપલ મેગેઝીન ના સાથે એક મુલાકાત મક એમણે આ વાત કરી હતી કે તેમને અભિનય માં રુચિ પોતાની માઁ ને મંચ પર અભિનય નો રિયાઝ કરતા જોઈને થઈ હતી.

27 ફેબ્રુઆરી 2011 ના ગોમેઝ 2011 વૈનિટી ફેયર ઑસ્કર પાર્ટી માં કેનેડિયન ગાયક જસ્ટિન બીબર ના સાથે શામિલ થઈ જેથી આ વાત ની પુષ્ટિ થઈ ગઈ કે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે.

અભિનય કરિયર

2002-06: બાર્ની એન્ડ ફ્રેંડસ અને શુરુઆતી કાર્ય

ગોમેઝ એ પોતાના અભિનય કરિયર ની શુરુઆત સાત વર્ષ ની આયુ માં બાર્ની એન્ડ ફ્રેંડસ માં જિયાના ની ભૂમિકા અદા કરીને કરી. તેમને આગે જઈને સ્પાય કિડ્સ 3-ડી: ગેમ ઓવર અને ટીવી ફિલ્મ વાકર, ટેક્સાસ રેંજર: ટ્રાયલ બાય ફાયર માં નાનકડી ભૂમિકા નિભાવી.

2004માં ગોમેઝ ને ડિઝ્ની ચેનલ એ એક અમેરિકા-ભર માં ચાલી ખોજમાં થી ગોતી કાઢી હતી. ગોમેઝ દ સૂટ લાઇફ ઑફ જેક એન્ડ કોડી માં અતિથિ ભૂમિકા માં નજર આવી અને આગળ જાઈયને હૈનાહ મોંટાના માં પણ તેમને અભિનય કર્યું.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સેલિના ગોમેઝ વ્યક્તિગત જીવનસેલિના ગોમેઝ અભિનય કરિયરસેલિના ગોમેઝ સંદર્ભોસેલિના ગોમેઝ બાહ્ય કડીઓસેલિના ગોમેઝઅમેરિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાલુકોઅઠવાડિયુંમીન રાશીદ્રૌપદીમોહેં-જો-દડોભારતના વડાપ્રધાનભારત છોડો આંદોલનભારતીય ચૂંટણી પંચઅળવીઅમદાવાદ જિલ્લોહાથીડો. વર્ગીસ કુરિયનગાંધીનગર લોક સભા મતવિસ્તારમહારાષ્ટ્રલગ્નદયારામડોંગરેજી મહારાજભગત સિંહકાકાસાહેબ કાલેલકરમિઝોરમપટેલઅમદાવાદખાંટ રાજપૂતમહેસાણાખેડા સત્યાગ્રહગુજરાતમહેશ કનોડિયામેઘધનુષ્ય ધ્વજ (એલજીબીટી)તાત્યા ટોપેચામાચિડિયુંસામવેદતબલાચરક સંહિતાગુજરાતના જિલ્લાઓતીર્થંકરહનુમાન જયંતીપાટણરાણકદેવીદાંડી સત્યાગ્રહગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસમય માપવાનાં સાધનોનો ઇતિહાસવિધાન સભાહિંમતનગરઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઅભિમન્યુભવાઇછોટાઉદેપુર જિલ્લોમોઢેરાભારતીય નાગરિકત્વસલમાન ખાનવાઘવર્લ્ડ વાઈડ વેબએકી સંખ્યાએપ્રિલ ૧૮કોળીગુજરાતીસંગીત વાદ્યપ્રદૂષણઓઝોન સ્તરગુજરાતી અંકભારતનો ઇતિહાસસામાજિક પરિવર્તનશ્રીમદ્ રાજચંદ્રલસિકા ગાંઠસંજુ વાળાકેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનવિશ્વ જળ દિનઊર્મિ દેસાઈગોપાળાનંદ સ્વામીનવોદય વિદ્યાલયદેવચકલીરસીકરણમુકેશ અંબાણીમટકું (જુગાર)નાઇટ્રોજનખીજડો🡆 More