રિકટર મેગ્નીટયુડ સ્કેલ

ભૂકંપની તીવ્રતા દર્શાવતો સ્કેલ એટલે રીક્ટર સ્કેલ.

તેની શોધ ચાર્લ્સ એફ. રીક્ટરે ઈ.સ. ૧૯૩૫માં કરી હતી. આ સ્કેલ દસના ગુણાંકમાં મપાય છે. મતલબ કે સાત(૭)ના માપનો ભૂકંપ છ(૬) કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે, જયારે તેના દ્વારા મુક્ત થયેલી ઊર્જા બત્રીસ (૩૨) ગણી હોય છે. સીસ્મોગ્રાફની મદદથી ભૂકંપના સૌથી તીવ્ર મોજા દ્વારા છોડાયેલી ઊર્જા માપીને આ સ્કેલની ગણતરી કરવામાં આવે છે. રીક્ટર સ્કેલની મદદથી ભૂકંપ દ્વારા થયેલું નુકસાન જાણી શકાતું નથી. હકીકતમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા મર્કાલી સ્કેલ વપરાય છે. તેમાં નજરે જોનાર વ્યક્તિનો અનુભવ અને જાન-માલ ને થયેલું નુકસાન ગણતરીમાં લેવામાં આવે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પીઠનો દુખાવોઋગ્વેદવાઘેલા વંશચોટીલાબેટ (તા. દ્વારકા)હોલોભારતીય ભૂમિસેનાઆર્યભટ્ટકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢમદનલાલ ધિંગરાગાંધીનગર જિલ્લોનડીઆદઅસોસિએશન ફુટબોલકુદરતી આફતોચોઘડિયાંમિઝોરમવાસુદેવ બળવંત ફડકેસિંધુ ખીણની સંસ્કૃતિઝાલાઇડર રજવાડુંસોપારીવસુદેવચુડાસમાકંપની (કાયદો)રા' ખેંગાર દ્વિતીયશ્રીમદ્ ભાગવતમ્ખીજડોગુજરાતી થાળીરાજીવ ગાંધીનિયમમકર રાશિજલારામ બાપાસિવિલ હોસ્પિટલ, અમદાવાદઆઠમઆમ આદમી પાર્ટીસૂર્યરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ગંગા નદીતીર્થંકરસમાજલાલ બહાદુર શાસ્ત્રીરાજપૂતસ્વાઈન ફ્લૂશૂર્પણખાપ્રત્યાયનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઠાકોરએલોન મસ્કઆણંદ લોક સભા મતવિસ્તારગુજરાત યુનિવર્સિટીવૈશ્વિકરણગુજરાતી ભોજનજામનગરનારાયણ સ્વામી (ભજનીક)ભારતના ચારધામભારતનું બંધારણયુગગાંધીનગરરાવણસુરતડોંગરેજી મહારાજભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવિષ્ણુ સહસ્રનામવિક્રમ સંવતઅભિમન્યુમૂળદાસઅવિનાશ વ્યાસકચ્છનો ઇતિહાસતુલા રાશિખેતીહિંમતનગરએકમઅંજીરઝંડા (તા. કપડવંજ)નવલખા મંદિર, ઘુમલીઅર્જુનપપૈયું🡆 More