ચિત્રકથા બેટમેન

બેટમેન એ બહુપ્રસિદ્ધ ચિત્રકથાનું કાલ્પનિક પાત્ર છે (જેને ગુજરાતીમાં ચામાચિડિયું માનવ કહી શકાય).

જેનું સર્જન ચિત્રકાર 'બોબ કેન' અને લેખક 'બિલ ફીંગરે' 'ડીસી કોમિક્સ' નામનાં પ્રકાશન માધ્યમથી કરેલું.આ પાત્ર મે ૧૯૩૯ માં પ્રથમ વખત રજુ થયેલું.

કથા મુજબ બેટમેનની છુપી ઓળખ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ, સમાજસેવક અને રમતીયાળ યુવક એવા 'બ્રુસ વેઇન' (Bruce Wayne) તરીકેની હોય છે, જે બાલ્યાવસ્થામાં પોતાનાં માતા-પિતાની હત્યાનો સાક્ષી હોય છે. વેઇન અસામાજીક તત્વો અને ગુનેગારો સામે લડવા માટે પોતાની જાતને શારીરિક અને બૌધિક બન્ને રીતે તૈયાર કરે છે, અને ચામાચિડિયા પર આધારીત એક પોશાક શૈલી તૈયાર કરે છે.

ત્યારબાદ આ પ્રસિદ્ધ કથા આધારીત ચલચિત્રનું પણ હોલીવુડ ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.

સંદર્ભ

Batman વિષય પર વધુ જાણવા માટે જુઓ:
ચિત્રકથા બેટમેન  શબ્દકોશ
ચિત્રકથા બેટમેન  પુસ્તકો
ચિત્રકથા બેટમેન  અવતરણો
ચિત્રકથા બેટમેન  વિકિસ્રોત
ચિત્રકથા બેટમેન  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
ચિત્રકથા બેટમેન  સમાચાર
ચિત્રકથા બેટમેન  અભ્યાસ સામગ્રી

Tags:

ગુજરાતીચામાચિડિયું

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંતરરાષ્ટ્રીય મહિલા દિનભુચર મોરીનું યુદ્ધમાછલીકૃત્રિમ વરસાદવીર્યસંત કબીરભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪નરસિંહ મહેતાભાસશિવાજીસંજુ વાળાગુજરાતી સાહિત્યકારોની યાદીનરેન્દ્ર મોદીશિવભારતીય ધર્મોશાહજહાંતારક મેહતા કા ઉલ્ટા ચશ્માચુનીલાલ મડિયામનોવિજ્ઞાનજળ શુદ્ધિકરણધ્યાનકામસૂત્રમુખ મૈથુનવિરાટ કોહલીગુજરાતના તાલુકાઓરાહુલ ગાંધીરામાયણગુજરાતી ફિલ્મોની યાદીભાણવડજ્યોતિર્લિંગસ્ટેથોસ્કોપશનિદેવદાંડી સત્યાગ્રહખીજડોઓઝોનમેઘધનુષવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)આતંકવાદભગત સિંહજાપાનનિહારિકાગુરુ (ગ્રહ)કાંકરિયા તળાવપટોળાચોઘડિયાંયુનાઇટેડ કિંગડમધ્રાંગધ્રાઅકબરશિરડીના સાંઇબાબાગુજરાતવાલ્મિકીદાહોદ જિલ્લોવંદે માતરમ્ભારતના ભાગલાનવકાર મંત્રગણિતગંગાસતીશિવાજી જયંતિતાજ મહેલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોભીમદેવ સોલંકીબળવંતરાય ઠાકોરગુજરાતના શક્તિપીઠોસાબરકાંઠા જિલ્લોજયંત પાઠકમગજનસવાડી તાલુકોડો. વર્ગીસ કુરિયનવિઘાજોગીદાસ ખુમાણએડોલ્ફ હિટલરગુજરાતની ભૂગોળભારતનું સ્થાપત્યશબ્દકોશચક્રવાતસંજ્ઞા🡆 More