ચાંદી

ચાંદી એ એક તત્વ છે જેની સંજ્ઞા Ag અને અણુ ક્રમાંક ૪૭ (લૅટિન: Argentum - આર્જેન્ટમ) છે.

આ એક મૃદુ, સફેદ, ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે. ચાંદી પ્રકૃતિમાં તેના શુદ્ધ સ્વરૂપે અને સોનાની ખનિજમાં મિશ્ર ધાતુ તરીકે મળી આવે છે જેમકે આર્જેન્ટાઈટ અને ક્લોરાર્ગીરાઈટ. મોટા ભાગની ચાંદી તાંબુ સોનું, સીસું અને જસત આદિના શુદ્ધિકરણ સમયે આડ પેદાશ તરીકે મળે છે. આજે ચાંદી વિદ્યુત સંપર્કો, વિદ્યુત વાહકો, આરીસા બનાવવા અને રાસાયણિક પ્રક્રીયામાં ઉદ્દીપક તરીકેવપરાય છે. તેના સંયોજનોઇ ફોટોગ્રાફેક ફીલ્મમાં અને સીલ્વર નાઈટ્રેટ જેવા સંયોજનો જીવાણુ નાશક તરીકે થાય છે. જીવાણુ નાશક તરીકેના ચાંદીના વૈદકીય ઉપયોગ નું સ્થાન હવે એન્ટીબાયોટિક્સે લીધું છે પન આ તત્વોના વૈદકીય ઉપયોગ પર સંશોધન ચાલુ છે.. ઘણા લાંબા સમયથી કિમતી ધાતુ તરીકે જાણીતી રહી છે અને તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે.આજ થી ઘણા વષો પહેલા ભારત મા ચાંદી ના સિક્કા નુ ચલણ હતુ,ચાંદી ના દાગીના ભારત મા મુખ્યત્વે ૫૦ થી ૮૫ ટચ ના દાગીના નુ ચલણ છે,

ચાંદી
આવર્ત કોષ્ટક માં ચાંદી



Tags:

ઉષ્મા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જુવારવર્તુળની ત્રિજ્યાપ્રાથમિક શાળાતલાટી-કમ-મંત્રીભરવાડમહારાણા પ્રતાપજાડેજા વંશભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓલોકશાહીગુજરાતી લોકોઇઝરાયલઅભિમન્યુભારતીય એક્સપ્રેસમાર્ગોવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ડાકોરભારતના વડાપ્રધાનહાફુસ (કેરી)ગોહિલ વંશસ્વામી વિવેકાનંદગુજરાતના મુખ્યમંત્રીઓસમાનતાની મૂર્તિવાઘજળ શુદ્ધિકરણરાજેન્દ્ર શાહભારત સરકારવૈદ્યનાથ જ્યોતિર્લિંગસોનુંક્રિકેટનો ઈતિહાસપત્રકારત્વમકરધ્વજચાણક્યઅહિંસાવાંદરોકુદરતી આફતોવડોદરા રાજ્યસ્વપ્નવાસવદત્તાલાલ બહાદુર શાસ્ત્રીપોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)લોકસભાના અધ્યક્ષનર્મદજામીનગીરીઓગુણવંત શાહમલેરિયાબેંક ઓફ બરોડાડીસાબૌદ્ધ ધર્મગાયકવાડ રાજવંશચૈત્ર સુદ ૮રામબદ્રીનાથરાણકી વાવકંપની (કાયદો)ચોટીલાધ્વનિ પ્રદૂષણમોરબીઅવિભાજ્ય સંખ્યાચાંદીનળાખ્યાન (પ્રેમાનંદ)સમય માપવાનાં સાધનોનો ઇતિહાસરાષ્ટ્રીય મતદાતા દિવસમહર્ષિ દયાનંદમેષ રાશીઆંખવાઘેલા વંશબિરસા મુંડાબીજું વિશ્વ યુદ્ધક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરૂઢિપ્રયોગમટકું (જુગાર)અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારવૈશ્વિક આબોહવા પરિવર્તનકડવા પટેલગુજરાતનું સ્થાપત્યપુ્ષ્ટિમાર્ગ બેઠકસમઘનઝવેરચંદ મેઘાણીભારત છોડો આંદોલનમહાવીર જન્મ કલ્યાણક🡆 More