ગુરુવાર

ગુરુવાર એ અઠવાડિયાના સાત દિવસો પૈકીનો પાંચમા ક્રમે આવતો દિવસ છે.

અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. ગુરુવાર પહેલાંનો દિવસ બુધવાર તેમ જ ગુરુવાર પછીનો દિવસ શુક્રવાર હોય છે.

સંસ્કૃતમાં ગુરુવારને (गुरूवासरम) થી ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં "ગુરુ" નો અર્થ મોટું, વિશાળ તેવો થાય છે. શિક્ષણની પરિભાષામાં "ગુરુ" નો અર્થ શિક્ષક એવો થાય છે. આ વાર સૌથી મોટા ગ્રહ 'ગુરુ' સાથે સંબંધ ધરાવે છે.

Tags:

અઠવાડિયુંબુધવારશુક્રવાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉદ્‌ગારચિહ્નવિશ્વામિત્રગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોપીપળોકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢસાર્વભૌમત્વમેષ રાશીશબ્દકોશમહંત સ્વામી મહારાજદશરથસામાજિક ધોરણોપ્રાણીધોળાવીરાશ્રીરામચરિતમાનસગુજરાતી લિપિસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસાપુતારાશિવાજી જયંતિમુકેશ અંબાણીઆર્યભટ્ટકાળકા માતા મંદિર, પાવાગઢચરબીસોનુંહિતોપદેશબાબાસાહેબ આંબેડકરભગત સિંહલિંગ ઉત્થાનકુદરતી સંપત્તિઆદિ શંકરાચાર્યબદ્રીનાથઅર્ધ વિરામપાટણ જિલ્લોદિવાળીમહાત્મા ગાંધીનું કુટુંબગાંધીનગરપ્રિયંકા ચોપરામંગલ પાંડેસમઘનસોલંકી વંશજામીનગીરીઓપ્રાથમિક શાળાસોમનાથમધ્ય પ્રદેશસામાજિક સમસ્યાગુજરાતની નદીઓની યાદીવ્યાસભરતનાટ્યમરૂઢિપ્રયોગગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભાથિજીઅલ્પેશ ઠાકોરરૂપિયોદરીયાઈ કાચબોમગજવિકિપીડિયાઆત્મહત્યાચોટીલાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ફેસબુકરાજનાથ સિંહમહર્ષિ દયાનંદરામદેવપીરનરેન્દ્ર મોદીલતા મંગેશકરઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભારતીય રિઝર્વ બેંકવિધાન સભાગ્રહપેન્શનઅર્જુનવિષાદ યોગસૂર્યનમસ્કારમનોવિજ્ઞાનકલાસંસ્થાકુંવરબાઈનું મામેરુંસિદ્ધરાજ જયસિંહગ્રીનહાઉસ વાયુમકર રાશિ🡆 More