ડોરેમોન

ડોરેમોન (જાપાનીઝ: ド ラ え も ん) એ જાપાની માંગા શ્રેણી છે, જે ફુજિકો એફ.

ફુજિઓ દ્વારા લખાયેલી અને ચિત્રીત છે. ડોરેમોન શ્રેણીને એક સફળ એનિમી શ્રેણી અને મીડિયા ફ્રેન્ચાઇઝી તરિકે સ્વીકારવામાં આવી છે. આ વાર્તા ડોરેમોન નામની રોબોટિક બિલાડીની આસપાસ ફરે છે, જે ૨૨મી સદીમાંથી નોબિતા નોબી નામના છોકરાની મદદ કરવા માટે સમયમાં પાછળ ૨૧મી સદીમાં સમયની મુસાફરી કરીને આવે છે.

ડોરેમોન
ડોરેમોન કોમિકનું પ્રથમ પોસ્ટર
ドラえもん
Manga
Written byફુજિકો ફુજિઓ
Published byશોગાકુકન
Demographicકોડોમો
Imprintતેન્તૌમુશી કોમિક્સ
Magazineશોગાકુકન બાળ મેગેઝિન
Original runઓગસ્ટ ૮, ૧૯૬૯જુન ૨૩, ૧૯૯૬
Volumes૪૫ (List of volumes)
એનિમી ટેલિવીઝન શ્રેણી
  • ડોરેમોન (૧૯૭૩ એનિમી)
  • ડોરેમોન (૧૯૭૯ એનિમી)
  • ડોરેમોન (૨૦૦૫ એનિમી)
સંબંધિત કાર્યો
  • ધ ડોરેમોન્સ
  • ડોરાબેઝ
Portal icon Anime and Manga portal

ડોરેમોન માંગા શ્રેણીને પ્રથમ વખત ડિસેમ્બર ૧૯૬૯માં છ અલગ-અલગ મેગેઝિનોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુળ શ્રેણીમાં કુલ ૧,૩૪૫ વાર્તાઓની રચના કરવામાં આવી હતી, જે શોગાકુકને પ્રસિદ્ધ કરી હતી. ડોરેમોન એ વિશ્વની એવી એકમાત્ર સૌથી વધુ વેચાયેલી માંગા શ્રેણી છે કે જેની ૧૦૦ મિલિયન થી વધુ નકલો ૨૦૧૫માં વેચાઈ હોઈ.

માર્ચ ૨૦૦૮માં જાપાનના વિદેશ મંત્રાલયે ડોરેમોનને જાપાનો પ્રથમ "એનિમી એમ્બ્રેસેડર" જાહેર કર્યો હતો. ભારતમાં ડોરેમોન શ્રેણીને હિંદી, તેલુગુ અને તમિલ ભાષામાં ટેલિકાસ્ટ કરાય છે, ડોરેમોને ૨૦૧૩ અને ૨૦૧૫માં બે વખત બાળકો માટેના શ્રેષ્ઠ કાર્ટુનનો નિકલોડિયન કિડ્ઝ ચોઈસ એવોર્ડ ઇન્ડિયા જીત્યો છે. ટાઈમ એશિયા નામની મેગેઝિને ડોરેમોનને 'એશિયન હિરો'નું બિરુદ આપ્યુ હતું.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પન્નાલાલ પટેલગીર કેસર કેરીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સંજુ વાળાહસમુખ પટેલરાયણમુઘલ સામ્રાજ્યસિદ્ધિદાત્રીગુજરાતી સાહિત્યકારોની યાદીનગરપાલિકાHTMLશરદ ઠાકરઅમરનાથ (તીર્થધામ)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)જગદીશ ઠાકોરઅલ્પેશ ઠાકોરમાધ્યમિક શાળામકરધ્વજમુખપૃષ્ઠગોખરુ (વનસ્પતિ)સ્વસ્તિકધરતીકંપકુંભ રાશીગળતેશ્વર મંદિરરા' ખેંગાર દ્વિતીયદલપતરામકલમ ૧૪૪મદનલાલ ધિંગરાસાબરમતી નદીચેસઘઉંકર્કરોગ (કેન્સર)પીઠનો દુખાવોનવદુર્ગાભગત સિંહયુટ્યુબહમીરજી ગોહિલભારતના રજવાડાઓની યાદીમાહિતીનો અધિકારપ્રથમ પંચવર્ષીય યોજનાતુલસીદાસભાવનગર રજવાડુંક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭હોકાયંત્રબજરંગદાસબાપાભરૂચહુમાયુશ્યામજી કૃષ્ણ વર્મામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકામસૂત્રવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનરઘુવીર ચૌધરીસોલંકી વંશમહેસાણાસૂર્ય (દેવ)હનુમાનસૌરાષ્ટ્રદલિતકુમારપાળઝાલાભાભર (બનાસકાંઠા)હનુમાન જયંતીદમણનિવસન તંત્રહડકવાશબ્દકોશઐશ્વર્યા રાયદરિયાઈ પ્રદૂષણઇતિહાસરાજકોટઆહીરઉદ્યોગ સાહસિકતાનારાયણ સરોવર (તા. લખપત)સ્વચ્છતાચોઘડિયાંઆવર્ત કોષ્ટકગરુડ પુરાણ🡆 More