વિકિસ્રોત (અંગ્રેજી: Wikisource) વેબસાઇટ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે.
આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલ છે. વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત (અથવા પબ્લિક ડોમેન) સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના સાહિત્યકારોની ગદ્ય તથા પદ્ય કૃતિઓ, કે પછી રાજનીતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરેનો સંગ્રહ કરવા માટે વિકિસ્રોત એ યોગ્ય સ્થળ છે.
પ્રકાર | ડિજીટલ પુસ્તકાલય |
---|---|
માલિક | વિકિમીડિયા ફાઉન્ડેશન |
બનાવનાર | લોકો દ્વારા |
વેબસાઇટ | wikisource.org |
એલેક્સા ક્રમાંક | 3,151 (નવેમ્બર ૨૦૧૯[update]) |
વ્યવસાયિક? | ના |
નોંધણી | વૈકલ્પિક |
શરૂઆત | ૨૪ નવેમ્બર ૨૦૦૩ |
હાલની સ્થિતિ | ઓનલાઇન, સક્રિય |
ગુજરાતીમાં અલાયદા વિકિસ્રોતની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૧૨ના રોજ થઈ, જ્યારે વિકિસોર્સ (અનેક ભાષાઓનાં સહિયારાં વિકિસ્રોત) પર પહેલ વહેલી ગુજરાતી રચના તેના સાત વર્ષ પહેલા એટલે કે ૨૫ માર્ચ ૨૦૦૫ની આસપાસ થઈ હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વિકિસ્રોત, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.