A એ

A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે.

નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.

ઉદ્ભવ

શરુઆતમાં 'A' અક્ષર ફોનિશિયન મૂળાક્ષર અલીફ તરીકે ઉદ્ભવ્યો હતો. આ અક્ષર બળદના માથાનાં સરળ રુપાંતરમાંથી ઉદ્ભવ્યો છે.

ઇજિપ્શિયન ફોનિશિયન
અલેફ
ગ્રીર
આલ્ફા
ઇટ્ુશ્કેશન
A
રોમન/સિરિલિક
A
A એ  A એ  A એ  A એ  A એ 

ફોનિશિયન અક્ષરે શરુઆતનું સ્વરુપ આપવામાં મદદ કરી. ગ્રીકોએ આ અક્ષરમાં ફેરફાર કર્યો અને તેને આલ્ફા તરીકે ઉપયોગ કર્યો. ગ્રીક મૂળાક્ષરો ઉત્તર ઇટલીના ઇટ્રુશિયન લોકો વડે પણ ઉપયોગમાં લેવાતા હતાં. રોમનોએ તેમાં ફેરફાર કર્યો અને તેને પોતાની ભાષામાં વાપર્યો.

ઉપયોગ

આ અક્ષરને ૬ જુદાં-જુદાં પ્રકારના ઉચ્ચારો છે. તે ઇન્ટરનેશન ફોનેટિક આલ્ફાબેટ (IPA) માં æ, તરીકે વપરાય છે. દા.ત. શબ્દ pad. બીજા ઉચ્ચારો શબ્દ father, શબ્દ ace વગેરેમાં વપરાય છે.

ગણિતમાં ઉપયોગ

અંકગણિતમાં A અને બીજા અક્ષરો જાણીતી સંખ્યાઓ માટે વપરાય છે. ભૂમિતિમાં A, B, C વગેરે રેખાઓ વગેરેને દર્શાવવામાં વપરાય છે. સામાન્ય રીતે A ત્રિકોણના ખૂણાઓ દર્શાવવા માટે એક અક્ષર તરીકે વપરાય છે.

સંદર્ભ

Tags:

A એ ઉદ્ભવA એ ઉપયોગA એ ગણિતમાં ઉપયોગA એ સંદર્ભA એગ્રીક મૂળાક્ષરો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી વિશ્વકોશપાવાગઢખાદ્ય પદાર્થની સાચવણીબજરંગદાસબાપાચંદ્રકાંત બક્ષીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમોરારીબાપુધરતીકંપદેવાયત પંડિતભારતના વડાપ્રધાનમોરભગવદ્ગોમંડલબ્લૉગપંચાયતી રાજનરેન્દ્ર મોદીઝરખહળવદ તાલુકોગોળ ગધેડાનો મેળોએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમગરબામનોવિજ્ઞાનભરૂચભારતના રાષ્ટ્રપતિકુદરતી આફતોવાલ્મિકીતાલુકોરોશન સિંહગુજરાતી બાળસાહિત્યસમાજશાસ્ત્રઝાલાઘોરખોદિયુંગાંધીનગર લોક સભા મતવિસ્તારગુજરાત વડી અદાલતવડગેની ઠાકોરવિક્રમ ઠાકોરદ્રૌપદી મુર્મૂશામળાજીનો મેળોમાનવીની ભવાઇકાઠિયાવાડનળાખ્યાન (પ્રેમાનંદ)શ્રીમદ્ ભગવદ્ ગીતાસુરેન્દ્રનગર જિલ્લોબારડોલી લોક સભા મતવિસ્તારક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ગોહિલ વંશનવરોઝલોકનૃત્યHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઆણંદ જિલ્લોકરીના કપૂરઝૂલતા મિનારાગુજરાત સાયન્સ સીટીઅરડૂસીઉશનસ્જુનાગઢરાજ્ય સભાસિદ્ધરાજ જયસિંહશ્રીનિવાસ રામાનુજનમહેસાણા જિલ્લોસરસ્વતી દેવીગુજરાતનું રાજકારણગળતેશ્વર મંદિરમણિબેન પટેલઆર્યભટ્ટમૌર્ય સામ્રાજ્યન્યાયશાસ્ત્રબારડોલી સત્યાગ્રહકેનેડાબીજોરારાજસ્થાનમાર્ચ ૨૭પ્રાણાયામભારતના રાષ્ટ્રપતિઓની યાદીમેઘમેડમ કામાયુનાઇટેડ કિંગડમ🡆 More