અરબી ભાષા: ભાષા

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે.

ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

અરબી
अरबी (عربية)
العَرَبِيَّة
अल-अरबीयाह्
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
अल-अरबीयाह् अरबी में लिखा आलेख)
મૂળ ભાષાઅરબ સંઘના દેશો, પડોશી દેશો અને એશિયા, આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં
વિસ્તારઇજિપ્ત, અલ્જીરીયા, બહેરીન, જિબૂતિ (Djibouti), ઈરાક, ઈરાન, ઈઝરાયલ, યેમેન, જૉર્ડન, કતાર, કુવૈત, લેબેનાન, લિબિયા, માલી, મોરોક્કો, માઉરીશિયાનીયા, નાઇજીરીયા, ઓમાન, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન, સિરિયા, ટાન્ઝાનિયા, ચૅડ, ટ્યુનિશિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો
સ્થાનિક વક્તાઓ
૩૦-૪૨ કરોડ (૨૦૧૭)
ભાષા કુળ
આફ્રો-એશિયાઈ
  • સેમિટિક ભાષા પરિવાર
    • પશ્ચિમ સેમિટિક ભાષા પરિવાર
      • અરબી
        अरबी (عربية)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1ar
ISO 639-2ara
ISO 639-3ara
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
અરબી ભાષા સંબંધિત પ્રદેશ

દેશ

અરબી ભાષા ઘણા દેશોની રાષ્ટ્ર ભાષા છે, જેવા કે સાઉદી અરેબિયા, લેબેનાન, સિરિયા, યમન, ઇજીપ્ત, જૉર્ડન, ઈરાક, અલ્જીરીયા, લિબિયા, સુદાન, કતાર, ટ્યુનિશિયા, મોરોક્કો, માલી વગેરે.

લિપિ

અરબી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે. આ જમણી બાજુ થી ડાબી તરફ લખવામાં આવે છે. તેના ઘણા અવાજો ઉર્દુ ભાષા કરતાં અલગ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અરબી ભાષા દેશઅરબી ભાષા લિપિઅરબી ભાષા સંદર્ભઅરબી ભાષા બાહ્ય કડીઓઅરબી ભાષાઇસ્લામફારસી ભાષાભારતીય-યુરોપીય ભાષાસમૂહ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રેવા (ચલચિત્ર)કચ્છનું રણગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદીદાબખલજાંબલી શક્કરખરોહોલોજાપાનનકશોગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સજટાયુ (કવિતા સંગ્રહ)શ્રીમદ્ રાજચંદ્રસાહિત્ય ગૌરવ પુરસ્કારમધ્ય પ્રદેશપૂનમસંત કબીરનર્મદા નદીઅર્જુનઆંખમલેરિયાતાપમાનજૂનાગઢ રજવાડુંપાણી (અણુ)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉમાશંકર જોશીઅંજારબાળકચિનુ મોદીદાહોદસિકંદરકલ્પના ચાવલાશામળ ભટ્ટસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીકાલિદાસગૌતમ અદાણીરવિશંકર રાવળરશિયાસ્વામિનારાયણ સંપ્રદાયસિંધુસત્યના પ્રયોગો અથવા આત્મકથાઅમિત શાહરા' ખેંગાર દ્વિતીયરાજા રામમોહનરાયમનોજ ખંડેરિયામુઘલ સામ્રાજ્યબ્રાઝિલચામુંડાકડીલગ્નએકાદશી વ્રતગુલાબભારતનાં વિશ્વ ધરોહર સ્થળોજય વસાવડાપશ્ચિમ ઘાટમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાસુરેન્દ્રનગર જિલ્લોભારત સરકારસંસ્કૃત ભાષાઅભિમન્યુવિશ્વ બેંકઅંબાજીછાણીયું ખાતરભારતમતદાનભાસસંસ્કૃત વ્યાકરણભગત સિંહહનુમાનઆહીરદિપડોસૂર્યમંદિર, મોઢેરાપાલીતાણાના જૈન મંદિરોઈરાનકેનેડાઈન્દિરા ગાંધીરમેશ પારેખમાનવીની ભવાઇક્ષત્રિયવાયુ🡆 More